- સ્પેશિયલ ફિચર્સ
આ પાંચ સફેદ વસ્તુ ખાવાની બંધ કરશો તો માખણની જેમ ઉતરશે વજન!
ચરબીનો વધારો (સ્થૂળતા) આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે માત્ર શરીરને જ નહીં પરંતુ માનસિક સ્થિતિ પર પણ ખરાબ અસર કરે છે. વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે બિનઆરોગ્યપ્રદ આહાર, ખરાબ લાઈફસ્ટાઈલ, વધુ પડતી કેલરીનું…
- નેશનલ
બુલ્ડોઝર ચાલશે કે અટકશે? આવતીકાલે સુપ્રીમ કોર્ટ આપશે મહત્વનો ચુકાદો…
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યની સરકાર બુલ્ડોઝર એક્શન પર વધારે ભારે આપે છે. આ બુલ્ડોઝર એક્શન પર રોકની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં જમીયત ઉલેમા-એ-હિંદ સહિત અનેક લોકોએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટ…
- નેશનલ
DRDOની ઐતિહાસિક સફળતા: વધુ એક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ…
નવી દિલ્હી: ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. દેશની આ સફળતાને કારણે દુશ્મનોનો પરસેવો છૂટી જવાનો છે. આજે મંગળવારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) ઓડિશાના દરિયાકિનારે ચાંદીપુરની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી (ITR) લોંગ રેન્જ લેન્ડ એટેક…
- સ્પોર્ટસ
અભિષેકનું પત્તું ત્રીજી ટી-20 ની ટીમમાંથી કપાઈ શકે, શું હોઈ શકે સંભવિત ઇલેવન?
સેન્ચુરિયનઃ ભારતે ન્યૂ ઝીલૅન્ડ સામે તાજેતરમાં ટેસ્ટ-શ્રેણી 0-3થી ગુમાવી એ માટે ભારતીય બૅટિંગ-ઑર્ડર જવાબદાર હતો એમ સાઉથ આફ્રિકા સામેની વર્તમાન ટી-20 સિરીઝમાં પણ મહદઅંશે એવું બની રહ્યું છે. ખાસ કરીને ટૉપ-ઑર્ડરમાં અભિષેક શર્મા અપેક્ષા કરતાં ઘણો ઊણો ઉતરી રહ્યો છે.…
- નેશનલ
તાલિબાન સુધારી રહ્યું છે ભારત સાથેના સંબંધો: મુંબઈમાં નિયુક્ત કર્યા રાજદૂત…
નવી દિલ્હી: શું ભારત અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના સંબંધો સુધર્યા છે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થયો છે કારણ કે તાલિબાને ઇકરામુદ્દીન કામિલને મુંબઈમાં તેના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. ભારતમાં તાલિબાન સરકારની આ પ્રકારની પ્રથમ નિમણૂક છે. ભારતે આ…
- સ્પોર્ટસ
દિલ્હી કેપિટલ્સે આ પૂર્વ ગુજરાતી બોલરને બનાવ્યો બોલિંગ કોચ, ધોની સાથે મળીને જીતાડી ચુક્યો છે વર્લ્ડકપ…
IPL 2025: આઈપીએલમાં દરેક ફ્રેન્ચાઇઝી દ્વારા તેમણે રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ ઉપરાંત આઇપીએલ ઑક્શનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. 2011નો વન ડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને મૂળ ગુજરાતના મુનાફ…
- આમચી મુંબઈ
પબ્લિસિટીની લાય: ગીતકારે જ હીરો સલમાનને ધમકી આપી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મના ગીત ‘મૈં સિકંદર હૂં…’ના ગીતકારને એક મહિનામાં પતાવી દેવાની અને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માટે બિશ્ર્નોઈ ગૅન્ગને નામે સલમાનને ધમકી આપવાના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. પ્રસિદ્ધિ…
- નેશનલ
ગૃહ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય, CISF ને મળી સૌથી પહેલી મહિલા બટાલિયન…
નવી દિલ્હીઃ મહિલાઓને સશક્ત બનાવવા અને રાષ્ટ્રની સુરક્ષામાં તેમની ભાગીદારીના ઉદ્દેશને લઈ કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Ministy of Home Affairs) આજે સીઆઈએસએફ (The Central Industrial Security Force)ને સૌથી પહેલી મહિલા બટાલિયન ફાળવવાનો નિર્ણય લીધો છે,…
- આમચી મુંબઈ
મહા વિકાસ અઘાડીના દરેક જણ ડ્રાઈવરની સીટ માટે લડી રહ્યા છે પીએમ મોદી…
સોલાપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિપક્ષી મહા વિકાસ અઘાડી ગઠબંધનની અંદર સતત ઝઘડો ચાલી રહ્યો છે, જેમાં દરેક ડ્રાઇવર સીટ માટે લડે છે. આ પણ વાંચો : રાવસાહેબ દાનવેએ કાર્યકરને લાત મારીને ફોટો ફ્રેમમાંથી બહાર…
- આમચી મુંબઈ
કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પુણેમાં એક જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે કૉંગ્રેસ કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાગુ કરવાની માગણી કરીને પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. કોઈ કલમ 370 ફરી લાવી શકશે નહીં, કેમ કે અમે તેને જમીનમાં…