- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાનો 233 રનથી વિજયઃ યેનસેનની ટેસ્ટમાં કુલ 11 વિકેટ…
ડરબનઃ સાઉથ આફ્રિકાએ અહીં શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે 233 રનથી હરાવીને બે મૅચની સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી લીધી હતી. આખી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના પેસ બોલિંગ ઑલરાઉન્ડર માર્કો યેનસેને કુલ 11 વિકેટ લીધી હતી અને મૅન ઑફ ધ મૅચનો…
- નેશનલ
Sanjauli Mosque મામલે મુસ્લિમ પક્ષને આંચકો, ત્રણ માળ તોડી પડાશે…
શિમલા: સંજૌલી મસ્જિદ કેસમાં(Sanjauli Mosque)ઓલ હિમાચલ મુસ્લિમ વેલ્ફેર ઓર્ગેનાઇનેશન સંગઠનની અરજીને શિમલા જિલ્લા અદાલતે ફગાવી દીધી છે. કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. જેથી સંજૌલી મસ્જિદમાંથી ગેરકાયદેસર ભાગ હટાવવાનું કામ ચાલુ રહેશે. મુસ્લિમ વેલ્ફેર ઓર્ગેનાઇનેશને મ્યુનિસિપલ કોર્પોરેશન…
- આમચી મુંબઈ
રાજ્યમાં મહિલા પ્રધાનોનો વિક્રમ સર્જાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યાને સાત દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આ ચૂંટણીમાં જંગી બહુમત મેળવનારી મહાયુતિ સરકારની સ્થાપનાનો દાવો રજૂ કરી શકી નથી, પરંતુ જે રીતે અત્યારે આગામી કેબિનેટની કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે તેના…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટીમ ઇન્ડિયાને મળ્યા, ફોટા પડાવ્યા અને કૉમેન્ટેટરી આપવા ગયા, પણ…
કૅનબેરાઃ અહીં મૅનુકા ઓવલ સ્ટેડિયમમાં ભારત અને પીએમ ઇલેવન વચ્ચે શનિવારે સવારે બે દિવસીય પિન્ક બૉલ પ્રૅક્ટિસ મૅચનો પહેલો દિવસ વરસાદને લીધે સાવ ધોવાઈ ગયો હતો, પરંતુ એ પહેલાંની ઇવેન્ટ્સ રોમાંચક હતી. મૅચ પહેલાં ભારતીય ખેલાડીઓ સફેદ ટેસ્ટ-ડ્રેસમાં સજ્જ હતા…
- નેશનલ
Cyclone Fengal ની અસર શરૂ, ચેન્નાઇ એરપોર્ટ બંધ, તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદ…
નવી દિલ્હી : ચક્રવાત ફેંગલે(Cyclone Fengal)તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. તમિલનાડુમાં ચક્રવાત લેન્ડફોલ થતાં પૂર્વે ચાલુ રહેલા ભારે વરસાદને કારણે હવાઈ મુસાફરીને અસર થઈ હતી. ચક્રવાત ફેંગલ આજ સાંજ સુધીમાં તમિલનાડુમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. ત્યારે સુરક્ષાને…
- આમચી મુંબઈ
હાઉસિંગ સોસાયટીમાં મહિલા સામે અશ્ર્લીલ હરકત કરનારો પકડાયો…
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં હાઉસિંગ સોસાયટીમાં મહિલા સામે અશ્ર્લીલ હરકત કરવા બદલ 20 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ પણ વાંચો : ‘ખોટી સારવાર’ને કારણે પુત્રનું મૃત્યુ:પિતાને ગેરમાર્ગે દોરવા બદલ છ ડોક્ટર સામે ગુનો દાખલ… પોલીસે જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ:પોલીસે આરોપીઓ સામે એમસીઓસીએ લગાવ્યો…
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતા તેમ જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસની ગંભીરતાને જોતાં પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ)ની જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. આથી આરોપીઓ સામે હવે કડક હાથે…
- નેશનલ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ સાધુની ધરપકડ; હિંદુ સમુદાય આકરા પાણીએ…
ઢાકા: બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીનાની સરકારના પતન બાદ ઊભી થયેલી હિંસામાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ હિંદુઓના રક્ષણ અને હકોની માંગ કરનારા ઇસ્કોન (iskon) સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં વધુ એક હિન્દુ…
- આમચી મુંબઈ
ગોંદિયા અકસ્માત બસ પૂરજોશમાં દોડી રહી હતી અને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો…
ગોંદિયા: ગોંદિયા જિલ્લામાં શુક્રવારે એસટી બસના થયેલા અકસ્માતમાં ૧૧ જણનાં મોત તથા અનેક લોકો ઘાયલ થયા હતા ત્યારે આ બસ પૂરજોશમાં દોડી રહી હતી અને અન્ય વાહનને ઓવરટેક કરવા જતા વિરુદ્ધ દિશા તરફથી આવી રહેલી ટુ-વ્હીલરને કારણે અકસ્માત થયો હોવાનું…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણીના પરિણામ પારદર્શકતાના અભાવનું પ્રતિબિંબ: પટોલે…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ પારદર્શકતાના અભાવનું પ્રતિબિંબ હોવાનો દાવો કરતા મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ શનિવારે કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા અંગેની લોકોની શંકાનો ઉકેલ સરકાર અને ચૂંટણી પંચે લાવવો જોઇએ. આ પણ વાંચો : બહુચર્ચિત સબમરીન પ્રોજેક્ટ આખરે સિંધુદુર્ગને…