- નેશનલ
દિલ્હી-NCR ની હવા વધુ ઝેરી બની; GRAP-4 લાગુ, કાલથી લાગુ થશે નિયંત્રણો…
નવી દિલ્હી: દિલ્હી-NCRમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ દરમિયાન સરકારે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે દિલ્હી-એનસીઆરમાં ગ્રેપ 4 લાગુ કર્યો છે. ગ્રેપ 4 ના પ્રતિબંધો સોમવારે સવારે 8 વાગ્યાથી અમલમાં આવશે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં…
- સ્પોર્ટસ
કોલકાતામાં ચેસના બન્ને ટાઇટલ જીતનાર વર્લ્ડ નંબર-વન કાર્લસનને ભારતના અર્જુને શનિવારે 20 ચાલમાં હરાવેલો!
કોલકાતાઃ ચેસના વર્લ્ડ નંબર વન, ચેસ ખેલાડીઓની વર્તમાન પેઢીના ગે્રટેસ્ટ પ્લેયર તરીકે ઓળખાતા અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસને અહીં ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં રૅપિડ અને બ્લિટ્ઝ, બન્ને ફૉર્મેટનું ટાઇટલ જીતી લીધું છે. 2019માં તેણે કોલકાતામાં એકસાથે આ બે…
- નેશનલ
ફેક ન્યૂઝ અને ડિજિટલ મીડિયા અંગે આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહી મહત્ત્વની વાત…
નવી દિલ્હી: કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં ન્યૂઝ મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મમાં થઈ રહેલા નોંધપાત્ર ફેરફારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઓનલાઈન પ્લેટફોર્મ પર પોસ્ટને પણ તપાસવામાં આવતી નથી જેને કારણે તમામ પ્લેટફોર્મ પર ખોટી અને ભ્રામક માહિતી ફેલાતી હોવાનું…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં પાંચનાં મોતઃ ૭ ઘાયલ…
ખરગોન/મોરેનાઃ મધ્ય પ્રદેશના ખરગોન અને મોરેના જિલ્લામાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત અને સાત ઘાયલ થયા હોવાના અહેવાલ મળે છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું. આ પણ વાંચો : રામકૃષ્ણ આશ્રમમાં પ્રદર્શન બન્યું હિંસક; પથ્થરમારામાં 5 લોકો ઘાયલ…
- મનોરંજન
અલ્લુ અર્જુનની ‘Pushpa 2’નું ધમાકેદાર ટ્રેલર લૉન્ચ, સોશિયલ મીડિયા પર વાઈરલ…
પટણાઃ જાણીતા સાઉથના અભિનેતા અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાનાની જાણીતી ફિલ્મ ‘Pushpa 2: ધ રૂલ’નું ટ્રેલર આજે બિહારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અલ્લુ અર્જુન (Pushpa 2 Trailer)નો અલગ જ સ્વેગ બતાવવામાં આવ્યો છે જે તેના પહેલા ભાગ પુષ્પામાં…
- નેશનલ
Manipur Violence: મણિપુરમાં નવું સંકટ, એનપીપીએ ભાજપને આપેલું સમર્થન પાછું ખેંચ્યું…
ઇમ્ફાલ: મણિપુરમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા વધુ ભડકી છે. મણિપુર હિંસાને લઈને કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ. તેવા સમયે મણિપુરની ભાજપ સરકારને એક ઝટકો લાગ્યો છે. મણિપુરમાં નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)એ ભાજપને આપેલું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત…
- આમચી મુંબઈ
રાહુલ ગાંધી બાદ હવે શરદ પવારની બેગની થઈ તપાસ, એમવીએ નેતાઓએ ફરી ઉઠાવ્યા સવાલ…
મુંબઈઃ ૨૦ નવેમ્બરે મહારાષ્ટ્રમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી (Assembly Election)માં અનેક મુદ્દાઓની સાથે આ વખતે બેગની તપાસનો મુદ્દો પણ જોરશોરથી ગાજી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા બેગ તપાસના મુદ્દાને પહેલા ઉછાળવામાં આવ્યા બાદ સત્તાપક્ષ અને વિપક્ષના અનેક નેતાઓની બેગ તપાસના…
- નેશનલ
UP By Polls: કેશવ પ્રસાદ મૌર્યએ યોગીના ‘બટેંગે તો કટેંગે’ નારાને સમર્થન આપીને વિપક્ષને આપ્યો જવાબ…
લખનઊઃ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ રાજ્યમાં 9 વિધાનસભા સીટ પર યોજાઈ રહેલી પેટાચૂંટણી વચ્ચે સીએમ યોગીના ‘બટેંગે તો કટેંગે’ નારાનું સમર્થન કર્યું છે. તેમણે રવિવારે, ‘એક રહેંગે તો સેફ રહેંગ, બટેંગે તો કટેંગે’ કહી કાર્યકર્તાઓને એકજૂથ થવા…