- નેશનલ
યુપીમાં યોગીની ‘ફોર્મ્યુલા’ સફળ, ‘સપા’નો ગઢ ‘આ’ રીતે જીત્યાં…
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા કારમા પરાજય બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો અને ભાજપે 29 બેઠકો ગુમાવી હતી. આ ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી દેશની ત્રીજી…
- નેશનલ
કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો; કેન્દ્રીય મંત્રીના જ પુત્રને ચાખવો પડ્યો હારનો સ્વાદ…
બેંગલુરુ: કર્ણાટકમાં વિધાનસભા પેટા ચૂંટણીઓમાં ભાજપ અને તેના સહયોગી જનતા દળ (સેક્યુલર)ને એક મોટો ફટકો પડ્યો છે. કર્ણાટકની 3 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 2 બેઠકો અને જનતા દળે (સેક્યુલર) એક બેઠક પર ચૂંટણી લડી હતી. આ ત્રણેય બેઠકો…
- રાશિફળ
મંગળ કરાવશે 80 દિવસ સુધી આ રાશિના જાતકોને કરાવશે મજા જ મજા… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
2024નું વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે અને આ વર્ષના અંતમાં પણ અનેક મોટા અને મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કયો છે ગ્રહ અને…
- નેશનલ
પ્રિયંકાની જીત બધા પર ભારીઃ સરસાઈમાં ભાઈ રાહુલ ગાંધીનો રેકોર્ડ પણ તોડ્યો…
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભાજપને જ્વલંત સફળતા મળી છે અને બાકીની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી છે, પરંતુ એક લોકસભા બેઠકની ચૂંટણીના પરિણામો ભાજપનીન ચિંતા વધારનારા છે. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for…
- સ્પેશિયલ ફિચર્સ
ઠંડીની મોસમમાં નારંગી ખાવાની ટેવ બની જશે અઢળક ફાયદાકારક!
હવે શિયાળાની ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ ઋતુ દરમિયાન સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઋતુમાં નારંગી એટલે સંતરૂ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. તે માત્ર તાજગી અને સ્વાદથી જ ભરપૂર નથી, પરંતુ તે…
- નેશનલ
નવજોત સિંહ સિદ્ધુનો દાવો! આ દેશી ચીજોના સેવનથી પત્નીએ સ્ટેજ-4 કેન્સરને માત્ર 40 દિવસમાં હરાવ્યું…
નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌરે કેન્સરને હરાવ્યું છે. નવજોત સિંહ સિદ્ધુએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેમની પત્ની કેન્સર મુક્ત છે. પૂર્વ ધારાસભ્ય નવજોત કૌર સિદ્ધુ હવે સંપૂર્ણપણે કેન્સર મુક્ત છે. નવજોત કૌરે…
- નેશનલ
મણિપુરમાં હિંસા: શાંતિ સ્થાપવા માટે વધુ 10,000 જવાનને મોકલાશે…
નવી દિલ્હી: તાજેતરની હિંસાની પરિસ્થિતિ વચ્ચે શાંતિ સ્થાપવા માટે કેન્દ્ર સરકાર મણિપુરમાં 10,000 થી વધુ વધારાના સૈનિકો મોકલશે. કેન્દ્ર સરકારે મણિપુરમાં જાતિય હિંસા પર કાબૂ મેળવવા માટે વધારાની 90 કંપની મોકલવાનો નિર્ણય લીધો છે, આ બાદ હવે મણિપુરમાં તૈનાત કેન્દ્રીય…
- આપણું ગુજરાત
GST વિભાગની ટીમ અમદાવાદ, ડાંગ અને નડીયાદના 7 વેપારી પર ત્રાટકી: 3.53 કરોડની કરચોરી ઝડપી…
અમદાવાદ: રાજ્ય સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગની ટીમ બીટુસી ( બિઝનેસ ટુ કસ્ટમર) સેક્ટરના વેપારીઓ પર ત્રાટકી હતી, જીએસટી વિભાગની ટીમે અમદાવાદ, ડાંગ અને નડિયાદમાં 7 વેપારીઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બીટુસી વેપારીઓની 3.53 કરોડની કરચોરી…
- સ્પોર્ટસ
રિષભ પંતે ઍલન નૉટનો 47 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો…
પર્થઃ વિકેટકીપર-બૅટર રિષભ પંત અહીં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝના પ્રથમ દિવસે ફક્ત 37 રન બનાવી શક્યો, પણ તેના આ 37 રન ભારત માટે બહુમૂલ્ય છે તેમ જ એ સાથે તેણે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ વિકેટકીપર ઍલન નૉટનો 47 વર્ષ જૂનો વિક્રમ પણ તોડ્યો…