- સ્પોર્ટસ
ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન કોણ? ટીમમાં કોનો થશે સમાવેશ?… આજે જાહેરાત
મુંબઈ: ભારતીય ટેસ્ટ ટીમની આગામી 20 જૂને ઇંગ્લૅન્ડમાં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ (TEST SERIES) શરૂ થશે અને એ શ્રેણીથી ભારતને નવો ટેસ્ટ સુકાની (CAPTAIN) મળશે જેના નામની થોડી જ વારમાં જાહેરાત કરવામાં આવશે. આ ટૂર માટેની ટીમ (TEAM)ની પણ ઘોષણા (announcement)…
- આપણું ગુજરાત
ડુંગળીની ખેતીના કારણે ખેડૂતો પાયમાલ! રાજ્ય સરકાર કરી શકે છે સહાયની જાહેરાત…
ગાંધીનગરઃ ગુજરાતમાં ખેડૂતોને આ વર્ષે ડુંગળીના પાકમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતો અત્યારે ડુંગળીનો જેટલો ભાવ મળી રહ્યો છે, તેના કરતા તો વધારે ખર્ચ વાવણીમાં થયો છે. જે ખેડૂતોએ આ વર્ષે ડુંગળીનું વાવેતર કર્યું હતુ, તેઓ પાયમાલ થયા છે. 2024માં…
- સ્પોર્ટસ
બુમરાહે બીસીસીઆઈને કહી દીધું છે કે ‘ ઇંગ્લૅન્ડમાં હું…’
મુંબઈ: ટેસ્ટ ક્રિકેટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે (Jaspreet Bumrah) બીસીસીઆઈ (BCCI)ને એવું કહી દીધું હોવાનું મનાય છે કે ઇંગ્લૅન્ડ ખાતેના આગામી પ્રવાસમાં તે બધી પાંચ ટેસ્ટ નહીં રમે, ફક્ત ત્રણ ટેસ્ટ રમશે. ઇંગ્લૅન્ડમાં ભારતની ટેસ્ટ સિરીઝ 20મી જૂને શરૂ…
- મનોરંજન
જાણીતા મોડેલ અને અભિનેતા મુકુલ દેવનું નિધન…
મુંબઈઃ ફિલ્મજગતમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. જાણીતા મોડેલ અને અભિનેતા મુકુલ દેવએ દુનિયાને અલવિદા કરી દીધું છે. દસ્તક, સરફરોશ જેવી ફિલ્મો સહિત ટીવીમાં પણ કામ કરનારા મુકુલની ઉંમર 54 હતી. તેની આ અણધારી વિદાયથી બોલીવૂડને આંચકો લાગ્યો છે. મુકુલે…
- નેશનલ
ભાજપ સાંસદનો મોટો આરોપઃ ‘કોંગ્રેસે કચ્છના રણની જમીન પાકિસ્તાનને વેચી દીધી’
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે. આ દરમિયાન ભાજપના સાંસદે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો હતો. જેનાથી દેશના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી શકે છે. ભાજપ સાંસદ…
- આમચી મુંબઈ
પુત્રવધૂ પાસેથી દહેજની માગણી અને બળદ માટે લાવણીઃ હગવણે પરિવારના કારનામા…
પુણેઃ પુણેના મુળશી ખાતે એનસીપી સાથે જોડાયેલા હગવણે પરિવારની નાની વહુની દહેજ માટે સતામણી અને તેની આત્મહત્યાના કેસમાં એક પછી એક ચોંકવનારી માહિતી બહાર આવી રહી છે. નાની વહુ વૈષ્ણવીને પિયરમાંથી રૂ. 2 કરોડ લાવવા દબાણ કરતો આ પરિવાર પૈસાની…
- નેશનલ
યુએનમાં ભારતે વધુ એક વખત ફોડ્યો પાકિસ્તાનનો પરપોટો, કહ્યું – આતંકી હુમલામાં 20,000 થી વધુ ભારતીયોના મોત થયાં…
જિનિવાઃ યુએનમાં ભારતે પાકિસ્તાનને વધુ એક વખત ફટકાર લગાવી હતી. યુએનમાં ભારતના પ્રતિનિધિ પી હરીશે કહ્યું, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદનો પોષવાનું બંધ નહીં કરે ત્યાં સુધી 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ પર કોઈ ચર્ચા નહીં થાય. આ…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ : કાપ્પાબાશી – ટોક્યોની આકર્ષક વાસણ બજાર…
પ્રતીક્ષા થાનકી જાપાનમાં ટોક્યો ભ્રમણ દરમ્યાન એક પછી એક દૃશ્ય કોઈ ને કોઈ રીતે કાર્ટૂન કેરેક્ટરો અથવા પારંપરિક જાપાનીઝ આર્ટથી લદાયેલું હતું. જાણે આખો દેશ જ ઇન્સ્ટાગ્રામ એસ્થેટિક્સ માટે બનેલો હોય. એ જ થીમના ભાગ રૂપે જ્યારે અમે કાપ્પાબાશી સ્ટ્રીટ…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન : ઓવર ટુ … ટેસ્ટ ક્રિકેટ શ્રેણીબદ્ધ ટેસ્ટ-જંગ આવી રહ્યા છે એટલે ફરી મજા…
અજય મોતીવાલાઆઇપીએલની પૂર્ણાહુતિ બહુ દૂર નથી. જૂનમાં ભારતના ટેસ્ટ-જંગનો આરંભ થશે અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની નવી સીઝનની શરૂઆત પણ થઈ રહી છે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 18મી સીઝનમાં ચરમસીમાનો તબક્કો નજીક આવી ગયો છે. પ્લે-ઑફના વાજાં થોડા જ દિવસમાં વાગશે…
- અમદાવાદ
અમદાવાદથી ભીલવાડા જતી બસ પલટીઃ ત્રણનાં મોત, 20 થી વધુ ઘાયલ…
અમદાવાદઃ શહેરથી ભીલવાડા જતી એક ખાનગી બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં બેની હાલત અતિ ગંભીર છે. પ્રારંભિક માહિતી મુજબ ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ બેકાબૂ…