- આમચી મુંબઈ
ન ભૂતો, ન ભવિષ્યતી..! ભાઈઓની બે જોડી વિધાનસભામાં દેખાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ વર્ષની એસેમ્બલી ખૂબ જ ખાસ રહી છે. સગા ભાઈઓની બે જોડી વિધાનસભામાં પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. કોંકણના રાણે ભાઈઓ અને સામંત ભાઈઓએ આ અનેરી સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. બીજો યોગાનુયોગ…
- આમચી મુંબઈ
પુણેના પાલક પ્રધાન કોણ અજિત પવાર કે ચંદ્રકાંત પાટીલ?
મુંબઈ: મહારાષ્ટ્રના ૨૧મા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે શપથ લીધા હતા. આ નિમિત્તે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે મહાયુતિના નેતાઓમાં કોને પ્રધાનપદ, કયા નેતાને કયા જિલ્લાના પાલક પ્રધાનપદ સોંપવામાં આવશે તેની ચર્ચા…
- આમચી મુંબઈ
જો હું મારી સરખામણી 2014 ના દેવેન્દ્ર ફડણવીસ સાથે કરું તો…: મુખ્ય પ્રધાને કરી ‘મન કી બાત’!
મુંબઈ: ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. 2014માં પ્રથમ વખત રાજ્યનું મુખ્ય પ્રધાનપદ સંભાળનારા ફડણવીસે તેમના બીજા શપથ ગ્રહણના થોડા કલાકો પછી 2019 માં તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જે…
- આમચી મુંબઈ
ગૃહ મંત્રાલયના બદલામાં એકનાથ શિંદેને 3 વિકલ્પ?ભાજપના સૂત્રોનો દાવો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતાઓએ વિધાનસભાના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કર્યા બાદ મુખ્ય પ્રધાનપદના સસ્પેન્સનો અંત આવ્યો હતો. જો કે શપથ ગ્રહણ સમારોહ સુધી શિવસેનાના નેતા એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લેશે કે કેમ તે અંગે શંકા…
- નેશનલ
Farmers Protest: ખેડૂતોએ હાલ કૂચ મોકુફ રાખી, સરકારને બે દિવસનો સમય આપ્યો…
નવી દિલ્હી : પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડરથી દિલ્હી તરફ 101 ખેડૂતોના સમૂહે શુક્રવારે પગપાળા કૂચ (Farmers Protest)શરૂ કરી હતી. જો કે, થોડા મીટર પછી બેરીકેડથી તેમને અટકાવવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક ખેડૂતો હરિયાણા બાજુ શંભુ બોર્ડર પર લગાવવામાં…
- મહારાષ્ટ્ર
શિંદે જૂથે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ અંગે સ્પષ્ટતા કરી…
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે (૫ ડિસેમ્બર) શપથ ગ્રહણ સમારોહ પછી મીડિયા સાથે વાતચીત કરી. આ અવસરે તેમણે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે, અમે લાડકી બહેન યોજના ચાલુ રાખવાના છીએ.…
- મનોરંજન
Pushpa-2 એ બીજા દિવસે પણ તોડયો કમાણીનો રેકોર્ડ, 200 કરોડની ક્લબમાં સામેલ…
મુંબઈ : અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’એ(Pushpa 2)બોક્સ ઓફિસ પર બીજા દિવસે કમાણીના રેકોર્ડ તોડી નાખ્યાં છે. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સંયુક્ત રીતે…
- નેશનલ
લોકસભામાં કોંગ્રેસે ભાજપના બે સાંસદ વિરુદ્ધ મૂક્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ, જાણો સમગ્ર મામલો…
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)અંગેની ટિપ્પણી બદલ કોંગ્રેસે શુક્રવારે ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે નિશિકાંત દુબે અને પાત્રાએ દેશદ્રોહી’ અને ‘સોરોસ લિંક’…