- સ્પેશિયલ ફિચર્સ
સ્ટારકિડ્સના બાળપણના ફોટોમાં છુપાયેલા છે અનેક સ્ટાર્સ, એકની ગણતરી તો થાય છે…
એક સમય હતો કે જ્યારે સોશિયલ મીડિયા પર બોલીવૂડ સેલિબ્રિટી અને સ્ટાર્સનો દબદબો જોવા મળતો હતો, પરંતુ હવે સમય બદલાયો છે અને હવે તો ઘણી વખત સ્ટાર્સ કરતાં સ્ટાર કિડ્સ વધારે મહેફિલ લૂંટી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા…
- આમચી મુંબઈ
થાણેમાં નાણાકીય વિવાદમાં હત્યાનો પ્રયાસ: 2 આરોપીને 7 વર્ષની કેદ…
મુંબઈઃ વર્ષ 2015માં નાણાકીય વિવાદને લઇ શખસ પર હુમલો કરીને તેને ઘાયલ કરવા બદલ થાણે કોર્ટે બે આરોપીને સાત વર્ષની સખત કેદ ફટકારી હતી. આ પણ વાંચો : જે બસમાં ઈવીએમ લઈ જવામાં આવ્યા હતા એમાં એવું શું મળ્યું કે…
- આમચી મુંબઈ
પરિણામ પહેલા ભાજપને બીજો ઝટકોઃ વિધાનસભ્યની સંન્યાસ લેવાની જાહેરાત…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા જ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ફટકો પડ્યો છે. સવારે મુંબઈ ભાજપના સચિવ ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાયા પછી વધુ એક વિધાનસભ્યએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પક્ષના નેતાઓ દ્વારા કરાયેલા આક્ષેપોને કારણે નારાજ થઇને ભાજપના વિધાનસભ્ય…
- આમચી મુંબઈ
ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે બબાલ: પ્રવાસીની હત્યા, જાણો સમગ્ર કેસની વિગતો?
મુંબઈ: ટ્રેનમાં પ્રવાસ દરમિયાન સીટ પર બેસવાને મુદ્દે થયેલા વિવાદમાં 16 વર્ષના સગીરે ચાકુના ઘા ઝીંકી પ્રવાસીની હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો બનાવ બન્યો. આ ઘટના ઘાટકોપર સ્ટેશન પર 15 નવેમ્બરે બની હતી. આ કેસમાં રેલવે પોલીસે સગીરને ઝડપી પાડ્યો હતો,…
- ઇન્ટરનેશનલ
લંડનમાં અમેરિકન દૂતાવાસ બહાર વિસ્ફોટ, પોલીસે કરી ઘેરાબંધી…
લંડનઃ લંડનમાં અમેરિકાના દૂતાવાસ બહાર વિસ્ફોટ થયો છે. આ જોરદાર વિસ્ફોટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે. લંડનની મેટ્રોપોલિટન પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસ મુજબ, આ ધડાકો મધ્ય લંડન સ્થિત અમેરિકન દૂતાવાસ પાસે થયો હતો. અહીં…
- આપણું ગુજરાત
ગુજરાતના મંત્રીઓ, અધિકારીઓ AI નો ઉપયોગ કરતાં શીખશે, ચિંતન શિબિરમાં લેવામાં આવ્યા ક્લાસ…
ગીર સોમનાથઃ સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરના બીજા દિવસે ‘સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેક્નોલોજી’ના ઉપયોગ તથા ‘એ.આઈ. અને ડેટા એનાલિટિક્સ’ વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શક વક્તવ્ય સત્ર યોજવામાં આવ્યું હતું. એનવીડિયાના ડાયરેક્ટર જીગર…