- નેશનલ
Vande Bharat ટ્રેનના બ્રેકફાસ્ટમાં નીકળ્યા કીડા, રેલવેએ કોન્ટ્રાક્ટરને ફટકાર્યો 50,000 નો દંડ…
નવી દિલ્હીઃ ખાદ્ય ચીજોમાં જીવજંતુઓ નીકળવાની ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ સમયાંતરે ક્યાંકને ક્યાંક આવી ઘટના સામે આવતી રહે છે. હવે વંદે ભારત એક્સપ્રેસ સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. તિરુનેલવેલી-ચેન્નઈ એગ્મોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20666 માં…
- નેશનલ
Operation Sagar Manthan: જાણો.. ડ્રગ્સ માફિયાઓ પર ગાળિયો કસતા દિલધડક ઓપરેશન”સાગર મંથન” વિષે…
નવી દિલ્હીઃ ભારતને નશામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે દેશમાં એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓ કાર્યરત છે. જોકે, આ પ્રવુતિને વેગ આપવા અને ડ્રગ માફિયાઓ પર ગાળિયો કસવા માટે કેન્દ્ર સરકારે ઓપરેશન”સાગર મંથન” (Operation Sagar Manthan)અમલમાં મૂક્યું છે. જેના પગલે મોટાપાયે ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવી…
- ઉત્સવ
ઝબાન સંભાલ કેઃ અધોવહિયા, કિરમજવાળા ને ખમાર…
-હેન્રી શાસ્ત્રી ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)એ ગુજરાતી ભાષા માટે નોંધપાત્ર કામ કર્યું છે. ભાષા સંશોધનમાં આદરેલી વિવિધ પ્રવૃત્તિમાં એક હતી ગુજરાતી અટકો વિશે સંશોધન. વિદ્વાન રસિકલાલ છોટાલાલ પરીખ સંસ્થાના સંશોધન વિભાગના અધ્યક્ષપદ પર નિમાયા ત્યારે તેમણે વિવિધ અટકો અંગે…
- નેશનલ
કૈલાશ ગહલોતનું રાજીનામું ભાજપનું ષડ્યંત્ર! AAP એ લગાવ્યા ગંભીર આરોપ…
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કૈલાશ ગહલોતે પ્રધાનપદ અને પાર્ટીના પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ (Kailash Gehlot Resign) મચી ગયો છે. કૈલાશ ગહલોતે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ ભાજપ પર…
- આમચી મુંબઈ
Assembly Election: ‘બાળ ઠાકરે’ની ‘પુણ્યતિથિ’એ બંને શિવસેનામાં ‘પોસ્ટર વોર’ શરૂ…
મુંબઇઃ મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2024) માટે મતદાન થશે. ચૂંટણી માટેનો પ્રચાર 18 નવેમ્બરે શમી જશે.એના એક દિવસ પહેલા એટલે કે 17 નવેમ્બરના આજ રોજ શિવસેનાના સ્થાપક હિંદુહૃદયસમ્રાટ બાળ ઠાકરેની પુણ્યતિથિ અને સ્મૃતિ દિન મનાવવામાં આવી રહ્યો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં સેના કેમ્પ પર આતંકી હુમલો; સાતનાં મોત…
કરાંચી: પાકિસ્તાનના અશાંત રહેતા બલુચિસ્તાન પ્રાંતમાં શનિવારે મોટો હુમલો થયો છે. સુરક્ષા ચેક પોસ્ટ પર થયેલા ઘાતક હુમલામાં સાત લોકો માર્યા ગયાના અને અન્ય દસ જેટલા લોકો ઘાયલ થયાનાં અહેવાલો છે. આ હુમલો આર્મી કેમ્પ પર થયો છે. આ હુમલામાં…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ જીતી લીધી…
સિડનીઃ ઑસ્ટ્રેલિયાએ અહીં આજે પાકિસ્તાનને ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝની બીજી રોમાંચક મૅચમાં 13 રનથી હરાવીને શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. આ પણ વાંચો : ઝંઝાવાતી બેટિંગ કરતા આ શું કર્યું સંજુ સેમસને કે…. રડી રડીને થયા બૂરા હાલ…
- નેશનલ
સાઉથની એક્ટ્રેસ કસ્તુરી શંકરની પોલીસે કેમ કરી ધરપકડ? જાણો શું છે મામલો…
નવી દિલ્હીઃ તમિલનાડુમાં તેલુગુ ભાષી લોકો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અભિનેત્રી કસ્તુરી શંકરની શનિવારે હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી. તમિલનાડુ માટે ભાજપના રાષ્ટ્રીય સહ-પ્રભારી ડૉ. પોંગુલેટી સુધાકર રેડ્ડીએ હિન્દુ મક્કલ કાચીની બેઠકમાં 50 વર્ષીય અભિનેતાની ટિપ્પણી પર સખત વાંધો…
- આપણું ગુજરાત
Gujarat માં ઠંડી ક્યારથી ભૂક્કા બોલાવશે? વાંચો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી…
Ambalal Patel Forecast: ગુજરાતમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો હોવા છતાં હજુ પણ જોઈએ તેવી ઠંડીની શરૂઆત નથી થઈ. માત્ર વહેલી સવારે અને રાત્રિના સમયે થોડો ઠંડીનો ચમકારો જોવા મળે છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.…