- આપણું ગુજરાત
ગજબ ! Amreli માં કારમાલિકે જૂની કારને સમાધિ આપી, લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા…
અમદાવાદ : ગુજરાતના અમરેલી(Amreli)જિલ્લાના પાડરશીંગા ગામમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવ્યું છે. આ દરમિયાન વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી અને સમગ્ર ગામમાં ખૂબ જ ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરવામાં…
- આપણું ગુજરાત
Surat માં હોલના બેઝમેન્ટમાં ઓક્સિજન લેવલ ઘટતા 20 થી વધુ મહિલા બેભાન…
સુરત : સુરત(Surat)શહેરમાં હોલના બેઝમેન્ટમાં 20 લોકો બેભાન થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ સુરતના ઝાંપાબજાર નુરપુરાના બેઝમેન્ટ હોલમાં ઓક્સિજન ઘટી જતા 20થી વધુ મહિલા બેભાન થઈ હતી. જેમાં દાઉદી વોરા સમાજના ગુરુવારે રાત્રે યોજાયેલા ભોજન…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં કયા સમયે કરવું જોઈએ વૉકિંગ? કઈ બાબતોનું રાખશો ધ્યાન…
Winter Health Tips: ચાલવું શરીર માટે ફાયદાકારક છે, જેનાથી માંસપેશી, હાડકાં અને હાર્ટને મજબૂતી મળે છે. ઉપરાંત માનસિક સ્વાસ્થ્યમાં પણ સારું રહે છે. તેથી એક્સપર્ટ પણ દરરોજ ચાલવાની સલાહ આપે છે. વૉકિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે પરંતુ…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શેખ હસીનાએ પાઠવી શુભેચ્છા; કહ્યું આ ઐતિહાસિક જીત…
ઢાકા: આજે અમેરિકા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. શેખ હસીનાના રાજકીય પક્ષ અવામી લીગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર જારી નિવેદનમાં ટ્રમ્પની શાનદાર જીતને…
- આપણું ગુજરાત
સુરતના સિટીલાઈટમાં સ્પા એન્ડ જીમમાં લાગી આગ, 2 યુવતિનાં મોત…
Latest Surat News: ડાયમંડ નગરી સુરતમાં આગની ઘટના બની હતી. શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચુન મોલમાં લાગી હતી. મોલમાં આવેલા જીમ અને સ્પામાં આગ લાગતા બે યુવતિના મોત નિપજ્યાં હતા. સ્પામાં કામ કરતી યુવતિઓ દાઝી જતાં મોતને ભેટી હતી. આગ…
- આમચી મુંબઈ
Election: મુંબઈ, થાણે, કોંકણ, વિદર્ભ, પશ્ચિમ-ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડમાં કોનો દબદબો?
મુંબઈઃ મહારાષ્ટ્રની તમામ ૨૮૮ બેઠક પર યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોની સાથે રાજકારણીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કુલ સાત એવા ઝોન છે, જ્યાં અલગ-અલગ રાજકીય સમીકરણો છે. અમુક પ્રદેશમાં સીએમ એકનાથ શિંદે જૂથની તાકાત વધુ છે, તો અમુક…
- નેશનલ
DRDO ના અધિકારીએ બનાવી આધુનિક સ્વદેશી પિસ્તોલ, જાણી લો શું છે ખાસિયત?
નવી દિલ્હી: હવે ચીન અને પાકિસ્તાનનો મુકાબલો કરવા માટે ભારતીય સેનાના હાથમાં સ્વદેશી મશીન પિસ્તોલ (machine pistol) છે. આ પિસ્તોલ ભારતીય સેનાના અધિકારી કર્નલ પ્રસાદ બનસોડ દ્વારા વિકસાવવામાં આવી છે. આ પિસ્તોલનું નામ અસ્મી છે. ભારતીય સૈન્યએ ઉત્તરી કમાન્ડમાં 550…
- સ્પોર્ટસ
બીસીસીઆઇ સામે રોહિત અને વિરાટના મુદ્દે હવે મોટો પડકાર છે…
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ચાહકોની વાનખેડે સ્ટેડિયમ સાથે ખૂબ જ સારી યાદો જોડાયેલી છે. 2011ની બીજી એપ્રિલે આ જ મેદાન પર ભારતીય ટીમે વન-ડેનો વર્લ્ડ કપ જીતી લીધો હતો અને વન-ડેની સૌથી મોટી ટ્રોફીના 28 વર્ષના દુકાળનો અંત આવ્યો હતો. જોકે…