- નેશનલ
મહારાષ્ટ્ર અને ઝારખંડના ચૂંટણી પરિણામ પહેલાં બીજેપીની મળશે બેઠક, જાણો કેમ છે ખાસ…
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં 288 સીટ પર બુધવારે એક જ તબક્કામાં અને ઝારખંડમાં બીજા તબક્કામાં 38 સીટ પર મતદાન (Voting) થયું હતું. 23 નવેમ્બરે મત ગણતરી થશે. એક્ઝિટ પોલ અનુસાર મહારાષ્ટ્ર (Maharashtra Elections Results) અને ઝારખંડમાં (Jharkhand Election Results) ભાજપ ગઠબંધન…
- આપણું ગુજરાત
ગાતા ગાતા સ્ટેજ પર લપસી પડ્યો દિલજીત દોસાંઝ; અને પછી આયોજકોને કહ્યું કે…
અમદાવાદ: દિલજીત દોસાંઝ તેની દિલ-લુમિનેટી ઈન્ડિયા ટૂર માટે ભારત પ્રવાસ કરી રહ્યા છે. દિલ્હી, જયપુર, લખનૌ અને હૈદરાબાદમાં પરફોર્મ કર્યા બાદ, સિંગર દિલજીત દોસાંઝ તાજેતરમાં અમદાવાદ પહોંચ્યો હતો જ્યાં તેણે પોતાના પરફોર્મન્સથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. જો કે આ કોન્સર્ટના…
- નેશનલ
UAN નંબર માટે સરકારનો નવો આદેશ, એક્ટિવેશન માટે કરવું પડશે આ કામ…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શ્રમ મંત્રાલય દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન માટે આદેશ જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓના UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર)ને એક્ટિવ કરવા માટે આધાર આધારિત OTP (વન ટાઇમ પાસવર્ડ) ફરજિયાત બનાવવા જણાવ્યું છે. આ OTP દ્વારા UAN…
- આપણું ગુજરાત
ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના ઘરેથી મળ્યો દારૂ…
અમદાવાદ: અમદાવાદના ચર્ચાસ્પદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આ મામલે તપાસનો દોર ચાલી રહ્યો છે. આ કેસમાં તપાસમાં ધીમે ધીમે અન્ય કૌભાંડોનો પણ ખુલાસો થઈ રહ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને હાથમાં સોંપવામાં આવી છે. આ તપાસ દરમિયાન…
- ઇન્ટરનેશનલ
ગયાનાની સંસદમાં પીએમ મોદીએ કર્યુ વિશેષ સંબોધન, જાણો શું કહ્યું?
PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગયાનાની સંસદને વિશેષ સત્ર સંબોધન કર્યુ હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ગયાના અને ભારતની મિત્રતા વર્ષો જૂની છે. 180 વર્ષ પહેલા ભારતીયોએ આ ધરતી પર પગ રાખ્યો હતો. અહીં ગાંધીજીના નજીકના આઝાદીની…
- નેશનલ
દિલ્હી પ્રદૂષણ: કેન્દ્ર સરકારે કર્મચારીઓના ઓફિસ સમયમાં કર્યો ફેરફાર…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખી કર્મચારીઓ માટે અલગ અલગ સમયની જાહેરાત કરી છે. કેન્દ્રીય કાર્મિક મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કર્મચારીઓને પુલિંગ વાહનનો ઉપયોગ કરવા અને વાહન પ્રદૂષણને ઘટાડવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા આદેશ…
- આમચી મુંબઈ
કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની રાજ્યમાં સરકાર બનાવવાનો પટોલેનો દાવોઃ રાઉતે વાંધો ઉઠાવ્યો…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના મતદાનના એક દિવસ બાદ આજે કૉંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર બનશે, પરંતુ પટોલેના આ નિવેદનથી એમવીએનો સાથી પક્ષ શિવસેના-યુબીટી ખુશ ન હોય એવું જણાયું હતું, કારણ કે…
- આમચી મુંબઈ
Election Result Day: ૧0,000 પોલીસના બંદોબસ્ત સાથે મુંબઈમાં થશે મતગણતરી…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી-૨૦૨૪ માટે મુંબઈ શહેર અને મુંબઈ પરાં વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન થયા બાદ હવે ૨૩મી નવેમ્બરના શનિવારે થનારી મતગણતરી સરળતાથી પાર પડે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુંબઈ શહેરમાં ૫૨.૬૫ ટકા તથા મુંબઈ પરાં વિસ્તારમાં 56.39 ટકા…
- આપણું ગુજરાત
નવી ઈનિંગઃ ગુજરાતના રાજકીય અખાડામાં શંકરસિંહ વાઘેલાની ‘ભાલા’ સાથે થશે એન્ટ્રી…
Gujarat Politics: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ (shankarsinh Vaghela) ફરી રાજકીય ઈનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. 22મી ડિસેમ્બરે તેઓ નવી પાર્ટીની રચના કરશે. નવી પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી રાખ્યું હતું. રાજ્ય ચૂંટણી આયોગના આદેશથી શંકરસિંહ વાઘેલાની પ્રજાશકિત ડેમોક્રેટિક…