- નેશનલ
Supreme Court એ બેલેટથી ચૂંટણીની માંગ કરતી અરજી ફગાવી, કહ્યું કોર્ટ કાલ્પનિક દાવાઓ પર વિચાર ના કરી શકે…
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court)એક મહત્વપૂર્ણ ચુકાદામાં દેશમાં ઇવીએમના બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ અરજી ડૉ. કે.એ. પૉલે દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પીબી…
- ઇન્ટરનેશનલ
ભારત પછી ચીનમાં તમિલ ફિલ્મ ‘મહારાજા’ ધમાલ મચાવશે…
બીજિંગઃ તમિલ ફિલ્મ ‘મહારાજા’ શુક્રવારે ચીનમાં રીલિઝ થશે અને તેની સાથે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થયા બાદ ચીનના દર્શકોને બતાવવામાં આવનારી આ પહેલી ભારતીય ફિલ્મ બનશે. આ પણ વાંચો : સ્કૂલના દિવસોને યાદ કરીને અનન્યા પાંડેએ કરી ચોંકાવનારી વાતો……
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રને અત્યાર સુધીમાં કેટલા CM મળ્યા? શોર્ટ અને લોંગ ટર્મ કોણ રહ્યા?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો (Maharashtra Assembly Election Result)ની જાહેરાત બાદ મહાયુતિ ફરી સત્તામાં આવશે તે નિશ્ચિત છે, પરંતુ મુખ્ય પ્રધાન (Chief Minister) પદ પર કોણ બને એના માટે રહસ્ય અકબંધ છે. શું એકનાથ શિંદે, જેમના નેતૃત્વમાં મહાયુતિએ ચૂંટણી લડી…
- આમચી મુંબઈ
સ્વચ્છતા ઝુંબેશઃ મધ્ય રેલવેમાં રેલવે ટ્રેક પરથી ૧૨૦ ટન કચરો ભેગો કરાયો…
મુંબઈ: ઓક્ટોબર મહિનામાં મધ્ય રેલવેના રેલવે ટ્રેક પરથી ૧૨૦ ટન કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરીને સફાઇ કરવામાં આવી હતી. આ ઝુંબેશ હાથ ધરીને ૪૬૧.૭ કિલોમીટર લાંબા રેલવે ટ્રેક અને નાળાની ૧૧૬ કિલોમીટર સુધીની સાફસફાઇ કરવામાં…
- સ્પોર્ટસ
2025 ની આઇપીએલમાં 10 ટીમની પ્રથમ મૅચ માટેની સ્ક્વૉડ જાણી લો કેવી હોઈ શકે…
મુંબઈઃ ઘણા મહિનાઓથી જેની રાહ જોવાઈ રહી હતી એ આઇપીએલ મેગા-ઑક્શન પૂરું થઈ ગયું છે, તમામ ટીમોએ પોતાની ઇચ્છા મુજબના ખેલાડીઓ લગભગ ખરીદી લીધા છે અને અત્યારથી જ આ ફ્રૅન્ચાઇઝીઓએ માર્ચ, 2025ની આગામી આઇપીએલના શરૂઆતના રાઉન્ડ માટેની ટીમો નક્કી કરી…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં સૂર્યના તડકામાં ઊભા રહેવાથી શરીરને થાય છે ફાયદો…
શિયાળો દસ્તક દઈ રહ્યો છે. પ્રદૂષણને લીધે શહેરોમાં ઓછી ઠંડી વર્તાય છે, પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો થવા લાગ્યો છે. જે રાજ્યોમાં ઠંડી બહુ પડે છે ત્યાના લોકો માટે સવારનો તડકો રાહત આપનારો હોય છે. સ્વેટર સહિતના…
- સ્પોર્ટસ
૨૦૨૫ ની આઇપીએલ માટે આ ટીમોના કૅપ્ટન નક્કી, અન્ય ટીમો માટે નામ ચર્ચાય છે…
જેદ્દાહ/મુંબઈ: આઇપીએલની માર્ચ, ૨૦૨૫ની સીઝન પહેલાંના મેગા ઑક્શનમાં તમામ ૧૦ ટીમોને જોઈતા હતા એ ખેલાડીઓ લગભગ મળી જ ગયા છે અને દરેક ટીમ પાસે થોડુંઘણું ફંડ બચ્યું છે ત્યારે એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે મોટા ભાગની ટીમોને ઇચ્છા…
- આપણું ગુજરાત
ગેરકાયદે રેતી-ખનન પર મનસુખ વસાવાનો રોષ: ‘અધિકારીઓને મળે છે લાખોના હપ્તા’…
ભરૂચ: ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવા તેમની સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરીને ગેરકાયદેસર ખનન અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે ખનીજ ચોરી માટે અધિકારીઓ અને ભૂ માફિયાઓની મિલીભગત…
- સ્પોર્ટસ
બિહારનો 13 વર્ષનો સૂર્યવંશી આઇપીએલનો સૌથી યુવાન, રાજસ્થાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો…
જેદ્દાહઃ બિહારના માત્ર 13 વર્ષની ઉંમરના લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને આ સાથે તે આ ટૂર્નામેન્ટનો સૌથી યુવાન ખેલાડી બન્યો છે. તે ભારતની અન્ડર-19 ટીમ વતી રમ્યો છે અને બે મહિના પહેલાં તેણે…
- સ્પોર્ટસ
IPL Auction: અર્જુન તેંડુલકરને કોને ખરીદ્યો, 13 વર્ષનો ટેણિયો બન્યો કરોડપતિ!
નવી દિલ્હીઃ સાઉદી અરબના જેદ્દામાં ચાલી રહેલી આઈપીએલની મેગા ઑક્શનમાં અર્જુન તેંડુલકર અનસોલ્ડ રહ્યો હતો. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સે પણ તેના પર બોલી લગાવી નહોતી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની બેસ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી, પરંતુ…