- આપણું ગુજરાત
ચોક્કસ રંગના સ્વેટર પહેરવાં દબાણ કરનારી શાળાઓને શિક્ષણ મંત્રીની ચેતવણી…
ગાંધીનગર: શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે શાળાએ જતાં બાળકોને શાળા સંચાલકો દ્વારા કોઇ ખાસ જ રંગનું સ્વેટર પહેરવા માટે દબાણ કરવામાં નહિ આવે તેવી કડક ચેતવણી રાજ્યનાં શિક્ષણ પ્રધાને આપી દીધી છે. પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસ બનશે ‘કિંગમેકર’, મોહન ભાગવત સાથે મુલાકાત બાદ CM પદની અટકળો તેજ…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું 20 નવેમ્બર, 2024ના રોજ મતદાન થયું હતું. મતદાનના થોડા કલાક પહેલા જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના મહાલ સ્થિત સંઘના હેડ ક્વાર્ટરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે, રાજકીય…
- આપણું ગુજરાત
શામળાજી મંદિરના દર્શનમાં થયો ફેરફાર, સાંજે વહેલું બંધ થશે મંદિર…
અરવલ્લીઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો ગબડ્યો છે. ઠંડીને લઈ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઠંડીની મોસમને પગલે મંદિર રાત્રે અડધો કલાક વહેલું બંધ થશે. મંદિર રાત્રે ૮.૩૦ વાગ્યાને બદલે…
- આમચી મુંબઈ
ચૂંટણી પરિણામ: 61 સીટ નક્કી કરશે મહારાષ્ટ્રમાં કોણ બનશે મહારથી?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો (Assembly Election Result)ને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન સી વોટરના સર્વેમાં ચોંકાવનારા આંકડા આપ્યા છે. મહાયુતિ અને મહાવિકાસ અઘાડી (એમવીએ)ના વોટ શેરનો આંકડો લગભગ સરખો બતાવ્યો છે. સીટમાં પણ માત્ર આઠનું…
- આમચી મુંબઈ
મંત્રાલયના ક્લર્કને થપ્પડ મારવાના કેસમાં પૂર્વ પ્રધાન નિર્દોષ…
મુંબઈ: દક્ષિણ મુંબઈના રાજ્ય સચિવાલય મંત્રાલયમાં ક્લર્કને થપ્પડ મારવાના 2011ના કેસમાં મુંબઈની એક વિશેષ અદાલતે આજે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન ઓમપ્રકાશ ઉર્ફે બચ્ચુ કડુને નિર્દોષ જાહેર કર્યા છે. આ પણ વાંચો : Election Result: મહારાષ્ટ્રમાં વધેલું મતદાન કોનું વધારશે ટેન્શન? સંસદસભ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
સ્ટારકિડ્સના બાળપણના ફોટોમાં છુપાયેલા છે અનેક સ્ટાર્સ, એકની ગણતરી તો થાય છે…
એક સમય હતો કે જ્યારે સોશિયલ મીડિયા પર બોલીવૂડ સેલિબ્રિટી અને સ્ટાર્સનો દબદબો જોવા મળતો હતો, પરંતુ હવે સમય બદલાયો છે અને હવે તો ઘણી વખત સ્ટાર્સ કરતાં સ્ટાર કિડ્સ વધારે મહેફિલ લૂંટી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા…
- આમચી મુંબઈ
થાણેમાં નાણાકીય વિવાદમાં હત્યાનો પ્રયાસ: 2 આરોપીને 7 વર્ષની કેદ…
મુંબઈઃ વર્ષ 2015માં નાણાકીય વિવાદને લઇ શખસ પર હુમલો કરીને તેને ઘાયલ કરવા બદલ થાણે કોર્ટે બે આરોપીને સાત વર્ષની સખત કેદ ફટકારી હતી. આ પણ વાંચો : જે બસમાં ઈવીએમ લઈ જવામાં આવ્યા હતા એમાં એવું શું મળ્યું કે…
- આમચી મુંબઈ
પરિણામ પહેલા ભાજપને બીજો ઝટકોઃ વિધાનસભ્યની સંન્યાસ લેવાની જાહેરાત…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા જ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ફટકો પડ્યો છે. સવારે મુંબઈ ભાજપના સચિવ ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાયા પછી વધુ એક વિધાનસભ્યએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પક્ષના નેતાઓ દ્વારા કરાયેલા આક્ષેપોને કારણે નારાજ થઇને ભાજપના વિધાનસભ્ય…