- સ્પોર્ટસ
ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ વચ્ચે આવ્યા દુખદ સમાચાર, યુવા ક્રિકેટરનું નિધન થયું…
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર સીરિઝ દરમિયાન દુખદ સમાચાર આવ્યા છે. જેના કારણે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં શોકની લહેર છવાઈ ગઈ છે. યુવા ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર ક્રિકેટર આદિ ડેવ (Adi Dev)નું નિધન થયું છે. Credit : Facebook આ પણ…
- નેશનલ
તમિલનાડુમાં સતત વરસાદથી કાવેરી ડેલ્ટા વિસ્તારમાં ઊભા પાકને નુકસાન, જનજીવનને અસર…
ચેન્નઇઃ તામિલનાડુના કાવેરી ડેલ્ટા વિસ્તારમાં રાતભર સતત વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે ડાંગરના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ભારતીય હવામાન વિભાગે આજે ડેલ્ટા ક્ષેત્રના કુડ્ડલોર અને માયલાદુથુરાઇ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે અને અતિશય ભારે વરસાદની સંભાવના…
- મનોરંજન
ફરી લગ્ન કર્યા બોલીવૂડની આ હસીનાએ, સોશિયલ મીડિયા પર ફોટોઝ થયા વાઈરલ…
એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી (Aditi Rao Hydari)એ સિદ્ધાર્થ સાથે બીજા લગ્ન કર્યા છે, જેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. અદિતી અને સિદ્ધાર્થની ક્યુટ કેમેસ્ટ્રી અને બોન્ડિંગ જોઈને નેટિઝન્સ પણ એકદમ ચોંકી ઉઠ્યા છે અને આ ફોટોએ…
- આપણું ગુજરાત
Gujarat માં 6000 કરોડના કૌભાંડમાં CID ના દરોડા, તગડા વળતરની લોકોને આપી હતી લાલચ…
ગાંધીનગરઃ ગુજરાતમાંથી વધુ કૌભાંડ સામે આવ્યું છે. જેને લઈ સીઆઈડી દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરવાની કાર્યવાહી કરી હતી. સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ…
- આમચી મુંબઈ
ડીમ્ડ કન્વેયન્સ સર્ટિફિકેટ માટે OC હોવું ફરજિયાત નથીઃ હાઇ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો…
મુંબઈ: બાન્દ્રાની એક સોસાયટીના ડીમ્ડ કન્વેયન્સ સર્ટિફિકેટ મામલે હાઇ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સોસાયટીનું ડીમ્ડ કન્વેયન્સ એટલે રદ કરવામાં આવ્યું હતું, કારણ કે તેની પાસે ઓક્યુપન્સી સર્ટિફિકેટ (ઓસી) નહોતું. આ પણ વાંચો : મોદી, શાહનો નિર્ણય સ્વીકાર્ય: એકનાથ શિંદે…
- આમચી મુંબઈ
110 ટકા નફાની લાલચ:કોલાબાના વેપારી સાથે સાયબર ક્રિમિનલ્સે આચરી 67 લાખની છેતરપિંડી…
મુંબઈ: ઓનલાઇન શેર ટ્રેડિંગ સ્કેમમાં કોલાબાના કેળાના વેપારી સાથે સાયબર ક્રિમિનલ્સે 67.7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરતાં સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આ પણ વાંચો : …તો મુંબઈગરા સંભાળીને પાણી વાપરજોઃ દાદર, પરેલ, પ્રભાદેવીમાં 22 કલાક માટે પાણી બંધ કોલાબા માર્કેટ…
- આપણું ગુજરાત
બોલો, મોરબીના પાટીદારો આવતીકાલે બંદૂક રાખવા માગશે લાઈસન્સ…
મોરબીઃ મોરબીનો પાટીદાર સમાજ ઔદ્યોગિક, ધંધાકીય અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે, પરંતુ હમણાંથી પાટીદાર યુવાનો ઉપર યેનકેન પ્રકારે દબાવા ધમકાવીને અત્યાચારોના બનાવો વધી રહ્યા છે. તેથી આ અત્યાચાર રોકવા સ્વરક્ષણ મેળવવું જરૂરી છે આ હેતુથી પાટીદાર યુવા સેવા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પણ મહારાષ્ટ્રવાળીઃ અજિત પવારના જૂથે નવા પ્રદેશપ્રમુખની કરી જાહેરાત…
અમદાવાદઃ મહારાષ્ટ્રમાં એનસીપીના બે ભાગલા પડ્યા બાદ હવે ગુજરાતમાં પણ આવું જ થયું છે. ગુજરાતમાં પણ એનસીપીમાં બે ફાંટા પડ્યા છે. અજિત પવારના જૂથે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી હતી. અજિત પવારના જૂથ તરીકે ગુજરાતમાં નિકુલસિંહ તોમરની પાર્ટીના પ્રદેશ પ્રમુખ…