- આપણું ગુજરાત
સેનેગલ, માલી અને ટોગો જેવી ગરમી પડી રહી છે ગુજરાતના આ ત્રણ શહેરોમાં,…
ભુજઃ દીપોત્સવી પર્વના પૂર્ણ થયાના દસ દિવસ બાદ પણ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ શિયાળો બેઠો નથી અને ગરમીએ વાતાવરણને વિષમ બનાવી દીધું છે. આજે પૃથ્વીના સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં દુનિયાના સૌથી ગરમ ૧૫ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થતાં રાજ્યમાં કેટલી પારાવાર…
- સ્પેશિયલ ફિચર્સ
ખોટું બોલનારાને નરકમાં પણ નથી મળતું ચેન, ગરુડ પુરાણમાં છે ઉલ્લેખ…
Garuda Purana: ગરુડ પુરાણ હિન્દુ ધર્મ ગ્રંથના 18 મહાપુરાણોમાંથી એક છે જેમાં જન્મથી લઈ મૃત્યુ, સ્વર્ગ, નરક, યમલોક, પુનર્જન્મ, અધોગતિ વગેરે અંગે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. જીવનમાં સારા-ખરાબ કામ કરતા હોય તો મૃત્યુ બાદ તેનું ફળ જરૂર મળે છે. આ…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ISKON પર પ્રતિબંધની માંગ: ઈસ્લામિક સંગઠને લગાવ્યા કત્લના નારા…
ઢાકા: બાંગ્લાદેશમાં ઈસ્લામિક સંગઠન હેફાઝત-એ-ઈસ્લામે ચટગાંવમાં ઈસ્કોન પર પ્રતિબંધની માંગણી કર્યા બાદ કોમી તણાવમાં વધારો થયો છે. જાણીતા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે ચટગાંવમાં હેફાઝત-એ-ઈસ્લામની રેલી દરમિયાન “ઈસ્કોન વાળાને પકડો, પછી કત્લ કરો” જેવા…
- ઇન્ટરનેશનલ
ઇયાન બૉથમ મગરમચ્છવાળી નદીમાં પડ્યા ત્યારે તેમને કોણે બચાવ્યા જાણો છો?
મેલબર્નઃ ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર ઇયાન બૉથમ અને ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મર્વ હ્યુઝ એક સમયે ક્રિકેટના મેદાન પર એકમેકના કટ્ટર હરીફ હતા, પરંતુ ગયા અઠવાડિયે નૉર્ધર્ન ટેરટરીમાં અજબ કિસ્સો બની ગયો. લાંબી અને ભરાવદાર મૂછ રાખવા બદલ જાણીતા હ્યુઝે બોથમને એક એવી…
- આમચી મુંબઈ
મારા ભાઈ અજિતને ભાજપે ફસાવ્યો: બારામતીમાં સુળેએ કહ્યું
મુંબઈ: શરદ પવારની એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળેએ ભાઈ અજિત પવારના મહાયુતિમાં જોડાવા માટે થઇને મોટો દાવો કર્યો છે. સુપ્રિયાએ આરોપ લગાવ્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કારણે એનસીપીનું વિભાજન થયું છે. સુપ્રિયાએ એવું પણ કહ્યું હતું કે ફડણવીસ…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના 1306 પ્રવાસીઓની દિવાળી સુધરી
મુંબઈ: પ્રવાસ દરમિયાન રેલવે વિસ્તારમાં પ્રવાસીઓ પોતાનો કીમતી સામાન ભૂલી જતા હોય છે એ કોઇ નવી વાત નથી. કીમતી સામાન ભૂલી ગયા બાદ સામાન ભૂલી ગયેલા પ્રવાસીઓને દિવાળીની ભેટ સમાન આ સામાન પાછો કરવામાં આવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર,…
- આમચી મુંબઈ
કોંગ્રેસે ગામડાંઓ તરછોડતાં ગરીબી ન ઘટી એવો ગડકરીનો આક્ષેપ…
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે કોંગ્રેસ પર ગ્રામીણ ભારતને પ્રાથમિકતા ન આપવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે જો ગામડાઓમાં ગરીબી ઓછી હોત તો ખેડૂતો આત્મહત્યાથી મૃત્યુ પામ્યા ન હોત. આ પણ વાંચો : કોંગ્રેસ શાસિત રાજ્યો પાર્ટીના…
- આમચી મુંબઈ
288માંથી 29 બેઠક પર ગઠબંધનોના સાથીઓ સામસામે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૦મી નવેમ્બરે થનારી ચૂંટણી મૈત્રીપૂર્ણ લડતની સાક્ષી બનવાની છે, કારણ કે ૨૮૮માંથી ૨૯ બેઠક પર મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઉમેદવારો આમનેસામને લડવાના છે. જોકે મૈત્રીપૂર્ણ લડત ખાસ કરીને એમવીએ માટે માથાનો દુખાવો બની રહેવાની છે, જે કેન્દ્રમાં…
- આમચી મુંબઈ
કૉંગ્રેસની ગેરંટીનો લાભ પ્રજા કેવી માણી રહી છે એ જોવા પધારો અમારાં રાજ્યોમાં…
મુંબઈ: પક્ષ જ્યારે સરકાર બનાવે છે ત્યારે એ રાજ્ય શાહી પરિવાર (રોયલ પરિવાર) માટે એટીએમ બની જાય છે અને એ ત્રણ રાજ્ય એટલે તેલંગણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકના નામ લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને નિશાન બનાવ્યું હતું. કોંગ્રેસશાસિત તેલંગણા,…
- આમચી મુંબઈ
રણજીમાં મુંબઈ બોનસ પૉઇન્ટ સાથે જીત્યું, ત્રીજા નંબર પર આવી ગયું…
મુંબઈઃ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં મુંબઈએ ઓડિશાને રણજી ટ્રોફીના ચાર-દિવસીય મુકાબલામાં શનિવારના છેલ્લા દિવસે એક દાવ અને 103 રનથી હરાવી દીધું હતું. ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ બોનસ પૉઇન્ટ મેળવ્યો હતો અને કુલ સાત પૉઇન્ટ મેળવવાની સાથે મુંબઈ હવે પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા નંબર પર…