- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ શુક્રવારે નક્કી થઈ જશે, જાણો કેવી રીતે…
દુબઈઃ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની જે બહુચર્ચિત ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે એનું સમયપત્રક નક્કી કરવા આઇસીસીની શુક્રવાર, 29મી નવેમ્બરે વર્ચ્યુઅલ મીટિંગ યોજાશે. ભારત આ સ્પર્ધામાં રમવા પોતાની ટીમ પાકિસ્તાન નથી મોકલવાનું એટલે ટાઇમટેબલ નક્કી કરવામાં વિલંબ થયો છે. બીસીસીઆઇનો દૃઢ આગ્રહ…
- મનોરંજન
પ્રિયંકા ચોપરાએ લંડનની કડકડતી ઠંડીમાં કર્યું શૂટ, તસવીરો ખુશીથી શેર કરી…
લંડનઃ જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનાસ અત્યારે પોતાની ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે. તેણે વરસાદમાં શૂટિંગ દરમિયાનની ઘણી તસવીરો અને ક્લિપ્સ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. પહેલી તસ્વીર લોહીથી લથપથ હોલની છે. પ્રિયંકા સવાલ કર્યો હતો કે તમને શું લાગે…
- નેશનલ
યુપીના સંભલમાં હિંસા બાદ જનજીવન સામાન્યઃ શાળાઓ ફરી શરૂ, ઇન્ટરનેટ હજુ બંધ…
સંભલઃ ઉત્તર પ્રદેશ (યુપી)ના સંભલ જિલ્લામાં અદાલતના જામા મસ્જિદના સર્વેક્ષણ આદેશ પછી ફેલાયેલી હિંસાના બે દિવસ પછી જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. આજે શાળાઓ ફરી ખુલી હતી. આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો પણ ખુલવા લાગી હતી. જોકે ઈન્ટરનેટ…
- આમચી મુંબઈ
Good News: આવતીકાલથી પશ્ચિમ રેલવેમાં 13 એસી લોકલ ટ્રેનની સર્વિસ વધશે…
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં એસી (એર કન્ડિશન્ડ) લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. એસી લોકલ ટ્રેનની વધતી લોકપ્રિયાતને કારણે પશ્ચિમ રેલવેમાં આવતીકાલથી વધુ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થશે. આ પણ વાંચો : સેબીની દરમિયાનગીરી બાદ સીટુસી એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ…
- આમચી મુંબઈ
મરાઠાઓ શિંદેને સીએમ તરીકે ઈચ્છે છે: શિવસેનાનો દાવો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન માટે મહાયુતિમાં અત્યારે ખેંચતાણ ચાલી હોવાથી પ્રવર્તી રહેલા સસ્પેન્સ વચ્ચે, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના એક નેતાએ એવો દાવો કર્યો છે કે મરાઠા સમુદાય એકનાથ શિંદેને ટોચના પદ પર ચાલુ રાખવા માંગે છે.…
- આમચી મુંબઈ
ભાજપને મુખ્ય પ્રધાન જાહેર કરવાની ઉતાવળ નહીં…
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મહારાષ્ટ્રની નવી સરકારમાં પોર્ટફોલિયોની વહેંચણીને આખરી ઓપ આપવામાં ન આવે ત્યાં સુધી મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની જાહેરાત કરવાની ઉતાવળ કરશે નહીં, એમ પાર્ટીના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. આ પણ વાંચો : મહારાષ્ટ્રને અત્યાર સુધીમાં…
- આમચી મુંબઈ
માનો યા ના માનોઃ મહારાષ્ટ્રમાં ભાજપના ‘મહાવિજય’ની આ હતી Formula, જાણો…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પતી ગઈ અને પરિણામો પણ જાહેર થઇ ગયા છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ‘શાનદાર’ જીત પાછળની વાતો ધીમે ધીમે પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા છ મહિનાથી વિદર્ભમાં…
- આમચી મુંબઈ
નાગપુરમાં પિકનિક જતી બસ ઊંધી વળીઃ વિદ્યાર્થીનું મોત…
નાગપુર: સ્કૂલ પિકનિક જતી બસને આજે સવારે નડેલા અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત તથા અનેક વિદ્યાર્થી અને શિક્ષકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. શંકર નગરની સરસ્વતી હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓની પિકનિક બસમાં વર્ધા જિલ્લાએ જઇ રહી હતી. ત્યારે આ અકસ્માત…