- મનોરંજન
પિતા બોલીવૂડના સુપરસ્ટાર પણ તો ય ના લાગી દીકરીની એક્ટિંગની નૈયા પાર, પરંતુ…
સુનિલ શેટ્ટીની લાડકવાયી દીકરી આથિયા શેટ્ટી આજે એટલે કે પાંચમી નવેમ્બરના પોતાનો 32મો જન્મદિવસ ઊજવી રહી છે. ફિલ્મ હીરોથી એક્ટિંગની દુનિયામાં પા પા પગલી માંડનારી આથિયા શેટ્ટીએ અત્યાર સુધી ત્રણ ફિલ્મો કરી છે, પરંતુ આ ત્રણેય ફિલ્મો ખાસ કંઈ સારું…
- નેશનલ
મદરેસાની શક્તિઓ ઘટી? હવે માત્ર શિક્ષણ આપી શકાશે, સરકારે છીનવી લીધો આ હક…
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ મદ્રેસા એજ્યુકેશન એક્ટ 2004 ને સુપ્રીમ કોર્ટે માન્યતા તો આપી દીધી છે, પરંતુ સાથે તેમ પણ કહ્યું છે કે મદરેસા બાળકોને ડિગ્રી આપી શકશે નહીં. એટલે કે, મદરેસાઓમાં વિદ્યાર્થીઓ 12મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવી શકશે પરંતુ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેની સેનાએ પાંચ બળવાખોર નેતાઓની કરી હકાલપટ્ટી…
નવી દિલ્હી: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે પાંચ બળવાખોર નેતાઓને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે હાંકી કાઢ્યા હતા કારણ કે તેઓ 20 નવેમ્બરની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે દાખલ કરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવામાં નિષ્ફળ ગયા હતા. આ પણ વાંચો : સંજય…
- નેશનલ
જેએમએમના નેતૃત્વ હેઠળનું ગઠબંધન હવાઈ ગયેલો ફટાકડો, ભાજપ શક્તિશાળી રોકેટ જે ઝારખંડને નવી ઊંચાઈ પર લઈ જશે: રાજનાથ સિંહ…
રાંચી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનની ટીકા કરી, તેને ‘હવાઈ ગયેલા દિવાળીના ફટાકડા’ સાથે સરખાવ્યા હતા અને ભાજપને રાજ્યને નવી ઊંચાઈ પર લઈ જવા માટે તૈયાર કરાયેલા ‘શક્તિશાળી રોકેટ’ સાથે સરખાવ્યો હતો. સિંહે જેએમએમ પર ભ્રષ્ટાચારનો…
- આમચી મુંબઈ
ભિવંડીમાંથી 2.3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત…
થાણે: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે આચારસંહિતા લાગુ કરવામાં આવ્યા બાદ ઠેકઠેકાણે નાકાબંધી કરીને ગેરરીતિ રોકવાનો પ્રયાસ વિવિધ કાનૂની એજન્સીઓ દ્વારા કરાઇ રહ્યો છે ત્યારે થાણે જિલ્લાના ભિવંડીમાં ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્કવોડે કૅશ મેનેજમેન્ટ કંપનીની વેનમાંથી 2.3 કરોડ રૂપિયા જપ્ત…
- નેશનલ
“RSS-BJP નો હેતુ ભાગલાનો….” ભાજપ પર ખડગેના આકરા પ્રહાર…
નવી દિલ્હી: આગામી 13 અને 20 નવેમ્બરે ઝારખંડમાં 81 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. ચૂંટણી પહેલા જ આરોપ-પ્રત્યારોપનો અને નિવેદનબાજીનો સિલસિલો યથાવત રહ્યો છે. દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે સીએમ યોગી આદિત્યનાથના ‘બટોગે તો કટોગે’ના નિવેદન પર વળતો…
- આમચી મુંબઈ
Assembly Election: 2019 ની તુલનામાં આ વખતે 28 ટકા વધારે ઉમેદવારો મેદાનમાં…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ૨૦ નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ૨૮૮ બેઠક માટે ૪,૧૪૦ ઉમેદવાર મેદાનમાં છે, જે ૨૦૧૯ ની વિધાનસભાની ચૂંટણીમાં લડેલા ૩,૨૩૯ ઉમેદવાર કરતાં ૨૮ ટકા વધુ છે. ૭૦૭૮ માન્ય ઉમેદવારમાંથી ૨,૯૩૮એ સોમવારે તેમના…
- આપણું ગુજરાત
કચ્છના ચકચારી હનીટ્રેપ ગુનામાં દોઢ વર્ષથી ફરાર મહિલા વકીલ ભુજથી ઝડપાઇ…
ભુજ: એશિયાના સૌથી ધનાઢ્ય માધાપર ગામના જાણીતા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી દિલીપ ગાગલ પાસેથી ચારકરોડ રૂપિયા પડાવવા અમદાવાદની યુવતી મારફતે હની ટ્રેપ કરી, બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી મરવા માટે મજબૂર કરવાના જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલા ગુનામાં પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ…
- આપણું ગુજરાત
લ્યો! ભચાઉ Dyspની કારમાંથી જ મળ્યો દેશી દારૂનો જથ્થો…
ભુજ: પૂર્વ કચ્છના ભચાઉ એસ.આર.પી કેમ્પમાં ફરજ બજાવનારા નાયબ પોલીસ અધિક્ષક સુરેશ એસ.બામણીયાને હળવદ-માળીયા ધોરીમાર્ગ પર સ્થાનિક પોલીસે ત્રણ લીટર દેશી શરાબના જથ્થા સાથે પીધેલી હાલતમાં ઝડપી લેતાં રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર પ્રસરી છે. આ પણ વાંચો : સોસાયટીના બાળકોએ…