- નેશનલ
જમ્મુ-કાશ્મીરઃ વૈષ્ણોદેવી રોપ વે પ્રોજેક્ટનો વિરોધ, કટરામાં પોલીસ પર હુમલો…
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકૂટ પર્વત સ્થિત વૈષ્ણોદેવી મંદિર સુધીના માર્ગ પર પ્રસ્તાવિત રોપવે પરિયોજનાનો લોકો વિરોધ કરી રહ્યા છે. આંદોલનકારીઓ દ્વારા આજે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું.…
- સ્પેશિયલ ફિચર્સ
IPL Mega Auction: પંજાબી કૂડી બનીને Nita Ambani અને Kavya Maran પર ભારે પડી બી-ટાઉનની આ એક્ટ્રેસ…
સાઉદી અરેબિયાના જેદ્દામાં ગઈકાલથી આઈપીએલ-2025 (IPL-2025)નું મેગા ઓક્શન શરૂ થઈ ગયું છે. લખનઉ સુપર જાયન્ટ્સે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં સૌથી મોંઘા ખિલાડી તરીકે ખરીદ્યો છે. ખેલાડીઓની લીલામી વચ્ચે બધાની નજર સ્ક્રીન પર ચાર ચહેરા પર જ ચોંટી ગઈ હતી.…
- આમચી મુંબઈ
Whatsapp ડાઉન, વપરાશકર્તાઓએ કરી ફરિયાદ, હકીકતમાં શું થયું જાણો?
મુંબઇઃ વિશ્વભરના વોટ્સએપ વપરાશકર્તાઓને એકાઉન્ટ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હોવાની ફરિયાદ કરી છે. આ લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મના વેબ સંસ્કરણને ઍક્સેસ કરવામાં રિપોર્ટિંગ કરવામાં સમસ્યા આવી રહી છે. વ્યક્તિગત અને વ્યવસાયિક એમ બંને પ્રકારના એકાઉન્ટ પર સમસ્યા આવી રહી હોવાની…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ રમી રહેલા આ ભારતીય ખેલાડીને કોઈએ ન ખરીદ્યો, જુઓ અનસૉલ્ડ લિસ્ટ…
જેદ્દા: ઈન્ડિયન પ્રીમિયર લીગ- 2025 માટે સાઉદી અરબના જેદ્દામાં ખેલાડીઓની હરાજી થઈ હતી. આઈપીએલની તમામ 10 ફ્રેન્ચાઈઝીએ પ્રથમ દિવસે જ ખેલાડીઓને ખરીદવા માટે પડાપડી કરી હતી. આ વખતે બીસીસીઆઈ દ્વારા હરાજી માટે કુલ 577 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. પર્થમાં…
- ટોપ ન્યૂઝ
આઇપીએલ-ઑક્શનના પ્રારંભિક તબક્કામાં કોણે કોને ખરીદ્યો?
જેદ્દાહઃ 2025 ની આઇપીએલ શરૂ થવાને હજી સાડાત્રણ મહિના બાકી છે, પરંતુ એ પહેલાં આ ટૂર્નામેન્ટ માટેનું બે દિવસનું મેગા ઑક્શન સાઉદી અરેબિયામાં શરૂ થયું છે જેનો સોમવારે છેલ્લો દિવસ છે. રવિવારના પ્રથમ દિવસે રિષભ પંત, શ્રેયસ ઐયર અને વેન્કટેશ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ચૂંટણીમાં 363 મહિલા ઉમેદવારો હતી મેદાનમાં, જાણો કેટલી વિજેતા બની…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિની ભવ્ય જીત થઈ હતી, મહાવિકાસ અઘાડીના સૂપડાં સાફ થઈ ગયા હતા. જીતમાં મહિલાઓના મતદાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં મહિલાલક્ષી યોજનાઓએ પણ ભાગ ભજવ્યો હતો. રાજકારણમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી જીતમાં ‘કી ફેક્ટર’…
- સ્પોર્ટસ
વેન્કટેશ ઐયર 23.75 કરોડ રૂપિયાનો, કોલકાતાની ટીમમાં કર્યું કમબૅક…
જેદ્દાહઃ મધ્ય પ્રદેશના ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયર અહીં આઇપીએલના મેગા ઑક્શનમાં સૌથી મોંઘો ખેલાડી નહોતો બની શક્યો, પણ તેને ઍક્ટર શાહરુખ ખાનની સહ-માલિકીના કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ 23.75 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે જરૂર ખરીદી લીધો હતો. ખરેખર તો તેણે આ ટીમમાં પુનરાગમન કર્યું…
- આમચી મુંબઈ
સપ્તાહ દરમિયાન સોનું સોંઘું થયું કે મોંઘું? જાણો…
મુંબઈઃ ભારતીયોમાં સોનાનું આકર્ષણ પહેલાથી જ છે. પરંતુ હાલ આકાશના આંબેલા ભાવને લઈ લોકો ખપ પૂરતું જ સોનું ખરીદી રહ્યા છે. છેલ્લા થોડા મહિનામાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જુલાઈ 2024માં સોનાનો ભાવ ટોચ પર પહોંચ્યો હતો, બજેટ 2024…