- સ્પોર્ટસ
IND VS AUS: ઓસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓએ કરી પ્રેક્ટિસ, બેટિંગ કોચે સંતોષ વ્યક્ત કરી કહ્યું કે…
પર્થઃ ભારતીય ટીમના બેટિંગ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલે અહીં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સીરિઝ અગાઉ વાકા સ્ટેડિયમની મુખ્ય પીચ પર ‘મેચ જેવી પરિસ્થિતિમાં પ્રેક્ટિસ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેનાથી…
- મનોરંજન
Abhishek Bachchan માટે નહીં, બોલીવૂડના આ એક્ટર માટે લખાઈ હતી I Want To Talk?
બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચન શૂજિત સરકારની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકમાં ક્યારેય ના જોયો હોય એવો અવતાર દેખાડવા માટે તૈયાર છે. જ્યારથી ફિલ્મમાં જુનિયર બચ્ચનનો લૂક વાઈરલ થયો છે ત્યારથી જ ફેન્સ અપકમિંગ ફિલ્મની રિલીઝને લઈને ઉત્સુકતા છે.…
- આમચી મુંબઈ
બદલાપુર કેસમાં હાઈ કોર્ટે સીઆઇડીની આકરી ઝાટકણી કાઢી…
મુંબઈ: બદલાપુરની શાળામાં બે નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મ કરવા બદલ ધરપકડ કરાયેલા સફાઇ કર્મચારી અક્ષય શિંદેના 23 સપ્ટેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં થયેલા મૃત્યુની તપાસ માટે મુંબઇ હાઇ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર સીઆઇડીની ભારે ઝાટકણી કાઢી હતી. આ પણ વાંચો : રશ્મિ શુકલાની…
- આપણું ગુજરાત
મોરબીમાં રસ્તાના અધૂરા કામને પૂરું કરવા સ્થાનિકોએ કર્યું ‘ચક્કાજામ’: ‘કમિશન’નો આરોપ,
મોરબી: મોરબીના પંચાસર રોડ પરની શ્યામ સોસાયટીમાં મંજૂર કરવામાં આવેલા રોડના કામકાજ મંજૂર કરવામાં આવ્યા બાદ અડધું કામ પૂર્ણ કરી બાદમાં તેને એમ જ પડતું મૂકી દેવામાં આવતા રોષે ભરાયેલ સ્થાનિક મહિલાઓએ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો. છેલ્લા 9…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ગોળીબારની બે અલગ-અલગ ઘટનામાં બેનાં મોતઃ ૧૦ ઘાયલ…
ન્યૂ ઓર્લિયન્સઃ અમેરિકાનું ન્યૂ ઓર્લિયન્સ શહેર ગોળીઓના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું. અહીં બે અલગ-અલગ જગ્યાએ થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ પણ વાંચો : Sunita Williams જોખમમાં! ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં…
- આમચી મુંબઈ
ચિકનગુનિયાથી સાવધાનઃ મુંબઈમાં ગયા વર્ષની તુલનામાં કેસમાં 230 ટકાનો વધારો…
મુંબઈઃ આ વર્ષે ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા કેસની સાથે ચિકનગુનિયાએ મુંબઈગરાઓની ઊંઘ હરામ કરી નાખી છે. પાલિકાના આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર છેલ્લા ૩ વર્ષ પૈકી આ વર્ષે ચિકનગુનિયાના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. આ વર્ષે દરરોજ સરેરાશ ૨ લોકો…
- નેશનલ
વાઈરલ વીડિયોઃ ડાન્સ કરતી વખતે વરરાજાને આવ્યો હાર્ટ એટેક અને…
હાથરસ: ઉત્તર પ્રદેશ (યુપી)ના હાથરસથી એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. અહીંના લગ્નના એક દિવસ પહેલા વરરાજાનું મૃત્યુ થયું હતું. ડાન્સ કરતી વખતે વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર વખતે…
- મનોરંજન
યુટ્યુબ પર ફાયર લગાવી Pushpa-2 એ, 24 કલાકમાં સૌથી વધુ જોવાયું ફિલ્મનું ટ્રેલર…
અલ્લુ અર્જુને આ વર્ષ ફિલ્મના રસિયાઓ માટે અલગ જ બનાવ્યું છે. પુષ્પા 2 નું ટ્રેલર ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું હતું અને ત્યારથી ચાહકો અલ્લુના જાણીતા સંવાદો પસંદ કરી રહ્યા છે. સુકુમાર દ્વારા દિગ્દર્શિત ‘પુષ્પા ૨: ધ રૂલ’ આ વર્ષે મોટી…