- નેશનલ
બિરસા મુંડાના પરપૌત્ર મંગલ મુંડાનું નિધન, PM મોદી અને CM સોરેને શ્રદ્ધાંજલિ પાઠવી…
રાંચી: ઝારખંડના મહાન આદિવાસી સ્વતંત્ર સેનાની બિરસા મુંડાના પરપૌત્ર મંગલ મુંડાનું આજે શુક્રવારે અવસાન (Mangal Munda Passed away) થયું હતું. 45 વર્ષીય મંગલ મુંડા રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ખુંટી તામર રોડ પર રૂતાડીહ ગામ…
- સ્પેશિયલ ફિચર્સ
પર્સમાં રાખો આ નાનકડી સફેદ વસ્તુ, ક્યારેય નહીં વર્તાય પૈસાની અછત…
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને પૈસા કમાવવાની ઈચ્છા નહીં હોય. પૈસા કમાવવા માટે તેઓ કોઈ પણ હદે જવા તૈયાર હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ધનપ્રાપ્તિ માટેના વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરીને ધનપ્રાપ્તિ થાય છે. આજે…
- આપણું ગુજરાત
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો હુંકાર, Priyanka Gandhi ભાજપ માટે પડકાર નહી…
સુરત : ગુજરાતમાં સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે હાલમાં જ સાંસદ બનેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi)પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી ભાજપ માટે કોઈ પડકાર નથી. આખો પરિવાર આવે તો પણ અમને વાંધો…
- નેશનલ
ફેંગલ ચક્રવાતથી ભારે વરસાદનું એલર્ટ, તબાહી મચાવશે વાવાઝોડું…
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આજે નવેમ્બરે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2 દિવસમાં આ ચક્રવાત શ્રીલંકાના કિનારે થઈને તમિલનાડુ તરફ આગળ વધી શકે છે. આ…
- આપણું ગુજરાત
ખ્યાતિ કાંડમાં નવો ખુલાસોઃ ગામના સરપંચ, આસપાસની હોસ્પિટલના ડૉક્ટરોને અપાતું હતું કમીશન…
અમદાવાદઃ અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હૉસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓમાં હૉસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, મિલિન્દ પટેલ અને પંકિલ પટેલની ધરપકડ કરવામાં આવી…
- મનોરંજન
આખરે લગ્નના આટલા વર્ષે છુટા પડ્યા Aishwarya અને…
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા હોવ કે અહીં બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ની વાત ચાલી રહી છે તો એવું નથી. આ તો અહીં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત (Aishwarya Rajnikanth)ની વાત થઈ રહી છે. લગ્નના 20…
- આમચી મુંબઈ
निवडणूक संपली: કાંદા અને લસણના ભાવ રડાવશે કે શું?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી હવે કાંદાની સાથે લસણના ભાવમાં વધારો થવાથી આમ આદમીની ચિંતામાં વધારો થયો છે. કાંદાની પાછળ હવે લસણ અને સરગવાની સિંગમાં પણ તોતિંગ વધારો ઝીંકાતાં હવે સામાન્ય વર્ગ મોંઘવારીને કારણે હેરાનપરેશાન થઇ ગયો છે.…
- નેશનલ
શોકિંગઃ ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં ચાર ડોક્ટરનાં મોત…
કન્નૌજઃ ઉત્તર પ્રદેશમાં લખનઊ-આગ્રા એક્સપ્રેસવે પર આજે સવારે એક માર્ગ અકસ્માતમાં ચાર ડોક્ટર અને એક લેબોરેટરી ટેક્નિશિયનના મોત થયા હતા. આ તમામ સૈફઇમાં ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા હતા. આ પણ વાંચો : ચોર પણ થઈ ગયા…