- મનોરંજન
નાગા ચૈતન્ય-શોભિતા પછી હવે આ લોકપ્રિય અભિનેત્રી કરવા જઈ રહી છે લગ્ન…
ચિરંજીવી, રજનીકાંત, થલાપતિ વિજય, મહેશ બાબુ અને વરલક્ષ્મી સરથકુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકેલ સાઉથની અભિનેત્રી કીર્તિ સુરેશ અત્યારે પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનને કારણે ચર્ચામાં છે. આ પણ વાંચો : Viral Video: Aishwarya Rai-Bachchan ના ફોનના વોલપેપર…
- આમચી મુંબઈ
મુશ્કેલી અથવા મૂંઝવણની સ્થિતિમાં એકનાથ શિંદે ગામ જાય છે! આ વખતે શું હશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સરકારની સ્થાપનાની સમસ્યા છે. આ ઉપરાંત રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આવા સમયે સાતારા જિલ્લાના પુત્ર અને રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાતારા જિલ્લાની મુલાકાતે આવ્યા છે. તેમને અહીં શાંતિ અને સંતોષ મળે છે. આ ઉપરાંત ખેતરમાં…
- સ્પેશિયલ ફિચર્સ
આ છે દુનિયાની સૌથી મોંઘી સિગારેટ, કિંમત સાંભળીને તો…
હેડિંગ વાંચીને તમે તમારા મગજમાં ઘોડા દોડાવવાનું શરૂ કરી જ દીધું હશે. દુનિયાનો એક મોટો વર્ગ નશો કરે છે આ નશો કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે. આ નશામાં દારૂ, તમાખુ, ગુટખા, સિગારેટનો સમાવેશ થાય છે. પરંતુ આ તમામ નશા…
- આમચી મુંબઈ
‘ખોટી સારવાર’ને કારણે પુત્રનું મૃત્યુ:પિતાને ગેરમાર્ગે દોરવા બદલ છ ડોક્ટર સામે ગુનો દાખલ…
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુત્રનું મૃત્યુ થયા બાદ તેના પિતાને ગેરમાર્ગે દોરવા બદલ છ ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી ડોક્ટરોએ પુરાવા સાથે ચેડાં કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે…
- સ્પોર્ટસ
પાકિસ્તાને હઠ પકડી રાખી એટલે આઇસીસીએ મીટિંગ મુલતવી રાખી…
દુબઈ/કરાચીઃ આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનને પોતાને ત્યાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી કેમેય કરીને રાખવી છે, પણ ભારતની સુવિધા માટે હાઇબ્રિડ મૉડેલ નથી અપનાવવું એટલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) મૂંઝાઈ ગઈ છે અને એ જ મૂંઝવણમાં ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાએ શુક્રવારે કોઈ જ…
- આમચી મુંબઈ
દારૂના નશામાં કાર ચલાવી વરલીના બિઝનેસમૅને મધરાતે ધિંગાણું મચાવ્યું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દારૂના નશામાં કાર ચલાવી વરલીના બિઝનેસમૅને અંધેરી પરિસરમાં ભારે ધિંગાણું મચાવ્યું હતું. બબ્બે નાકાબંધી તોડીને ભાગેલો આરોપી કારમાં ફસાયેલી બેરિકેડ ત્રણ કિલોમીટર સુધી ઘસડી ગયો હતો. ત્રણ વાહનને ટક્કર મારનારા આરોપીને રાહદારીઓએ સીપ્સ ક્વાર્ટર્સ નજીક રોકી ફટકાર્યો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન મુદ્દે મહાયુતિની મડાગાંઠ અકબંધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો હોવા છતાં મહાયુતિની મહત્ત્વની બેઠકમાં હાજરી આપવાને બદલે સાતારા જિલ્લામાં તેમના વતન જવા રવાના થઈ ગયા હતા. તેમના આ પગલાંને કારણે રાજ્યની મહાયુતિમાં બધું સમુસૂતરું ન…
- નેશનલ
કાશ્મીરમાં આતંકીઓને આશરો આપનારાઓને ગંભીર પરિણામ ભોગવવા પડશે’: પોલીસની ચેતવણી…
જમ્મુ: જમ્મુ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (એડીજીપી) આનંદ જૈને ચેતવણી આપી છે કે રાષ્ટ્રવિરોધી ઈરાદા ધરાવતા હોય અથવા આતંકવાદીઓને સમર્થન કરનારા લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડશે.જૈને નાગરિકોને સતર્ક રહેવા વિનંતી કરી હતી અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય…
- નેશનલ
લોરેન્સ બિશ્નોઈને સરકારનું ‘રક્ષણ’ મળ્યું છે? કેજરીવાલે ગૃહ મંત્રાલય પર સાધ્યું નિશાન…
નવી દિલ્હીઃ દિલ્હીમાં વધી રહેલા ગુનાઓ અને ઓપન ગેંગવોરને લઈ આમ આદમી પાર્ટી (આપ)એ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પાટનગર દિલ્હીમાં કાયદાની કથળેલી સ્થિતિ પર અમિત શાહ ચૂપ કેમ છે?…