- આમચી મુંબઈ
Assembly Election: ઉદ્ધવ ઠાકરેના કાફલાને અટકાવાયો, ક્યાં અને કોણે રોક્યો?
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના કાફલાને સિંધુદુર્ગ જિલ્લામાં મહારાષ્ટ્ર-ગોવા બોર્ડર પર આજે અટકાવવામાં આવ્યો હતો. યવતમાળ ખાતે ચૂંટણી અધિકારીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની બેગને તપાસ્યા પછી એક દિવસ બાદ તેમના કાફલાને અટકાવાયો હતો. આ પણ વાંચો…
- આપણું ગુજરાત
ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ગેરકાયદે કાર્ડિયાક સર્જરી કરતા હો તો સુધરી જજો…
PMJAY: અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી 7 દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકમાં મૃત્યુ પામ્યા હતા…
- નેશનલ
હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહની સરકારને મોટો ઝટકો, હાઈ કોર્ટે ભર્યું આ પગલું?
શિમલા: હિમાચલ પ્રદેશની હાઈ કોર્ટે રાજ્ય સરકારને સૌથી મોટો ઝટકો આપતા છ મુખ્ય સંસદીય સચિવોની નિમણૂકો રદ કરી છે. હાઈ કોર્ટના નિર્ણય બાદ સીપીએસ (ચીફ પાર્લામેન્ટરી સેક્રેટરી)ને આપવામાં આવતી તમામ સુવિધાઓ સમાપ્ત થઈ જશે. હવે તમામ છ મુખ્ય સંસદીય સચિવો…
- નેશનલ
ઉત્કૃષ્ટતા કેવી હોય એ પંકજ અડવાણીએ આપણને વારંવાર દેખાડ્યું છેઃ પીએમ મોદી…
નવી દિલ્હીઃ ભારતના સ્નૂકર-બિલિયર્ડ્સ લેજન્ડ પંકજ અડવાણીએ તાજેતરમાં વિક્રમજનક 28 મું વર્લ્ડ ટાઇટલ જીતી લીધું એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની આ સિદ્ધિને અસાધારણ ગણાવીને તેની ખૂબ પ્રશંસા કરી છે. આ પણ વાંચો : જુનિયર તેન્ડુલકરની ઇન્તેજારીનો અંત…રણજીમાં મેળવી…
- આમચી મુંબઈ
વર્સોવાના બિલ્ડિંગ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પંચાવન કરોડની ઠગાઈ: ડેવલપર વિરુદ્ધ ગુનો…
મુંબઈ: અંધેરીના વર્સોવા પરિસરમાં રિડેવલપ થઈ રહેલા બિલ્ડિંગના રહેવાસીઓની સહમતી વિના પંચાવન કરોડથી વધુની કિંમતના ફ્લૅટ વેચી નાખી રહેવાસીઓ સાથે કથિત છેતરપિંડી કરવા બદલ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ વિકાસક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પણ વાંચો : ગડકરી પછી…
- આપણું ગુજરાત
કચ્છના બન્નીમાં ત્રણ ચિત્તલ હરણના મોત અંગે વન વિભાગનું મૌનઃ આંકડા છુપાવતા હોવાનો આરોપ…
ભુજ: કચ્છના બન્ની પ્રદેશમાં ચિત્તાના અને કાળીયાર પ્રજાતિના હરણના સંવર્ધન કેન્દ્ર બાદ રામપરા વન્યજીવ અભયારણ્યમાંથી પ્રારંભિક તબક્કે લાવવામાં આવેલા 20 જેટલા ચિતલ હરણના ઝુંડમાંના એક ચિત્તલનું શિયાળના હુમલામાં મોત થયાનું વનતંત્રએ જાહેર કર્યું હતું જો કે, હકીકતમાં ફેન્સિંગ વચ્ચે વિચરનારા…
- આમચી મુંબઈ
પોતાના પગ પર ઊભા રહેતા શિખો: Supreme Court એ કેમ લીધો અજિત પવારનો ક્લાસ…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બે ફાંટામાં વહેંચાયેલી નેશનાલિસ્ટ કૉંગ્રસ પાર્ટી (એનસીપી)ના કેસમાં ચૂંટણી પંચે અજિત પવારને ફટકાર લગાવી છે. આ પણ વાંચો : અમિત શાહ-અદાણી સાથેની મુલાકાત અંગે શરદ પવારે ખુલાસો કરીને કોના પર તાક્યું…
- આમચી મુંબઈ
થાણેના પરિવાર સાથે 1.2 કરોડની ઠગાઇ: કન્સ્ટ્રકશન કંપનીના બે માલિક વિરુદ્ધ ગુનો…
થાણે: થાણે જિલ્લામાં એક પરિવાર સાથે 1.2 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે કન્સ્ટ્રકશન કંપનીના બે માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો : ટ્રેનમાં કત્લેઆમ:આરપીએફ કોન્સ્ટેબલ સામે 15 મહિને ખટલો શરૂ… રાબોડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની…