- આપણું ગુજરાત
સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષાને લઈ GPSCની મોટી જાહેરાત, ઉમેદવારો જાણો મહત્ત્વની વાત…
ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી સમયમાં લેવામાં આવનારી મહત્ત્વની પ્રાથમિક પરીક્ષાઓમાં ઘણા ફેરફારો કર્યા છે, જેમાં રાજ્ય વેરા નિરીક્ષક (સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર)ની ભરતીનો પણ સમાવેશ થાય છે. આયોગ દ્વારા સરખો અભ્યાસક્રમ ધરાવતી અલગ અલગ પોસ્ટની પરીક્ષાઓ એકસાથે…
- નેશનલ
સંભલમાં હિંસા બાદ કર્ફ્યૂ જેવી હાલત, 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ…
લખનઉઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં રવિવારે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન ભડકેલી હિંસાથી સમગ્ર શહેરમાં તણાવનો માહોલ છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ જેવી હાલત છે. તંત્ર દ્વારા સ્થિતિ નિયંત્રણમાં લાવવા કડક પગલાં લેવામાં આવ્યા છે. ડીઆઈજી મુનિરાજના નેતૃત્વમાં પોલીસે હિંસા…
- આમચી મુંબઈ
ગામમાં પાર્ટીને એકેય મત મળ્યો નહીંઃ કોંગ્રેસના પ્રવક્તાએ કરી ચોંકાવનારી વાત…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસની અપેક્ષા મુજબ નથી આવ્યા. રાજ્યની ૨૮૮ બેઠકમાંથી પાર્ટીને માત્ર ૧૬ બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે ઈવીએમના કારણે મહાયુતિને આટલી મોટી જીત મળી છે. તેમનો દાવો છે…
- આમચી મુંબઈ
કોંગ્રેસને ઝટકો, ભાજપને ફાયદોઃ કૉંગ્રેસના બળવાખોર નેતા શિવસેનામાં જોડાયા અને…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી હવે મહાયુતિમાં પ્રવેશવા માટે અન્ય પાર્ટીના વિધાનસભ્યો તૈયાર હોવાના અહેવાલ વચ્ચે આજે અપક્ષના વિજેતા ઉમેદવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બિનશરતી સમર્થન આપ્યું હતું, જ્યારે કોંગ્રેસના બળવાખોર નેતા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. આ પણ…
- મનોરંજન
મલ્લિકા શેરાવતે પોતાના બ્રેકઅપની વાત કરીને કહી મોટી વાત…
બોલીવુડની હોટ અભિનેત્રી મલ્લાઈક અરોરાના અર્જુન કપૂર સાથેના બ્રેક અપના અહેવાલો વચ્ચે વધુ એક અભિનેત્રી મલ્લિકા શેરાવતે પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હોવાના સમાચાર મળ્યા છે. ૪૮ વર્ષની અભિનેત્રીએ કહ્યું કે આગામી બે દાયકા સુધી આ ઈન્ડસ્ટ્રીમાં રહેશે. છેલ્લાં કેટલાંક…
- સ્પોર્ટસ
બુમરાહે ઐતિહાસિક વિજય મેળવ્યા પછી કહ્યું, `મારો દીકરો મોટો થશે ત્યારે….’
પર્થઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની પ્રથમ મૅચમાં ટીમ ઈન્ડિયાએ સોમવારે ઑસ્ટ્રેલિયા સામે 295 રનના તોતિંગ માર્જિનથી ઐતિહાસિક જીત મેળવી ત્યાર બાદ ખુશખુશાલ કાર્યવાહક કૅપ્ટન જસપ્રીત બુમરાહ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન ખૂબ ભાવુક પણ હતો, કારણકે તેનો પરિવાર પર્થમાં છે અને તેમની સાક્ષીમાં…
- મનોરંજન
ફિલ્મો, સિરીયલથી દૂર રહીને પણ Rakhi Sawant આજે છે કરોડોની માલિક, અહીંથી થાય છે મોટી કમાણી…
રાખી સાવંત (Rakhi Sawant)ને બોલીવૂડની ડ્રામા ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાખી સાવંતનું નામ સતત કોઈને કોઈ વિવાદોમાં સંકળાતું રહે છે. ક્યારેક પોતાના ઉટપટાંગ નિવેદનો તો ક્યારેક પોતાના બોલ્ડ લૂકને કારણે રાખી લાઈમલાઈટમાં રહે છે. પરંતું શું તમને ખબર…
- આપણું ગુજરાત
ક્રાઇમ કેપિટલઃ અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈ ગૃહ મંત્રાલય એક્શનમાં…
અમદાવાદ: શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા મુદ્દે ચિંતા સેવી રહ્યા છે. અમદાવાદમાં હત્યા સહિત ગુનાહિત કિસ્સામાં વધારો થતા તાજેતરમાં સરકાર અને ગૃહ વિભાગની કામગીરી સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યાં છે. આ બાબતની…