- શેર બજાર
ડૉલર સામે રૂપિયામાં ત્રણ સત્રના ધોવાણને બ્રેક, 50 પૈસાનો ઉછાળો…
મુંબઈ: આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં 0.60 ટકાનો તિવ્ર ઘટાડો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો થવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સતત ત્રણ સત્રથી થઈ રહેલા ધોવાણને બ્રેક લાગી હતી…
- નેશનલ
જીએસટીના દરમાં તર્કસંગતતા અને ભવિષ્યમાં સેસ વળતર જેવા મુદ્દા માટે કાઉન્સિલની બેઠક ટૂંક સમયમાં…
નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની (GST council) બેઠક આગામી ટૂંકા સમયગાળામાં મળશે. જેમાં મુખ્યત્વે જીએસટીના દરનાં સરળીકરણ તથા તર્કસંગતતા અને સેસ (cess)નાં વળતરનાં ભાવી અંગે ચર્ચા કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જીએસટીની કાઉન્સિલની આગામી બેઠકમાં જીએસટીનાં સરળીકરણ માટેનાં મુખ્યત્વે ત્રણથી…
- નેશનલ
ઓપરેશન સિંદૂર પર જર્મનીમાં બોલ્યા જયશંકર, કહ્યું- અમને દેશ અને લોકોનો બચાવ કરવાનો હક…
બર્લિનઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા લીધો હતો. ઓપરેશનને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સહિતના પ્રધાનો નિવેદન આપી ચુક્યા છે. આ દરમિયાન જર્મન કાઉન્સિલ…
- આપણું ગુજરાત
આજે ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના, આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર…
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તારીખ 24થી 27મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ…
- રાશિફળ
આજનું રાશિફળ (24-05-25): આજે આ રાશિના જાતકોની તમામ મુશ્કેલીઓ થશે દૂર, જાણી લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લઈને આવશે. આજે કોઈ કાયદાકીય કેસ ચાલી રહ્યો હશે તો તેના પર ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને મળીને આજે તમારી સમસ્યાઓનો ઉકેલ આવશે. જીવનસાથીને લઈને કોઈ જગ્યાએ શોપિંગ…
- IPL 2025
હૈદરાબાદની બેંગલૂરુને બ્રેક: વિજય મેળવીને રહીસહી આબરૂ સાચવી…
લખનઊઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)એ અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ને 42 રનથી હરાવીને ફરી એકવાર રહીસહી આબરૂ મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. હૈદરાબાદે પ્લે-ઑફની બહાર થઈ ગયા બાદ સોમવારે લખનઊને હરાવ્યા પછી હવે બેંગલૂરુની મજબૂત ટીમને પરાજિત કરીને નાનો અપસેટ સર્જયો…
- નેશનલ
નરભક્ષી રાજા કોલંદરને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, ખોપરીથી સૂપ બનાવી પીતો હત્યારો…
અલ્હાબાદ, ઉત્તર પ્રદેશઃ ભારતમાં હત્યાની ઘટના વધી રહ્યો હોવાનું ક્રાઇમ રેટના આંકડા કહી રહ્યાં છે. એક વ્યક્તિ મૃત વ્યક્તિના મૃત શરીરનું માંસ ખાતો, ખોપરીને ઉકાળીને સૂપ બનાવતો હતો અને પછી તેને પીતો હતો. તે વ્યક્તિ પોતાને રાજા કોલંદર કહેતો હતો.…
- સ્પેશિયલ ફિચર્સ
શું ચા-કોફીની આદત ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે નિષ્ણાતો…
“ચા વિના મને ચેન પડે નહિ” જેવા ગીત ખ્યાત હોય ત્યાં ચાની આદત વિશે વધુ શું વાત કરવી રહી. ભારતના મોટાભાગના ઘરોમાં ચા અને કોફી દૈનિક જીવનનો અભિન્ન ભાગ સમાન સ્થાન છે. સોશિયલ મીડિયા પર પણ ચા-કોફીને લઈને અનેક મીમ્સ…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડે 300 રનની સરસાઈ લઈને ઝિમ્બાબ્વેને ફૉલો-ઑન આપી…
નૉટિંગહૅમઃ ઇંગ્લૅન્ડે (ENGLAND) બાવીસ વર્ષ બાદ પહેલી વાર ઝિમ્બાબ્વે (ZIMBABWE) સામે રમાતી ટેસ્ટ (TEST)માં શુક્રવારે બીજા દિવસે પ્રથમ દાવ છ વિકેટે 565 રનના સ્કોર પર ડિક્લેર કર્યા બાદ ઝિમ્બાબ્વેને 265 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું હતું અને 300 રનની…