- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં જાણી લો મગફળીના આ ફાયદા! પછી બિમારી રહેશે દૂર…
ભારતમાં મગફળીને ગરીબોની બદામ કહેવામાં આવે છે. મગફળીમાં રહેલા પોષક તત્વો વ્યક્તિના એકંદર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. જો તેમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો મગફળીમાં વિટામિન ઈ, ચરબી, પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, વિટામિન બી, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ મળી…
- નેશનલ
Rajasthan માં લવ જેહાદ રોકવા ધર્માંતરણ વિરોધી બિલને કેબિનેટની મંજૂરી…
જયપુર : ગુજરાત બાદ રાજસ્થાનમાં(Rajasthan) પણ લવ જેહાદ રોકવા ધર્માંતરણ વિરોધી કાયદો અમલી બનાવવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં આજે રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજનલાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલને બજેટ સત્રમાં ગૃહની અંદર…
- નેશનલ
Breaking: AAP ના ધારાસભ્ય નરેશ બાલિયાનની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ…
નવી દિલ્હી: દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય નરેશ બાલિયાનની (Naresh Balyan) ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂછપરછ બાદ બાલિયાનની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. આપના ધારાસભ્ય વિરુદ્ધ આ કાર્યવાહી 2023ના વર્ષના ખંડણીના કેસમાં…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાનો 233 રનથી વિજયઃ યેનસેનની ટેસ્ટમાં કુલ 11 વિકેટ…
ડરબનઃ સાઉથ આફ્રિકાએ અહીં શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે 233 રનથી હરાવીને બે મૅચની સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી લીધી હતી. આખી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના પેસ બોલિંગ ઑલરાઉન્ડર માર્કો યેનસેને કુલ 11 વિકેટ લીધી હતી અને મૅન ઑફ ધ મૅચનો…
- નેશનલ
Sanjauli Mosque મામલે મુસ્લિમ પક્ષને આંચકો, ત્રણ માળ તોડી પડાશે…
શિમલા: સંજૌલી મસ્જિદ કેસમાં(Sanjauli Mosque)ઓલ હિમાચલ મુસ્લિમ વેલ્ફેર ઓર્ગેનાઇનેશન સંગઠનની અરજીને શિમલા જિલ્લા અદાલતે ફગાવી દીધી છે. કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. જેથી સંજૌલી મસ્જિદમાંથી ગેરકાયદેસર ભાગ હટાવવાનું કામ ચાલુ રહેશે. મુસ્લિમ વેલ્ફેર ઓર્ગેનાઇનેશને મ્યુનિસિપલ કોર્પોરેશન…
- આમચી મુંબઈ
રાજ્યમાં મહિલા પ્રધાનોનો વિક્રમ સર્જાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યાને સાત દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આ ચૂંટણીમાં જંગી બહુમત મેળવનારી મહાયુતિ સરકારની સ્થાપનાનો દાવો રજૂ કરી શકી નથી, પરંતુ જે રીતે અત્યારે આગામી કેબિનેટની કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે તેના…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટીમ ઇન્ડિયાને મળ્યા, ફોટા પડાવ્યા અને કૉમેન્ટેટરી આપવા ગયા, પણ…
કૅનબેરાઃ અહીં મૅનુકા ઓવલ સ્ટેડિયમમાં ભારત અને પીએમ ઇલેવન વચ્ચે શનિવારે સવારે બે દિવસીય પિન્ક બૉલ પ્રૅક્ટિસ મૅચનો પહેલો દિવસ વરસાદને લીધે સાવ ધોવાઈ ગયો હતો, પરંતુ એ પહેલાંની ઇવેન્ટ્સ રોમાંચક હતી. મૅચ પહેલાં ભારતીય ખેલાડીઓ સફેદ ટેસ્ટ-ડ્રેસમાં સજ્જ હતા…
- નેશનલ
Cyclone Fengal ની અસર શરૂ, ચેન્નાઇ એરપોર્ટ બંધ, તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદ…
નવી દિલ્હી : ચક્રવાત ફેંગલે(Cyclone Fengal)તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. તમિલનાડુમાં ચક્રવાત લેન્ડફોલ થતાં પૂર્વે ચાલુ રહેલા ભારે વરસાદને કારણે હવાઈ મુસાફરીને અસર થઈ હતી. ચક્રવાત ફેંગલ આજ સાંજ સુધીમાં તમિલનાડુમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. ત્યારે સુરક્ષાને…
- આમચી મુંબઈ
હાઉસિંગ સોસાયટીમાં મહિલા સામે અશ્ર્લીલ હરકત કરનારો પકડાયો…
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં હાઉસિંગ સોસાયટીમાં મહિલા સામે અશ્ર્લીલ હરકત કરવા બદલ 20 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ પણ વાંચો : ‘ખોટી સારવાર’ને કારણે પુત્રનું મૃત્યુ:પિતાને ગેરમાર્ગે દોરવા બદલ છ ડોક્ટર સામે ગુનો દાખલ… પોલીસે જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ:પોલીસે આરોપીઓ સામે એમસીઓસીએ લગાવ્યો…
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતા તેમ જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસની ગંભીરતાને જોતાં પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ)ની જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. આથી આરોપીઓ સામે હવે કડક હાથે…