- નેશનલ
Video: ગુરુ નાનક જયંતિ પર રોશનીથી જગમગી ઉઠ્યું સુવર્ણ મંદિર…
અમૃતસર: ગુરુ નાનકજીના (Guru Nanak Dev Ji) 555 મા પ્રકાશ પર્વ પર અમૃતસરના સુવર્ણ મંદિરને (Golden Temple in Amritsar)રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ગુરુ નાનક દેવજીના 555માં પ્રકાશ પર્વની સમગ્ર વિશ્વમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં વારંવાર ગરમ પાણી પીતાં હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે 5 મુશ્કેલી…
Winter Health Tips: દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં કેટલાક લોકો સ્વાસ્થ્ય પર અસર ન પડે તે માટે રૂટિનમાં અનેક બદલાવ કરી રહ્યા છે. જોકે એક ચીજ કોમન છે, શિયાળામાં ઘણા લોકો ગરમ પાણી પીતા હોય છે. શિયાળામાં ઠંડુ…
- સ્પોર્ટસ
ભારતે પાકિસ્તાનને પી.ઓ.કે.માં ટ્રોફી લઈ જતા રોક્યું…
નવી દિલ્હીઃ આગામી ફેબ્રુઆરીમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી નિર્ધારિત સમયપત્રક મુજબ પાકિસ્તાનમાં યોજાશે કે નહીં એ હજી નક્કી નથી એમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) હોંશીલું થઈને શનિવાર, 16મી નવેમ્બરથી આ ટૂર્નામેન્ટની ટ્રોફીની ટૂર દેશભરમાં રાખવા તૈયારી કરીને બેઠું છે અને…
- નેશનલ
આ પાડાની કિંમતમાં આવી જશે અનેક મોંઘીદાટ કાર!
પુષ્કર: હાલ રાજસ્થાનના પુષ્કરમાં આંતરરાષ્ટ્રીય પશુ મેળો ચાલી રહ્યો છે, જેમાં અનેક પ્રાણીઓ વેચાણ માટે આવ્યા છે. આ મેળામાં અનમોલ નામનો પાડો પણ આવ્યો છે જેની કિંમત 23 કરોડ રૂપિયા છે. સૌથી મહત્વની વાત એ છે કે ‘અનમોલ’ પાડાનું વજન…
- આપણું ગુજરાત
“ગુજરાતને દરિયે ડ્રગ્સનાં મોજા” પોરબંદરથી ઝડપાયું 1700 કરોડની કિંમતનું ડ્રગ્સ; 8ની ધરપકડ…
પોરબંદર: ડ્રગ્સ માફિયાઓ માટે કચ્છ જાણે મુખ્ય ટ્રાન્સિસ્ટ પોઇન્ટ જેવું બની રહ્યું હોય તેમ આ સરહદી જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો સતત મળી રહ્યાં હોવાના સંખ્યાબંધ બનાવો વચ્ચે ગુરુવારની મધ્યરાત્રીના ભારત- પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ સમુદ્રી સીમા પર…
- આમચી મુંબઈ
ટોચના કયા સાત ભારતીયોના નામથી મેગા આઇપીએલ ઑક્શનનો આરંભ થશે, જાણો છો?
મુંબઈઃ આગામી 24-25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદાહમાં આઇપીએલની 2025ની સીઝન પહેલાં મેગા ઑક્શન યોજાવાનું છે એ માટેના કુલ 12 માર્કી (ટોચના) ખેલાડીના નામ નક્કી થયા છે જેમાં સાત ભારતના અને પાંચ વિદેશના છે. ભારતના સાત માર્કી પ્લેયરમાં શ્રેયસ ઐયર, રિષભ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા, નનકાના સાહિબ જતી વખતે બની ઘટના…
લાહોરઃ પાકિસ્તાનના નનકાના સાહિબમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ શ્રદ્ધાળુ ગુરુ નાનક દેવના 555માં પ્રકાશ પર્વ સમારોહમાં ભાગ લેવા જતો હતો. ઘટના બાદ મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીએ પહેલા…
- નેશનલ
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આપ-કોંગ્રેસમાં શરૂ થઈ જોડ-તોડની રાજનીતિ, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બે મહિના જેટલો સમય જ બાકી રહ્યો છે. પરંતુ આ પહેલા ઈન્ડિ ગઠબંધનમાં અનોખી લડાઈ શરૂ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાના નેતાઓને તેમની પાર્ટીમાં સામેલ કરવાની હોડ લગાવી રહ્યા છે. બંને પાર્ટી…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર સિરીઝમાં પહેલી વાર ટૉસ જીત્યો, બૅટિંગ પસંદ કરી…
જોહનિસબર્ગઃ ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે અહીં આજે સાઉથ આફ્રિકા સામેની ચોથી અને છેલ્લી ટી-20માં ટૉસ જીત્યા પછી બૅટિંગ પસંદ કરી હતી. આ પણ વાંચો : વિરાટ કોહલી ઈજાગ્રસ્ત! બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો પહેલી ત્રણેય મૅચમાં યજમાન ટીમના…
- આમચી મુંબઈ
Assembly Election: ચૂંટણીના પ્રચારાર્થે ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મુંબઈમાં, 4 સભાને સંબોધશે…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચૂંટણી પ્રચાર કર્યા બાદ આવતીકાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં તેમના…