- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : સત્યપાલ મલિક સામે કાર્યવાહીમાં આટલો વિલંબ કેમ?
ભરત ભારદ્વાજ એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે સનસનાટીભર્યા આક્ષેપો કરનારા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ જમ્મુ અને કાશ્મીરના કિ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં 2,200 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર બદલ સત્યપાલ…
- આમચી મુંબઈ
રસ્તાના કામ માટે ૩૧મે ની ડેડલાઈનને પહોંચી વળવા એન્જિનિયરો પર દબાણ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામની ૩૧ મેની મુદત પૂરી થવા માટે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે ત્યારે પાલિકાના અધિકારીઓને સમયસર કામ પૂરું કરવાનું દબાણ છે. રોડ ડિપાર્ટમેન્ટના સિનિયર એન્જિનિયરોને ફિલ્ડ રિવ્યુ કરવા અને સબ એન્જિનિયરોને સાઈટ પર…
- આમચી મુંબઈ
વધારાની ચાર મીટરની સીડી માટે રૂ.૪૦ કરોડ ફાયરબ્રિગેડ માટે સીડી ખરીદીમાં ગેરવ્યવહારનો આક્ષેપ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ફાયરબ્રિગેડ દ્વારા હાલમાં વાપરવામાં આવેલી રહેલી ૬૪ મીટરની સીડી કરતા માત્ર એક માળ જેટલી ઊંચી એટલે કે ૬૮ મીટર સીડી માટે ૪૦ કરોડ રૂપિયા એક કંપનીને આપવા સામે ભાજપે વિરોધ નોંધાવ્યો છે અને ખરીદીની પ્રક્રિયાની ગેરવ્યવહાર…
- IPL 2025
સનરાઇઝર્સ સામે હાર બાદ બેંગલૂરુના કેપ્ટને કહ્યું- સારું થયું હારી ગયા, કારણકે…
નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુને 42 રનથી હરાવીને ફરી એકવાર રહીસહી આબરૂ મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. હૈદરાબાદે પ્લે-ઑફની બહાર થઈ ગયા બાદ સોમવારે લખનઊને હરાવ્યા પછી હવે બેંગલૂરુની મજબૂત ટીમને પરાજિત કરીને નાનો અપસેટ સર્જયો હતો. બેંગલૂરુની…
- આમચી મુંબઈ
મુંબઈની ચોપાટી પર તુર્કીના રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન બેસાડવા સામે વિરોધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની છ ચોપાટી પર તુર્કીની કંપનીના રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન બેસાડવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે, તેની સામે ચોતરફથી વિરોધ થઈ રહ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યારે તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી હોવાથી સમગ્ર…
- નેશનલ
દિલ્હીમાં એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ! વિસ્ફોટ થતા ઇમારત ધરાશાયી, ઘટનાસ્થળે કુલ 17…
નવી દિલ્હીઃ દેશમાં આગની ઘટનાઓ સતત વધી રહી છે, દિલ્હીમાં પણ મહિનામાં ત્રણથી ચાર વખત આગની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. અત્યારે દિલ્હીના બવાના વિસ્તારમાં આગની મોટી ઘટના ઘટી છે. બનાવા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. સૂત્રો…
- અમદાવાદ
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવશે પીએમ મોદી, અમદાવાદ – વડોદરામાં યોજશે રોડ શો…
અમદાવાદ/વડોદરાઃ ઓપરેશન સિંદૂર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવશે. 26 મેના રોજ પીએમ મોદી વડોદરા અને અમદાવાદમાં રોડ શો યોજશે. જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરામાં પીએમ મોદીના રોડ શોને લઈ ધમધમાટવડોદરામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં શરૂ થયો રૂમ નંબર 102 નો વિવાદ! શિંદેની મુશ્કેલીઓ વધશે, શું બોલ્યા ફડણવીસ…
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકારની દેખરેખ અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય સમિતિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ માત્ર બે જ દિવસમાં એક સમિતિમાં વિવાદમાં સપડાઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બુધવારે એક સરકારી ગેસ્ટ હાઉસના રૂમમાંથી 1.84 રૂપિયા રોકડા…
- વીક એન્ડ
કેરિયર : સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં બનાવો સલામત કારકિર્દી…
નરેન્દ્ર કુમાર આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા એ ઝડપથી વિકસતું અને અત્યંત મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેના પ્રોફેશનલ્સની ભારે માગ છે. તેથી ચાલો જાણીએ કે આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં કારકિર્દી કેવી રીતે બનાવવી? જરૂરી લાયકાત…
- નેશનલ
કોરોનાનો કહેરઃ કેસ વધતાં આ રાજ્યોએ જાહેર કરી એડવાઇઝરી…
નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ વધતાં તંત્ર પણ એલર્ટ થઈ રહ્યું છે. આ દરમિયાન હરિયાણા, દિલ્હી, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોએ એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર…