- મનોરંજન
Aishwarya Rai-Bachchan સાથેના ડિવોર્સની અફવા વચ્ચે Abhishek એ કહ્યું, બસ, બહુ થયું હવે નહીં…
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) છેલ્લાં કેટલાય સમયથી બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના ડિવોર્સની અફવાઓને કારણે ચર્ચામાં છે. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર અભિષેકનું એક સ્ટેટમેન્ટ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે એવું કહેતો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ થયું મતદાનઃ છેલ્લા કલાકોમાં થયું બમ્પર વોટિંગ…
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની 288 બેઠક પર એક જ તબક્કામાં યોજાયેલું મતદાન એકદંરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. સવારના સાત વાગ્યાથી એકંદરે સુસ્ત રહેલું મતદાન સાંજના છેલ્લા બેથી કલાકમાં જોરદાર વધારો થયો હતો, તેમાંય વળી છેલ્લા બે કલાકમાં બંપર વોટિંગ…
- આમચી મુંબઈ
સટ્ટા બજાર પ્રમાણે મહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર? જાણો…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ સટ્ટાબજારના અંદાજ મુજબ રાજ્યમાં ફરી એક વખત મહાયુતિ એટલે કે ભાજપના નેતૃત્વવાળી સરકાર બની શકે છે. સટ્ટોડિયાના અંદાજ મુજબ રાજ્યમાં ભાજપને 90 થી 95 સીટ મળી શકે છે અને સૌથી મોટા…
- સ્પોર્ટસ
જુઓ, પર્થમાં બૅટરના શૉટમાં બૉલ વાગતાં અમ્પાયરને કેવી ઈજા થઈ…
પર્થઃ ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટના મુખ્ય સ્થળોમાં પર્થ શહેર દાયકાઓથી ફાસ્ટ બોલર્સ માટે સ્વર્ગ સમાન રહ્યું છે અને આ શહેરમાં ભારતીયો શુક્રવાર, બાવીસમી નવેમ્બરથી ઑસ્ટ્રેલિયા સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ રમવાના છે. એક તરફ પર્થના જૂના ને જાણીતા સ્ટેડિયમની નજીક બનેલા ઑપ્ટસ સ્ટેડિયમમાં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં વધુ એક આત્મઘાતી હુમલામાં 17 સૈનિકોના મોત…
ઇસ્લામાબાદ: આતંકવાદને પોષનારા પાકિસ્તાનમાં હવે સતત આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. તાજેતરનાં આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના 17 જવાનોના મોત થયા છે. આ આત્મઘાતી હુમલામાં આતંકવાદીએ પોતાનું વિસ્ફોટક ભરેલું વાહન આર્મી ચેકપોસ્ટ પર ઘુસાડી દીધું હતું. ઉલ્લેખનીય છે કે એક દિવસ…
- આપણું ગુજરાત
સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા સાત લોકો દાઝ્યા; બેની હાલત ગંભીર…
સુરત: સુરતના કતારગામનાં ફૂલપાડા વિસ્તારમાં એક ઇમારતમાં ગેસની બોટલ લીકેજ થતાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના ઘટી છે. ક્રિષ્ના કોમ્પલેક્ષના બીજા માળે આગ લાગવાની આ ઘટનામાં સાત યુવાનો દાઝ્યા હોવાની વિગતો મળી રહી છે. હાલ તમામને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ…
- આપણું ગુજરાત
Ahmedabad: નારણપુરામાંથી એસઓજીએ 25 લાખનું પકડ્યું ડ્રગ્સ, 7 આરોપી ઝડપાયા…
Ahmedabad News: રાજયમાં અવાર નવાર ડ્રગ્સ પકડાતું રહે છે. જેના કારણે ગુજરાત નશીલા પદાર્થનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. અમદાવાદમાંથી પોલીસે ડ્રગ્સ ઝડપ્યું હતું. શહેરના નારણપુરામાંથી SOG એ 25.68 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. નારણપુરામાં એલીફંટા સોસાયટીના…
- આપણું ગુજરાત
શંકરસિંહ વાઘેલા ફરી આવશે મેદાનમાં, આ તારીખે નવી પાર્ટીની કરશે રચના…
અમદાવાદઃ ગુજરાતના રાજકારણને (Gujarat Politics) લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ (shankarsinh Vaghela) ફરી રાજકીય ઈનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 22મી ડિસેમ્બરે તેઓ નવી પાર્ટીની રચના કરશે. આજે ગાંધીનગર ખાતે જુના સમર્થકો સાથે મળેલી બેઠકમાં…
- ઇન્ટરનેશનલ
પુતિનના ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને પીએમ મોદીને ગણાવ્યા ‘Super World Leader’…
મોસ્કોઃ રશિયાના રાજકીય દાર્શનિક અને રાષ્ટ્રપતિ પુતિનનાં ગુરુ મનાતા એલેક્ઝાન્ડર ડુગિને અખંડ ભારતને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એલેક્ઝાન્ડર દુગિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાના સુપર લીડર ગણાવ્યા છે. દુનિયાના જાણીતા પોલિટિકલ સાયન્ટિસ્ટ અને મહાન દાર્શનિક અને પુતિનના ગુરુ…