- આપણું ગુજરાત
Ahmedabad થી મુસાફરી કરતા લોકો આટલું ચેક કરજો, ટ્રેનો થઈ રદ!
અમદાવાદ: હવે અમદાવાદથી (Ahmedabad) મુસાફરી કરવાનું વિચારી રહેલા અથવા પ્લાન કરી ચૂકેલા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. કારણ કે પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્સનમાં સાબરમતી (રાણીપ બાજુ), સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવાની કામગીરી માટે…
- આપણું ગુજરાત
પી.આઈ પાદરીયા પાસે કોઈ જ હથિયાર નહોતું : DCP જગદીશ બાંગરવા…
રાજકોટ: સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને ચોકી સોરઠ પોલીસ તાલીમ શાળાના પીઆઈ સંજય પાદરિયા વચ્ચે થયેલી મારામારી બાદ આ કેસમાં નિતનવા ખુલાસા થઈ રહ્યા છે. આ મુદ્દાને ખોડલધામ-સરદારધામ વચ્ચેના વિવાદ સાથે સબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યાર આ મામલે…
- આમચી મુંબઈ
ઈવીએમ હેક કરવાનું ડેમોન્સ્ટ્રેશન જોયું ત્યારે ભરોસો નહોતો પરંતુ હવે…
મુંબઈ: વિધાનસભા ચૂંટણીના પરિણામને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં મહાયુતિ દ્વારા હજુ સુધી સરકાર બનાવવાનો દાવો કરવામાં આવ્યો નથી. વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીનો પરાજય થયો હતો. મહાવિકાસ આઘાડીના ઘણા ઉમેદવારોએ ઈવીએમ મશીનો પર પોતાની હારનો આરોપ લગાવ્યો હતો. ઘણા…
- નેશનલ
ભારતના Gaganyaan મિશન માટે તૈયારીઓ પૂરજોશમાં, ઇસરોએ આપી આ માહિતી…
નવી દિલ્હી : ભારતનું મિશન ગગનયાન(Gaganyaan) પોતાની ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે ઇસરોએ જણાવ્યું છે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માટે ‘Axiom-4 મિશન’ માટે પસંદ કરાયેલા બે ભારતીય અવકાશયાત્રીઓએ તાલીમનો પ્રારંભિક તબક્કો પૂર્ણ કરી લીધો છે. ઇસરોએ વધુમાં જણાવ્યું હતું…
- સ્પોર્ટસ
મેન્સ ટેનિસના નંબર-વન પછી હવે પોલૅન્ડની ટેનિસ સામ્રાજ્ઞી ડ્રગ્સના સેવન બદલ સસ્પેન્ડ કરાઈ…
રોમ/વોર્સોઃ ટેનિસમાં પ્રતિબંધિત કેફીદ્રવ્યના સેવન બદલ હાઇ-પ્રોફાઇલ ખેલાડી પર સસ્પેન્શન લાગુ કરાયું હોવાનો બીજો કિસ્સો ગણતરીના મહિનાઓમાં બન્યો છે. આ વાત મેન્સ ટેનિસમાં હાલમાં વર્લ્ડ નંબર-વન રૅન્ક ધરાવતા ઇટલીના યાનિક સિનરની અને મહિલા ટેનિસની ભૂતપૂર્વ નંબર-વન તથા હાલમાં બીજી રૅન્ક…
- આપણું ગુજરાત
“મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” ભાવનગરમાં 1500 વિધાર્થીઓએ કર્યું માતા-પિતાનું પૂજન…
ભાવનગર: આજના યુગમાં સમાજની વ્યવસ્થામાં ભંગાણ પડી રહ્યા છે, સયુંકત કુટુંબોની પરંપરા આજે ભાંગી રહી છે અને વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે. પરિવારના સભ્યો વચ્ચે મોબાઈલ કલ્ચરને કારણે સંવાદનો અભાવ છે ત્યારે “મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” આ સંદેશ સાથે બાળકોમાં…
- નેશનલ
“24 કલાકમાં જ તને મારી નાખીશું” ફરી પપ્પુ યાદવને મળી જાનથી મારી નાખવાની ધમકી…
નવી દિલ્હી: ફરી એકવાર સાંસદ પપ્પુ યાદવને (Pappu Yadav)જાનથી મારી નાખવાની ધમકી (death threat) મળી છે. તેમને આ 18 મી વખત મળેલી ધમકી છે. તેમને આ ધમકી પાકિસ્તાનના એક વ્હોટ્સએપ નંબર પરથી મળી છે. આ નંબર પરથી મળેલા મેસેજમાં 7…
- નેશનલ
Bangladesh માં હિંદુઓ પર સતત હુમલાઓ મુદ્દે RSS એ આપી આ આકરી પ્રતિક્રિયા…
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિંદુઓ પર(Bangladesh Hindu Attack)સતત હુમલા થઈ રહ્યા છે તેમજ હિંદુઓના ધાર્મિક સ્થળને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ભારત અને બ્રિટેને તેની આકરી ટીકા કરી છે. ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ મુદ્દે તીખી…
- નેશનલ
આજનું રાશિફળ (30-11-24): મેષ, કન્યા અને કુંભ રાશિના જાતકોને આજે કરિયરમાં મળી શકે છે સફળતા, જાણી લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સામાન્ય રહેવાનો છે. જો કોઈ સમસ્યા લાંબા સમયથી રહેતી હોય તો તે દૂર થઈ જશે. તમારા બાળકને નવી નોકરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. જો તમે કોઈની પાસેથી કોઈ લોન લીધી હોય,…
- સ્પોર્ટસ
પાકિસ્તાનને આઇસીસીએ આપી દીધી મહેતલ…
દુબઈ/કરાચીઃ આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનને પોતાને ત્યાં વન-ડે ની ચૅમ્પિયન્સ ટ્રોફી કેમેય કરીને રાખવી છે, પણ ભારતની સુવિધા માટે હાઇબ્રિડ મૉડેલ નથી અપનાવવું એટલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ છેવટે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તમે હાઇબ્રિડ મૉડેલ નહીં સ્વીકારો તો…