- આમચી મુંબઈ
ચૂંટણી દરમિયાન મુંબઈ પોલીસનું સૌથી મોટું ઑપરેશનઃ ચાંદી ભરેલો ટ્રક પકડ્યો…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે. જેને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચ અને પોલીસ વિભાગ સતર્ક છે અને અત્યાર સુધીમાં ઘણી રોકડ રકમ પકડી પાડી છે, પરંતુ આજ મુંબઈ પોલીસે એક ચાંદી ભરેલો ટ્રક પકડ્યો છે. આ પણ…
- સ્પેશિયલ ફિચર્સ
આ છે ભારતનો સૌથી વીક પાસવર્ડ, એક સેકન્ડમાં થઈ જાય છે ક્રેક તમે પણ તો નથી વાપરતા ને?
આજકાલના સ્માર્ટફોન અને ઈન્ટરનેટના જમાનામાં પાસવર્ડ સૌથી મહત્ત્વની કડી થઈ ગઈ છે અને ફોનની સિક્યોરિટીથી લઈને એકાઉન્ટ્સની સિક્યોરિટી માટે પાસવર્ડ સેટ કરવામાં આવે છે. આપણમાંથી પણ ઘણા લોકો પોતાના ફોન, લેપટોપ અને ટેબલેટને સિક્યોર રાખવા માટે પાસવર્ડનો ઉપયોગ કરે છે.…
- સ્પોર્ટસ
દેવ દિવાળી પર સંજુ સેમસન અને તિલક વર્માની આતશબાજી, ભારતે સાઉથ આફ્રિકા સામે ખડક્યો તોતિંગ સ્કોર…
IND vs SA, T20I: ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની ટી20 સીરિઝનો ચોથો મુકાબલો જોહાનિસબર્ગમાં રમાઈ રહ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા. સંજુ સેમસન અને તિલક વર્માએ અણનમ સદી…
- નેશનલ
Video: ગુરુ નાનક જયંતિ પર રોશનીથી જગમગી ઉઠ્યું સુવર્ણ મંદિર…
અમૃતસર: ગુરુ નાનકજીના (Guru Nanak Dev Ji) 555 મા પ્રકાશ પર્વ પર અમૃતસરના સુવર્ણ મંદિરને (Golden Temple in Amritsar)રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ગુરુ નાનક દેવજીના 555માં પ્રકાશ પર્વની સમગ્ર વિશ્વમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં વારંવાર ગરમ પાણી પીતાં હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે 5 મુશ્કેલી…
Winter Health Tips: દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં કેટલાક લોકો સ્વાસ્થ્ય પર અસર ન પડે તે માટે રૂટિનમાં અનેક બદલાવ કરી રહ્યા છે. જોકે એક ચીજ કોમન છે, શિયાળામાં ઘણા લોકો ગરમ પાણી પીતા હોય છે. શિયાળામાં ઠંડુ…
- સ્પોર્ટસ
ભારતે પાકિસ્તાનને પી.ઓ.કે.માં ટ્રોફી લઈ જતા રોક્યું…
નવી દિલ્હીઃ આગામી ફેબ્રુઆરીમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી નિર્ધારિત સમયપત્રક મુજબ પાકિસ્તાનમાં યોજાશે કે નહીં એ હજી નક્કી નથી એમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) હોંશીલું થઈને શનિવાર, 16મી નવેમ્બરથી આ ટૂર્નામેન્ટની ટ્રોફીની ટૂર દેશભરમાં રાખવા તૈયારી કરીને બેઠું છે અને…
- નેશનલ
આ પાડાની કિંમતમાં આવી જશે અનેક મોંઘીદાટ કાર!
પુષ્કર: હાલ રાજસ્થાનના પુષ્કરમાં આંતરરાષ્ટ્રીય પશુ મેળો ચાલી રહ્યો છે, જેમાં અનેક પ્રાણીઓ વેચાણ માટે આવ્યા છે. આ મેળામાં અનમોલ નામનો પાડો પણ આવ્યો છે જેની કિંમત 23 કરોડ રૂપિયા છે. સૌથી મહત્વની વાત એ છે કે ‘અનમોલ’ પાડાનું વજન…
- આપણું ગુજરાત
“ગુજરાતને દરિયે ડ્રગ્સનાં મોજા” પોરબંદરથી ઝડપાયું 1700 કરોડની કિંમતનું ડ્રગ્સ; 8ની ધરપકડ…
પોરબંદર: ડ્રગ્સ માફિયાઓ માટે કચ્છ જાણે મુખ્ય ટ્રાન્સિસ્ટ પોઇન્ટ જેવું બની રહ્યું હોય તેમ આ સરહદી જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો સતત મળી રહ્યાં હોવાના સંખ્યાબંધ બનાવો વચ્ચે ગુરુવારની મધ્યરાત્રીના ભારત- પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ સમુદ્રી સીમા પર…
- આમચી મુંબઈ
ટોચના કયા સાત ભારતીયોના નામથી મેગા આઇપીએલ ઑક્શનનો આરંભ થશે, જાણો છો?
મુંબઈઃ આગામી 24-25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદાહમાં આઇપીએલની 2025ની સીઝન પહેલાં મેગા ઑક્શન યોજાવાનું છે એ માટેના કુલ 12 માર્કી (ટોચના) ખેલાડીના નામ નક્કી થયા છે જેમાં સાત ભારતના અને પાંચ વિદેશના છે. ભારતના સાત માર્કી પ્લેયરમાં શ્રેયસ ઐયર, રિષભ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા, નનકાના સાહિબ જતી વખતે બની ઘટના…
લાહોરઃ પાકિસ્તાનના નનકાના સાહિબમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ શ્રદ્ધાળુ ગુરુ નાનક દેવના 555માં પ્રકાશ પર્વ સમારોહમાં ભાગ લેવા જતો હતો. ઘટના બાદ મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીએ પહેલા…