- આમચી મુંબઈ
વર્સોવાના બિલ્ડિંગ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પંચાવન કરોડની ઠગાઈ: ડેવલપર વિરુદ્ધ ગુનો…
મુંબઈ: અંધેરીના વર્સોવા પરિસરમાં રિડેવલપ થઈ રહેલા બિલ્ડિંગના રહેવાસીઓની સહમતી વિના પંચાવન કરોડથી વધુની કિંમતના ફ્લૅટ વેચી નાખી રહેવાસીઓ સાથે કથિત છેતરપિંડી કરવા બદલ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ વિકાસક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પણ વાંચો : ગડકરી પછી…
- આપણું ગુજરાત
કચ્છના બન્નીમાં ત્રણ ચિત્તલ હરણના મોત અંગે વન વિભાગનું મૌનઃ આંકડા છુપાવતા હોવાનો આરોપ…
ભુજ: કચ્છના બન્ની પ્રદેશમાં ચિત્તાના અને કાળીયાર પ્રજાતિના હરણના સંવર્ધન કેન્દ્ર બાદ રામપરા વન્યજીવ અભયારણ્યમાંથી પ્રારંભિક તબક્કે લાવવામાં આવેલા 20 જેટલા ચિતલ હરણના ઝુંડમાંના એક ચિત્તલનું શિયાળના હુમલામાં મોત થયાનું વનતંત્રએ જાહેર કર્યું હતું જો કે, હકીકતમાં ફેન્સિંગ વચ્ચે વિચરનારા…
- આમચી મુંબઈ
પોતાના પગ પર ઊભા રહેતા શિખો: Supreme Court એ કેમ લીધો અજિત પવારનો ક્લાસ…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બે ફાંટામાં વહેંચાયેલી નેશનાલિસ્ટ કૉંગ્રસ પાર્ટી (એનસીપી)ના કેસમાં ચૂંટણી પંચે અજિત પવારને ફટકાર લગાવી છે. આ પણ વાંચો : અમિત શાહ-અદાણી સાથેની મુલાકાત અંગે શરદ પવારે ખુલાસો કરીને કોના પર તાક્યું…
- આમચી મુંબઈ
થાણેના પરિવાર સાથે 1.2 કરોડની ઠગાઇ: કન્સ્ટ્રકશન કંપનીના બે માલિક વિરુદ્ધ ગુનો…
થાણે: થાણે જિલ્લામાં એક પરિવાર સાથે 1.2 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે કન્સ્ટ્રકશન કંપનીના બે માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો : ટ્રેનમાં કત્લેઆમ:આરપીએફ કોન્સ્ટેબલ સામે 15 મહિને ખટલો શરૂ… રાબોડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની…
- નેશનલ
40 કુંવારી યુવતીને ગર્ભવતી બતાવતા ગામમાં ખળભળાટ, જાણો સરકારનો છબરડો?
વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીમાં આંગણવાડી કર્મચારીઓની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સરકારના રેકોર્ડમાં 40 કુંવારી છોકરીઓ ગર્ભવતી બતાવવામાં આવી છે. કુંવારી યુવતીઓને દિવાળી પર તેઓ ગર્ભવતી હોવાની અથવા બાળકની નોંધણીનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં તેમને શુભકામનાઓની સાથે જ…
- આપણું ગુજરાત
કચ્છમાં અપમૃત્યુના વિવિધ બનાવોમાં 5 વર્ષની બાળકી સહિત પાંચ લોકોનાં મોત…
ભુજઃ કચ્છમાં આપઘાત-અકસ્માતની બનેલી જુદી-જુદી દુર્ઘટનાઓમાં એક પાંચ વર્ષના માસુમ બાળક સહિત લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. બંદરીય માંડવી તાલુકાના મોટી રાયણ ખાતે ટ્રકની અડફેટમાં આવી ગયેલા ઉમર જુણેજા નામના પ્રૌઢનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, ગાંધીધામના ખારીરોહર નજીક અજાણ્યા…
- નેશનલ
ઝારખંડમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 59.3 ટકા મતદાન, ધોનીએ પત્ની સાથે રાંચીમાં કર્યું વોટિંગ…
Jharkhand Elections 2024: 81 સભ્યોની ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 43 બેઠકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો મતદાન કરશે. મતદાનને…
- નેશનલ
જુનિયર તેન્ડુલકરની ઇન્તેજારીનો અંત…રણજીમાં મેળવી વિરલ સિદ્ધિ…
પોર્વોરિમ (ગોવા): અહીં રણજી ટ્રોફીના નવા રાઉન્ડમાં આજે સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરે કમાલની બોલિંગ કરી હતી અને વર્ષોથી પોતે જે અનેરી સિદ્ધિની રાહ જોઈ રહ્યો હતો એ મેળવી હતી. તે રણજીમાં ગોવા વતી રમે છે અને અરુણાચલ પ્રદેશ સામેની…
- આપણું ગુજરાત
આનંદો! હવે અમદાવાદમાં પણ કોલ્ડપ્લે કોન્સર્ટ…
બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેએ ભારતમાં વધુ એક શોની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025 ના રોજ પરફોર્મ કરશે. મુંબઇના ત્રણ શો પૂરા થયાના થોડા દિવસ બાદ 25 જાન્યુઆરીએ તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ…