- સ્પોર્ટસ
કૅનબેરાની પ્રૅક્ટિસ વન-ડે માં કોહલી અને પંતને બૅટિંગમાંથી આરામઃ રોહિત ટેસ્ટમાં ચોથા નંબરે રમશે?
કૅનબેરાઃ અહીં રવિવારે પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામેની પ્રૅક્ટિસ વન-ડેમાં ભારતીય ટીમ માટે છ બૅટર્સે વિજય આસાન બનાવ્યો હતો. જોકે એ છ બૅટરમાં વિરાટ કોહલી અને રિષભ પંત નહોતા. તેમને બૅટિંગમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આ પણ વાંચો : `એ ભાઈ,…
- ટોપ ન્યૂઝ
વકફ સુધારા બિલની ચર્ચા વચ્ચે આંધ્ર પ્રદેશ સરકારે “રાજ્ય વક્ફ બોર્ડ”ને કર્યું ભંગ…
અમરાવતી: આંધ્ર પ્રદેશ સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્યના વક્ફ બોર્ડને ભંગ કરી દીધું છે. આ બોર્ડની રચના પૂર્વ જગનમોહન સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી-જેએસપી સરકારે રાજ્ય વક્ફ બોર્ડને તાત્કાલિક અસરથી ભંગ…
- નેશનલ
Air Travel: હવાઈ મુસાફરી મોંધી થવાના એંધાણ, ઓઇલ કંપનીઓએ કર્યો જેટ ફયુલના ભાવમાં વધારો…
નવી દિલ્હી: દેશમાં હવાઇ યાત્રા( Air Travel) કરનારા મુસાફરો માટે આંચકારુપ સમાચાર આવ્યા છે. જેમાં ઓઇલ કંપનીઓ દ્વારા વિમાનના ઈંધણમાં ભાવ વધારા બાદ હવે વિમાન કંપનીઓ ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે. ઓઇલ કંપનીઓએ વિમાન ટર્બાઈન ફયુલ(ATF)ની કિંમત રૂપિયા 1,318…
- સ્પોર્ટસ
બૅડમિન્ટનમાં ભારતીય મહિલા ખેલાડીઓએ ચીની હરીફોને ધૂળ ચટાડી…
લખનઊઃ બૅડમિન્ટનમાં ભારતના ટૉપ-સીડેડ ખેલાડીઓ પી. વી. સિંધુ અને લક્ષ્ય સેને અહીં રવિવારે સૈયદ મોદી ઇન્ટરનૅશનલ ટૂર્નામેન્ટમાં અનુક્રમે મહિલા અને પુરુષ વર્ગમાં સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. મહિલાઓની ડબલ્સમાં ટ્રિશા જૉલી અને ભારતીય બૅડમિન્ટન લેજન્ડ પુલેલા ગોપીચંદની પુત્રી ગાયત્રી ગોપીચંદની…
- આમચી મુંબઈ
હાઈફાઈ ઘરો બાંધવાની હોંશ વિસારે પાડીને મ્હાડા હવે ફરીથી પરવડે તેવા ઘરો બાંધશે…
મુંબઈ: ખાનગી વિકાસકારોને ટક્કર આપે તેવા ઘરો બનાવવાની હોંશમાં મ્હાડાએ ગોરેગામ, પ્રેમનગર ખાતે સ્વિમિંગ પૂલ, જીમ અને પોડિયમ પાર્કિંગ જેવી હાઈફાઈ સુવિધા વાળા ૩૩૨ ઘરોનું નિર્માણ કર્યું, પરંતુ ખરીદદારોને મોળા પ્રતિસાદને કારણે તેમની હોંશ પર પાણી ફરી વળ્યું છે. તેથી…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-લેજન્ડનું નિધન, શાનદાર કારકિર્દીમાં 15,000થી પણ વધુ રન બનાવેલા…
ગીલૉન્ગ (વિક્ટોરિયા)ઃ ઑસ્ટ્રેલિયાના મહાન ઓપનિંગ બૅટર ઇયાન રેડપાથનું રવિવારે અવસાન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. રેડપાથ જાન્યુઆરી, 1964થી જાન્યુઆરી, 1976 સુધીની 12 વર્ષની કારકિર્દીમાં 66 ટેસ્ટ તથા પાંચ વન-ડે રમ્યા હતા. ટેસ્ટ-ક્રિકેટમાં તેમણે આઠ સેન્ચુરીની મદદથી 43.45ની સરેરાશે 4,737…
- સ્પેશિયલ ફિચર્સ
નાકમાંથી લોહી આવવું એ હોઈ શકે છે હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ…
ઇન્ફેક્શન, શરદી કે અન્ય કોઈ કારણસર નાકમાંથી રક્તસ્રાવ થઈ શકે છે. તે જ સમયે, બ્લડ પ્રેશર વધવાને કારણે પણ લોકોને નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા થઈ શકે છે. જ્યારે શરીરમાં બ્લડ પ્રેશર વધે છે, ત્યારે તે નાકની ચેતા પર પણ દબાણ…
- આપણું ગુજરાત
Morbi માં પોલીસે પોસડોડાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ…
મોરબી : મોરબી(Morbi)એસઓજી ટીમ નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ ઝુંબેશના ભાગરૂપે પેટ્રોલિંગમાં જુના બસ સ્ટેન્ડ પાછળથી એક વ્યક્તિના ઘરેથી પોસડોડાના જથ્થા સાથે ધરપકડ કરી હતી. આ અંગે એસઓજીને…
- નેશનલ
દિલ્હી ચૂંટણી પહેલા જ AAP નું “એકલા ચાલો રે”: કોંગ્રેસ સાથે નહિ કરે ગઠબંધન…
નવી દિલ્હી: આગામી વર્ષે યોજાનાર દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના (AAP)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejariwal) દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ (congress) સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે આપ દિલ્હીમાં કોઈની સાથે…