- નેશનલ
રાજસ્થાનમાં BJP ધારાસભ્ય કંવરલાલ મીણાની સદસ્યતા રદ, કોંગ્રેસે ‘સત્યમેવ જયતે’ ગણાવ્યું…
જયપુર: રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય કંવરલાલ મીણાની વિધાનસભા સદસ્યતા રદ કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ આજે આ નિર્ણય જારી કર્યો હતો. અંતા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય મીણાને એક જૂના કેસમાં હાઈકોર્ટે ત્રણ વર્ષની સજા સંભળાવી…
- આમચી મુંબઈ
થાણેના યુવકના નામે વિવિધ બૅંકમાં ખાતાં ખોલાવી 7.64 કરોડની હેરાફેરી…
થાણે: થાણેમાં રહેનારા પચીસ વર્ષના યુવકના નામે વિવિધ બૅંકમાં ખાતાં ખોલાવીને 7.64 કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. થાણેના વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ 318 (4) (છેતરપિંડી), 61 (2)…
- સ્પોર્ટસ
ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં ભારત નહીં હોય, પણ બે ભારતીયની હાજરી તો હશે જ!
દુબઈઃ ભારતની ટેસ્ટ ટીમ પહેલી વાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL)માં નથી પહોંચી શકી, પણ 11મી જૂનથી લૉર્ડ્સમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પાંચ દિવસના આ નિર્ણાયક મુકાબલામાં બે ભારતીયની એક રીતે હાજરી હશે જ. nitin menon javagal…
- આમચી મુંબઈ
સલમાનના ઘરમાં ઘૂસવાની બબ્બે ઘટના પછી…
મુંબઈ: વાય-પ્લસ સિક્યોરિટી છતાં બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરનારાં યુવક-યુવતીમાંથી યુવતી છેક અભિનેતાના ઘર સુધી પહોંચી જતાં આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે. સલમાન રહે છે એ બાન્દ્રાના ગૅલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષાવ્યવસ્થામાં સુધારો કરી બિલ્ડિંગમાં અવરજવર કરનારાઓ પર…
- આમચી મુંબઈ
ભૂતકાળના અનુભવ પછી રાજ ઠાકરે તેલ જોશે તેલની ધાર જોશે…
મુંબઈ: શિવસેના (યુબીટી) તરફથી કોઈ નક્કર પ્રસ્તાવ આવ્યા પછી જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેના પક્ષ સાથે ગઠબંધન કરવા અંગે વિચારશે એવી સ્પષ્ટતા મનસેના એક વરિષ્ઠ નેતા દ્વારા કરવામાં આવી છે. અગાઉ કરેલી કોશિશ વખતે વિશ્વાસઘાત…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના આ ન્યાયાધીશે તોડી વર્ષો જૂની પરંપરા, નિવૃત્તિના દિવસે પણ 11 ચુકાદા આપ્યા…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના જસ્ટિસ નિવૃત્તિના દિવસે મોટાભાગે કોઈ ચુકાદો નથી સંભળાવતા, પરંતુ આ રીતને એક ન્યાયાધીશે બદલી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએસ ઓકા (Supreme Court Justice Abhay Oka)એ આ રીતને બદલીને નવું ઉદાહરણ આપ્યું છે. ન્યાયાધીશ એએસ…
- આમચી મુંબઈ
ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર નક્સલવાદી ઠાર…
મુંબઈ: ગઢચિરોલી જિલ્લામાં માથે 36 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા પાંચ નક્સલવાદીને પકડી પાડવામાં આવ્યાના ત્રણ દિવસ બાદ પોલીસના સી-60 કમાન્ડો અને સીઆરપીએફના જવાનોએ જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને ચાર નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. ઘટનાસ્થળેથી હથિયારો, વોકી ટોકી તથા અન્ય મતા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વાવાઝોડું ટળ્યું, છતાં આ ભાગોમાં વરસાદની શક્યતા: પરેશ ગૌસ્વામીની આગાહી…
અમદાવાદ: ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહયો છે. આ દરમિયાન અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હતું. જો કે સક્રિય થયેલી સિસ્ટમ સાયક્લોનિક સરક્યુલેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે…