- સ્પોર્ટસ
`એ ભાઈ, ગાર્ડન મેં ઘૂમ રહા હૈ કયા?’ મોહમ્મદ સિરાજ આવું ગુસ્સામાં કેમ અને કોને બોલ્યો?
કૅનબેરાઃ અહીં રવિવારે ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅનબેરામાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન સામેની પ્રૅક્ટિસ મૅચમાં ભારતનો પેસ બોલર મોહમ્મદ સિરાજે હતાશામાં અને ગુસ્સામાં વાપરેલા શબ્દો ટાળી શક્તો હતો, પરંતુ તેણે જે બળાપો બહાર કાઢ્યો એ સમજી શકાય એવો હતો. એનું કારણ એ છે…
- નેશનલ
જે Ajmer Sharif Dargah પર પીએમ મોદી દર વર્ષે ચાદર મોકલે છે; ત્યાં મંદિર હોવાના દાવો કોણે કયો?
અજમેર: અયોધ્યામાં બાબરી મસ્જીદ-રામ મંદિર વિવાદે દેશનાં રાજકારણમાં મોટા બદલાવ લાવ્યા હતા, આ વિવાદના નિરાકરણ બાદ અન્ય જગ્યાઓએ પણ નવા વિવાદ ઉભા કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જીદ, મથુરાની શાહી ઈદગાહી મસ્જીદ, સંભલની જામા મસ્જીદની જગ્યાએ મદિર હોવા…
- નેશનલ
તેલંગાણાના જંગલમાં એન્કાઉન્ટરમાં 7 નક્સલવાદીઓ ઠાર, હથિયારો જપ્ત…
હૈદરાબાદ: તેલંગાણા પોલીસને માઓવાદીઓ વિરુદ્ધ આભિયાનમાં મોટી સફળતા (Telangana Police) મળી છે. મુલુગુ જિલ્લાના જંગલો (Milugu District)માં રવિવારે પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સાત માઓવાદીઓ માર્યા ગયા હતા. માઓવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર થયો હતો, ત્યાર…
- ઉત્સવ
ફોકસ પ્લસ: નાગ જનજાતિ માટે તહેવારોનો તહેવાર છે હૉર્નબિલ મહોત્સવ…
-ધીરજ બસાક દર વર્ષે એકથી ૧૦મી ડિસેમ્બર સુધી ઉજવાતા નાગાલૅન્ડના હૉર્નબિલ મહોત્સવને તહેવારોનો તહેવાર કહેવામાં આવે છે, કારણ કે આ તહેવાર કોઈ જાતિ વિશેષનો નથી, પરંતુ નાગાલૅન્ડમાં રહેનારા બધા લોકોનો પર્વ છે. આમાં દરેક નાગરિક સહભાગી થાય છે. આ નાગા…
- ઉત્સવ
આજે આટલું જ : રમેશ પારેખ ૨૭મી નવેમ્બર ૧૯૪૦થી સદાકાળ…
-શોભિત દેસાઈ ઝરણાની જેમ જેમને કવિતા ફૂટતી, લયબદ્ધ વહેતી એવા કવિ શ્રી રમેશ પારેખનો જન્મ ૨૭મી નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલીમાં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં પ્રાપ્ત કર્યું. ૧૯૫૮માં તેઓ મેટ્રિક થયા. સુંદર મરોડદાર અક્ષરો, નાનપણથી જ ચિત્રો દોરવાનો, તબલાં…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે : નીલકંઠ – નિમાવત – મશરૂવાળા – મંડનમિશ્ર…
-હેન્રી શાસ્ત્રી વ્યવસાય, સ્થળ કે ગામના નામ અથવા ધાર્મિક ક્રિયાના સંદર્ભમાં અટકો પડી એમ ગુરુના ચેલા પરથી પણ અટક અસ્તિત્વમાં આવી હોવાનું ઉદાહરણ છે. નિમાવત એનું વિશિષ્ટ ઉદાહરણ છે. વિનોદિનીબહેનના કહેવા અનુસાર ‘નિમ્બાર્ક કે નીમાજી નામના ગુરુના ચેલા હોવાથી એમના…
- આપણું ગુજરાત
સુરતમાંથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ કૂટણખાનું, થાઈલેન્ડની 6 યુવતીઓ મળી…
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. થાઈલેન્ડની છ યુવતીઓને પકડવામાં આવી હતી. આ તમામ યુવતીઓ આ ગોરખધંધામાં સામેલ હતી. જાણકારી મુજબ, સુરત પોલીસે અડાજણ વિસ્તારમાં એક હોટલમાં દરોડો પાડ્યો હતો. જેમાં કુલ 11 લોકો પકડાયા…
- સ્પોર્ટસ
ભારતની અન્ડર-19 ટીમ પાકિસ્તાનને લડત આપ્યા પછી હારી…
દુબઈઃ અહીં મેન્સ અન્ડર-19 એશિયા કપની પ્રથમ લીગ મૅચમાં ભારતનો પાકિસ્તાન સામે રોમાંચક મુકાબલામાં 43 રનથી પરાજય થયો હતો. ખરેખર તો ભારતીય ટીમે લડત આપ્યા પછી પરાજય જોયો હતો. આ પણ વાંચો : વરસાદ પડ્યો એમાં રોહિત અને ગિલને સૌથી…
- મનોરંજન
40 વર્ષ પહેલા બની હતી એક એવી હોરર ફિલ્મ કે જેને જોઇ દર્શકોની ઊંઘ થઈ જતી હતી હરામ!
હાલ સ્ત્રી 2 (Stree 2) અને હવે હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 (Bhool Bhulaiyaa 3) પણ જબરજસ્ત હિટ રહી છે. હોરર ફિલ્મોનો ક્રેઝ એવો છે કે લોકો બોલિવૂડની સૌથી ભૂતિયા ફિલ્મો શોધી રહ્યા છે અને માણી રહ્યા છે. જો…
- નેશનલ
Arvind Kejriwal ને સળગાવીને મારવાનો પ્રયાસ, આપ નેતા સૌરભ ભારદ્વાજનો મોટો આક્ષેપ…
નવી દિલ્હી : દિલ્હીના ગ્રેટર કૈલાશમાં પદયાત્રા કરી રહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)પર એક વ્યક્તિએ પ્રવાહી ફેંક્યું હતું. આ આરોપીની ઓળખ અશોક ઝા તરીકે થઈ છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું…