- મનોરંજન
ગદર ફિલ્મના એક્ટરનું નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ…
Tony Mirchadani Death: ગદર એક પ્રેમ કથા અને કોઈ મિલ ગયા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બોલિવૂડ અભિનેતા ટોની મીરચંદાનીનું આજે નિધન થયું હતું. તેઓ 54 વર્ષના હતા. ટોનીએ તેમના યાદગાર અભિનયથી ભારતીય સિનેમામાં એક અલગ ઓળખ બનાવી હતી. ફિલ્મ…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલેન્ડ સામે હાર બાદ બીસીસીઆઇનો મોટો નિર્ણયઃ રાહુલ અને જુરેલ ઇન્ડિયા-એ માં સામેલ…
મુંબઇઃ ન્યૂ ઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં 3-0થી હાર મળ્યા બાદ બીસીસીઆઇ એક્શનમાં જોવા મળ્યું છે. બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ મોટો નિર્ણય લેતા વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલનો ઇન્ડિયા-એની ટીમમાં સમાવેશ કર્યો છે. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
રાજ્યમાં ત્રીજો મોરચોઃ પરિવર્તન મહાશક્તિ પાર્ટી ૧૨૧ બેઠક પરથી લડશે ઈલેક્શન…
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહાગઠબંધનો સિવાય અન્ય નાના પક્ષો પણ મેદાનમાં છે, જેમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના હોય કે પછી પરિવર્તન મહાશક્તિ જ કેમ ના હોય. રાજ્યમાં પરિવર્તન મહાશક્તિએ જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ૧૨૧ બેઠકો…
- આમચી મુંબઈ
વિધાનસભા ચૂંટણી ‘કૌન બનેગા મુખ્ય પ્રધાન’ની હરીફાઈ નથી: જયરામ રમેશ…
નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી “કૌન બનેગા મુખ્ય મંત્રી“ની હરીફાઈ નથી, પરંતુ એમવીએ સરકાર બનાવવાની લડાઈ છે એમ કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ગઠબંધનની મુખ્ય પ્રધાન પદની પસંદગી પરિણામો પછી સરળ રીતે નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું…
- આમચી મુંબઈ
Assembly Election: વિધાનસભાની કેટલી બેઠકો પર છે મરાઠા સમુદાયનો પ્રભાવ?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે હવે દરેક સમુદાય પર પણ મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્યમાં સૌથી વધુ મરાઠા સમુદાયને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ્યને અત્યાર સુધીમાં કેટલા મુખ્ય પ્રધાન મળ્યા અને કેટલી બેઠકો પર સમુદાયનું…
- સ્પોર્ટસ
Jay Shah બાદ કોણ બનશે BCCI ના સચિવ? આ નામ છે રેસમાં…
Sport News: જય શાહ 1 ડિસેમ્બરથી આઈસીસીના ચેરમેન (ICC Chairman) તરીકે કાર્યભાર સંભાળશે. હાલ જય શાહ (Jay Shah) બીસીસીઆઈના (BCCI Secretary) સચિવ તરીકે કામ કરી રહ્યા છે પરંતુ 1 ડિસેમ્બર બાદ તેમનું સ્થાન કોણ લેશે તે ચર્ચા થઈ રહી છે.…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં રહેતા આ 20 ખૂંખાર ખાલિસ્તાની આતંકી પાકિસ્તાનના ઈશારે ભારતને કરે છે ટાર્ગેટ, જૂઓ લિસ્ટ…
Canada: કેનેડા ખાલિસ્તાની આતંકીઓનો ગઢ બની ચૂક્યું છે. કેનેડામાં રહેલી ખાલિસ્તાની આતંકી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કહેવા પર પંજાબ અને અન્ય રાજ્યોને ટાર્ગેટ કરી રહ્યા છે. તેઓ પંજાબમાં અસ્થિરતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. વિવિધ એજન્સીના રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ચૂક્યું…
- સ્પોર્ટસ
AUS VS PAK: પહેલી વન-ડે માં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બે વિકેટથી હરાવ્યું, 33.3 ઓવરમાં ટાર્ગેટ અચીવ કર્યો…
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બે વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. રવિવારે મેલબોર્નમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 46.4 ઓવરમાં 203 રન કર્યા હતા. જેના જવાબમાં યજમાન ટીમે 33.3 ઓવરમાં આઠ વિકેટે 208 રન કરીને મેચ…
- આમચી મુંબઈ
Maharashtra Election: વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કર્યા પછી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટે છેલ્લો દિવસ હતો. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર વિધાનસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં કુલ 10,900 ઉમેદવારોએ ઉમેદવારી…