- નેશનલ
તમિલનાડુમાં સિનેમા હૉલ બહાર ફેંકવામાં આવ્યા પેટ્રોલ બોમ્બ…
તિરુનેલવેલીઃ તમિલનાડુમાં ફિલ્મ અમરણને લઈ બબાલ મચી છે. તિરુનેલવેલીમાં કેટલાક અજાણ્યા ઇસમોએ સિનેમા હૉલ બહાર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ થિયેટરમાં અભિનેતા શિવકાર્તિકેયનની ફિલ્મ અમરણ બતાવવામાં આવતી હતી. આ પણ વાંચો : Punjab: સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં કર્યો ચૂંટણી પ્રચાર; ચાર જનસભા સંબોધી…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાને સંબોધી હતી. આ પણ વાંચો…
- સ્પોર્ટસ
રણજીમાં સૌરાષ્ટ્ર એક દાવથી જીત્યું, મુંબઈનો નવ વિકેટે વિજય…
ચંડીગઢ/નવી દિલ્હીઃ સૌરાષ્ટ્રએ અહીં રણજી ટ્રોફીમાં એલીટ, ગ્રૂપ ડી’ની મોખરાની ટીમ ચંડીગઢને એક દાવ અને 59 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બોનસ પૉઇન્ટની મદદથી પ્રગતિ કરી હતી. સૌરાષ્ટ્ર હવે કુલ સાત પૉઇન્ટ મેળવવાની સાથે 11 પૉઇન્ટ લઈને પાંચમા સ્થાને આવી ગયું છે.…
- આમચી મુંબઈ
ફડણવીસ અને ભાજપના નેતાઓ વોટ જેહાદનો મુદ્દો બનાવીને ચૂંટણીને ધાર્મિક રંગ આપે છે: શરદ પવાર…
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના વડા શરદ પવારે શનિવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તે ‘વોટ જેહાદ’ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહી છે અને ‘બટેંગે તો કટંગે (વિભાજીત થઈ જશે)’ જેવા સૂત્રોનો ઉપયોગ કરીને ચૂંટણીને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ…
- આપણું ગુજરાત
Gujarat: શિયાળામાં ગરમ કપડાને લઈ જીલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને શું આપ્યો આદેશ?
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. સોમવારથી સ્કૂલો પણ ફરીથી ખૂલશે. અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી શાળાઓને શિયાળામાં ગરમ કપડાને લઈ તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડીને જાણ કરી છે. આ પણ વાંચો : કચ્છમાં અલ્લાહબંધ ફોલ્ટ બન્યો સક્રિય: રણમાં થઈ રહેલા…
- આમચી મુંબઈ
મતદાન મથકો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરો: પીએમ મોદીનો ભાજપના કાર્યકરોને મંત્ર…
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભાજપના કાર્યકરોને 20 નવેમ્બરની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન મથકો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમના ભાગ રૂપે ભાજપના કાર્યકરો સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ દરમિયાન, મોદીએ તેમને મહિલાઓ, યુવાનો અને…
- આમચી મુંબઈ
થાણેમાં વાહનમાંથી 5.55 કરોડની રોકડ પકડાઇ…
થાણે: ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમે (એએસટી) થાણે જિલ્લામાં કલ્યાણ ગ્રામીણ વિધાનસભા મતક્ષેત્રમાં શનિવારે એક વાહનમાંથી 5.55 કરોડની રોકડ જપ્ત કરી હતી. આ પણ વાંચો : મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ટેન્ક તૂટતા ત્રણનાં મોત શિળફાટા વિસ્તારમાં શનિવારે સવારે એસએસટીને તહેનાત કરવામાં આવી…
- નેશનલ
ગઢચિરોલીમાં પ્લાન્ટ કરેલાં બે આઇઇડી જપ્ત કરવા જતાં એકમાં વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં…
ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓએ શનિવારે બ્રિજ પર લગાવેલાં બે ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ પણ વાંચો : પટનામાં સેનામાં ભરતીની દોડ માટે ઉમટ્યા 30,000 યુવાનો, મોકો ન મળતાં કર્યો હંગામો સુરક્ષા દળો આઇઇડીને નિષ્ક્રિય કરવાના પ્રયાસ…
- આપણું ગુજરાત
ખેત પેદાશોને રક્ષણ આપતી સહાયમાં વધારો; હવે મળશે એક લાખની સહાય…
ગાંધીનગર: ખેડૂતોને તેમની ખેતપેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અમલમાં…