- આમચી મુંબઈ
મુસ્લિમ મૌલાના ફતવા બહાર પાડે તો હું પણ…: રાજ ઠાકરે શું બોલી ગયા જાણો?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. તમામ રાજકારણીઓ પ્રચારમાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ ચૂંટણી સભા દરમિયાન ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. મેં પહેલા જ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર…
- મનોરંજન
Malaika Arora સાથેના બ્રેકઅપ બાદ Arjun Kapoor ને લેવી પડી થેરેપી, થઈ આ બીમારી…
બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) અને છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા (Malaika Arora) બ્રેકઅપની અફવાઓ છેલ્લાં કેટલાય સમયથી ચાલી રહી હતી અને હાલમાં જ અર્જુને બ્રેકઅપની ન્યૂઝને કન્ફર્મ કરી હતી અને હવે એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે બ્રેકઅપ, ડિપ્રેશન, ફેઈલ્યર્સ,…
- આપણું ગુજરાત
જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પર ૪ લાખની વીજચોરીનો ગુનો: સ્થાનિક રાજકારણમાં ચકચાર…
ભુજ: ભાજપ શાસિત કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા તેમના ઘરનું વીજ મીટર બાયપાસ કરીને વીજળીની ચોરી કરતાં ઝડપાતાં સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર પ્રસરી છે. આ પણ વાંચો : કચ્છમાં ગૃહિણી બની ‘ડિજિટલ એરેસ્ટ’નો ભોગ: હજારો રુપિયાની કરાઈ…
- આપણું ગુજરાત
રાપરમાં એક સાથે આઠ મંદિરોના તાળાં તૂટયા! ઘરેણાં-દાનપેટી ચોરાઇ: ભાવિકોમાં રોષ…
ભુજ: કચ્છમાં ફાવી ગયેલા તસ્કરોએ રાપર તાલુકાના ચિત્રોડ ગામ મધ્યે છટ્ઠપૂજાના તહેવારની રાત્રે રાતમાં એક સાથે આઠ મંદિરોમાં સામુહિક ચોરીને અંજામ આપતાં ભાવિકોમાં રોષ ફેલાયો છે. આ પણ વાંચો : કચ્છમાં ગૃહિણી બની ‘ડિજિટલ એરેસ્ટ’નો ભોગ: હજારો રુપિયાની કરાઈ છેતરપિંડી…
- નેશનલ
રાહુલ ગાંધીએ નોટબંધી પર સરકારને ઘેરી, કહ્યું “8 વર્ષ બાદ પણ નથી ઘટયા રોકડ વ્યવહાર”
નવી દિલ્હી: ગૃહમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આઠ વર્ષ પૂર્ણ થવા પર નોટબંધીના મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરી છે. નોટબંધી પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી પછી ભારતમાં આજે રોકડનો ઉપયોગ પહેલા કરતા પણ…
- નેશનલ
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતાને BJP એ આપી મોટી ઑફર, કહ્યું- ‘50 કરોડ લો, મંત્રી બનાવીશું!
MP News: મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગ્વાલિયરમાં વિપક્ષ નેતા ઉમંગ સિંઘારનું (Umang Singhar) મોટું નિવેદન સામે આવ્યું છે. સિંઘારે દાવો કર્યો કે, બીજેપીએ તેમને 50 કરોડ રૂપિયા અને મંત્રી પદની લાલચ આપી હતી. પરંતુ તેમણે ફગાવી…
- આપણું ગુજરાત
IRCTC આપી રહ્યું છે Gujarat ફરવાની તક! પેકેજમાં કરાવો ફટાફટ બુકિંગ…
IRCTC Tour Package: જો તમે પરિવાર કે મિત્રો સાથે ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો IRCTC એ તમારા માટે ગુજરાત પ્રવાસ માટે લેવા માટે ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજ સાથે તમે એકસાથે અનેક સ્થળોની મુલાકાત લઈ શકશો. આ…