- આપણું ગુજરાત
સાયબર ક્રાઈમના એક સાથે 200 ગુના ડિટેક્ટ કરનારું સુરત બન્યું દેશનું પ્રથમ શહેર…
Surat News: ગુજરાતમાં સાયબર ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. સુરત સાયબર ક્રાઈમે એક સાથે 200 ગુના ડિટેક્ટ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. સુરતના મિલન વાઘેલા, કેતન વેકરિયા ચાઈનીઝ સાયબર માફિયાઓ માટે કામ કરતી ટોળકીનાં સૂત્રધાર હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સ્પાઇડેર નેટ…
- ઇન્ટરનેશનલ
તો શું ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારેય મૅચ નહીં રમાય? પીસીબીનો મિજાજ તમને ચિંતામાં મૂકી દેશે…
કરાચી/દુબઈઃ આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે અને એમાં ભાગ લેવા માટે ભારતે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે એ જોતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ક્રોધે ભરાયું છે અને ભારતને મનાવવા તેમ જ આ ટૂર્નામેન્ટ…
- ઇન્ટરનેશનલ
Israel-Gaza Conflict: ઈઝરાયલના હુમલાથી ગાઝા ફરી ધણધણ્યુઃ 14 લોકોના મોત…
દેર અલ-બલાહઃ ગાઝામાં ઇઝરાયલે બે ઘાતક હુમલાઓ કર્યા હતા, જેમાં મોટી જાનહાનિના સમાચાર છે. પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગાઝામાં બે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા. આ પણ વાંચો : કેનેડામાં હિંદુઓ સુરક્ષિત નથી! ખાલિસ્તાનીઓની ધમકી…
- નેશનલ
શહીદ ભગતસિંહ ક્રાંતિકારી નહીં, પણ…: પાકિસ્તાનની કોર્ટની ‘નાપાક’ હરકત અંગે ભારત લાલઘૂમ…
નવી દિલ્હી: પાકિસ્તાનની પંજાબ સરકારે ભારતના બહાદુર અને ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહને આતંકવાદી જાહેર કર્યા છે. પંજાબ સરકારે લાહોરના શાદમાન ચોકનું નામ બદલવા અને તેમના સન્માનમાં પ્રતિમા સ્થાપિત કરવાનો વિરોધ કર્યો હતો. લાહોર વહીવટીતંત્રે અદાલતની તિરસ્કારની અરજીના જવાબમાં એક અહેવાલ…
- આમચી મુંબઈ
Election M-Factor: 4,136 ઉમેદવારમાંથી કેટલા મુસ્લિમ કેન્ડિડેટ્સ છે મેદાનમાં?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly Election 2024) માટે તમામ પક્ષના ઉમેદવારો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે દરેક પાર્ટી માટે દરેક ધર્મ અને સમુદાયના લોકો મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ વખતની ચૂંટણી માટે મહત્ત્વના એમ ફેક્ટર (M Factor)…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની આ ત્રણ ડઝન બેઠકો પર બંને ગઠબંધન વચ્ચે રસપ્રદ જંગ, ગયા વખતે તફાવત 5000 થી ઓછો હતો…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. શાસક મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડી બંને માટે ખરી કસોટી એવી ત્રણ ડઝન બેઠકો પર માનવામાં આવી રહી છે જ્યાં 2019 ની ચૂંટણીમાં 5000થી ઓછા મતોના માર્જિનથી જીત અને…
- ઇન્ટરનેશનલ
ભારત-સાઉથ આફ્રિકાની ત્રીજી ટી-20માં વરસાદની કેટલી સંભાવના છે? સેન્ચુરિયનમાં ઇતિહાસ કોની પડખે છે?
સેન્ચુરિયનઃ ચાર મૅચની ટી-20 સિરીઝમાં ભારત અને સાઉથ આફ્રિકા 1-1ની બરાબરીમાં છે અને બુધવાર, 13મી નવેમ્બરે (રાત્રે 8.30 વાગ્યાથી) સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાનારી ત્રીજી મૅચ જીતીને બન્ને ટીમ અપરાજિત સરસાઈ લેવા પૂરી કોશિશ કરશે. આ મૅચ પહેલાં સેન્ચુરિયનમાં બુધવારે હવામાન…
- આમચી મુંબઈ
Election: યવતમાળ પછી લાતુરમાં ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી, કેન્દ્રને કર્યાં સવાલ?
મુંબઈ/લાતુરઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરના સામાનની આજે ફરી એકવાર તપાસ કરવામાં આવી હતી. આ પહેલા સોમવારે યવતમાળમાં તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી, જે બાબત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ…