- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યા કેસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં ફરાર મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા તેના ચાર સાથી સાથે ઉત્તર પ્રદેશમાં પકડાઈ ગયો હતો. આ પણ વાંચો : 19…
- આપણું ગુજરાત
સુરતમાં તાપીમાંથી મળી ગુમ થયેલી યુવતીની લાશ; પરિવાર અર્થી લઈને પહોંચ્યો પોલીસ સ્ટેશન…
સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી રહેતી 20 વર્ષીય યુવતી આજથી બે દિવસ પહેલા રહસ્યમય રીતે ગાયબ થઈ હતી. જ્યારે આજે તાપી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. પરિવારને શંકા છે કે યુવતી જોડે કોઈ અઘટિત ઘટના બની છે, આથી ભારે રોષ…
- આમચી મુંબઈ
એમવીએનું મહારાષ્ટ્રનામા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે મહા વિકાસ આઘાડી (એમવીએ) માટેનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં રાજ્ય માટે કલ્યાણકારી પગલાંની શ્રેણીની રૂપરેખા આપવામાં આવી. મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં એમવીએના મુખ્ય નેતાઓની હાજરી જોવા મળી હતી જેમણે…
- નેશનલ
કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં એક JCO જવાન શહીદ; ત્રણ ઘાયલ…
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. સેનાના આતંકવાદ સામેના ઓપરેશનમાં સેનાના એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જિલ્લાના દૂરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં અન્ય ત્રણ સૈનિકો ઘાયલ…
- આમચી મુંબઈ
નાશિકમાં દારૂ અને સોના સહિત 49 કરોડની વસ્તુઓ જપ્ત: 17 હજાર લોકો સામે કાર્યવાહી…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીને પગલે લાગુ કરાયેલી આચારસંહિતા દરમિયાન નાશિકમાંથી પોલીસે રોકડ, દારૂ, સોનું અને શસ્ત્રો સહિત 49 કરોડ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરી 17,000 વ્યક્તિ સામે કાર્યવાહી કરી હતી. આ પણ વાંચો : મહાયુતિના સાથી પક્ષો મહારાષ્ટ્રની ચૂંટણી પછી સીએમ ચહેરા…
- સ્પોર્ટસ
ભારત સામેની પહેલી ટેસ્ટમાં આ નવો બૅટર રમશે ઓપનિંગમાં, ઑસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ…
પર્થઃ આગામી બાવીસમી નવેમ્બરે પર્થમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયાએ ટીમ જાહેર કરી છે અને એમાં ખાસ કરીને પચીસ વર્ષના નવા બૅટિંગ-ઑલરાઉન્ડર નૅથન મૅકસ્વીનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૅકસ્વીનીને ઓપનિંગ બૅટર તરીકેની જવાબદારી સોંપાશે અને તે ઉસમાન ખ્વાજા સાથે…
- મનોરંજન
Kartik Aryan અને Sonu Nigam બંને હતા મંચ પર હાજર અને થયું કંઈક એવું કે…
બોલીવૂડના સફળ અને સુપરહિટ સિંગર્સની વાત ચાલી રહી હોય તો એમાં સોનુ નિગમ (Sonu Nigam)નું નામ ના આવે તો જ નવાઈ. આવું હોય પણ કેમ નહીં ભાઈ 32થી વધુ એવોર્ડ અને 746થી વધુ ફિલ્મોમાં પોતાના સૂરીલા અવાજનો જાદુ ચલાવ્યો છે…
- આમચી મુંબઈ
19 વર્ષથી ફરાર આરોપી સગાંને મળવા આવ્યો અને પોલીસને હાથે ઝડપાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધમકી અને ગંભીર ઇજાના કેસમાં ફરાર આરોપી દિવાળી નિમિત્તે સગાંને મળવા દક્ષિણ મુંબઈમાં આવ્યો અને છેક 19 વર્ષે પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. આ પણ વાંચો : મીરા રોડમાં બિલ્ડિંગની ટેરેસ પર બાળકીસાથે દુષ્કર્મ: આરોપી યુપીમાં પકડાયો……
- આમચી મુંબઈ
બાળાસાહેબ અને સાવરકરનું અપમાન કરનારાઓના પક્ષે ઉદ્ધવ ઠાકરે: અમિત શાહ…
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું હતું કે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસનો સાથ આપી રહ્યા છે, જેમના નેતાઓએ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે અને હિન્દુત્વના વિચારક વીર સાવરકરનું અપમાન કર્યું હતું. શાહે કહ્યું હતું કે, ‘હું ઉદ્ધવ…