- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ રમી રહેલા આ ભારતીય ખેલાડીને કોઈએ ન ખરીદ્યો, જુઓ અનસૉલ્ડ લિસ્ટ…
જેદ્દા: ઈન્ડિયન પ્રીમિયર લીગ- 2025 માટે સાઉદી અરબના જેદ્દામાં ખેલાડીઓની હરાજી થઈ હતી. આઈપીએલની તમામ 10 ફ્રેન્ચાઈઝીએ પ્રથમ દિવસે જ ખેલાડીઓને ખરીદવા માટે પડાપડી કરી હતી. આ વખતે બીસીસીઆઈ દ્વારા હરાજી માટે કુલ 577 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. પર્થમાં…
- ટોપ ન્યૂઝ
આઇપીએલ-ઑક્શનના પ્રારંભિક તબક્કામાં કોણે કોને ખરીદ્યો?
જેદ્દાહઃ 2025 ની આઇપીએલ શરૂ થવાને હજી સાડાત્રણ મહિના બાકી છે, પરંતુ એ પહેલાં આ ટૂર્નામેન્ટ માટેનું બે દિવસનું મેગા ઑક્શન સાઉદી અરેબિયામાં શરૂ થયું છે જેનો સોમવારે છેલ્લો દિવસ છે. રવિવારના પ્રથમ દિવસે રિષભ પંત, શ્રેયસ ઐયર અને વેન્કટેશ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ચૂંટણીમાં 363 મહિલા ઉમેદવારો હતી મેદાનમાં, જાણો કેટલી વિજેતા બની…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિની ભવ્ય જીત થઈ હતી, મહાવિકાસ અઘાડીના સૂપડાં સાફ થઈ ગયા હતા. જીતમાં મહિલાઓના મતદાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં મહિલાલક્ષી યોજનાઓએ પણ ભાગ ભજવ્યો હતો. રાજકારણમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી જીતમાં ‘કી ફેક્ટર’…
- સ્પોર્ટસ
વેન્કટેશ ઐયર 23.75 કરોડ રૂપિયાનો, કોલકાતાની ટીમમાં કર્યું કમબૅક…
જેદ્દાહઃ મધ્ય પ્રદેશના ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયર અહીં આઇપીએલના મેગા ઑક્શનમાં સૌથી મોંઘો ખેલાડી નહોતો બની શક્યો, પણ તેને ઍક્ટર શાહરુખ ખાનની સહ-માલિકીના કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ 23.75 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે જરૂર ખરીદી લીધો હતો. ખરેખર તો તેણે આ ટીમમાં પુનરાગમન કર્યું…
- આમચી મુંબઈ
સપ્તાહ દરમિયાન સોનું સોંઘું થયું કે મોંઘું? જાણો…
મુંબઈઃ ભારતીયોમાં સોનાનું આકર્ષણ પહેલાથી જ છે. પરંતુ હાલ આકાશના આંબેલા ભાવને લઈ લોકો ખપ પૂરતું જ સોનું ખરીદી રહ્યા છે. છેલ્લા થોડા મહિનામાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જુલાઈ 2024માં સોનાનો ભાવ ટોચ પર પહોંચ્યો હતો, બજેટ 2024…
- આમચી મુંબઈ
અજિત પવાર પણ બની શકે છે મુખ્યમંત્રીઃ છગન ભુજબળે મમરો મૂક્યો…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિની ભવ્ય જીત થઈ હતી. ભાજપને 132, શિવસેના (SHS)ને 57 અને અજિત પવારની એનસીપીને 41 સીટ મળી હતી. આ દરમિયાન રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈ અટકળો થઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.…
- નેશનલ
મસ્જિદ સર્વેક્ષણને લઈને સંભલમાં હિંસા: આગચંપી, પથ્થરમારો અને ગોળીબારમાં ત્રણના મોત…
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણને મામલે ફાટી નિકળેલી હિંસાને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ નઈમ ખાન, બિલાલ અને નોમાન તરીકે થઈ છે. ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે…
- સ્પોર્ટસ
આઇપીએલ-ઑક્શનના પ્રારંભિક તબક્કામાં કોણે કોને ખરીદ્યો, જાણી લો…
જેદ્દાહઃ આઇપીએલની 2025 ની સીઝન પહેલાંના બે દિવસના મેગા ઑક્શનમાં રવિવારે પહેલા જ દિવસે મોટા ધૂમધડાકા થયા હતા. લખનઊએ વિકેટકીપર રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદીને તેને આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો તો બીજી બાજુ પંજાબે શ્રેયસ ઐયરને 26.75…