- ટોપ ન્યૂઝ
ભારતીય રેલવે કરશે કમાલ, આવી રહી છે વંદે ભારત પાર્સલ ટ્રેન…
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સફળતા બાદ ભારતીય રેલ્વે હવે વંદે ભારત પાર્સલ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ ટ્રેન નાના, પરંતુ મૂલ્યવાન અને નાજુક સામાનના પરિવહન માટે હશે. આ પણ વાંચો : ટિકિટ ખરીદતાં જ Indian Railway પ્રવાસીઓને…
- વીક એન્ડ
વિશેષ ઃ 2025 માં આવેો હશે જોબનો સિનારિયો…
નરેન્દ્ર કુમાર ભારતના યુવાન બેકારો માટે સાલ 2025 ખાસ કરીને ડિજિટલ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં મોટા પાયે નોકરી આવવાની છે. આવું અનુમાન લિંક્ડ ઈન અને રોજગાર સંબંધિત વેબસાઈટોનું છે. નિષ્ણાતો કહે છે કે 2025માં પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિંવ (પીએલઆઈ) યોજના હેઠળ ભારતમાં…
- વીક એન્ડ
ફોકસ ઃ છોલે ભટૂરેની સ્વાદિષ્ટ સફર…
રશ્મિ શુક્લ આજે ભારતભરમાં પ્રિય છે, છોલે ભટૂરેનો લાંબો અને વિકટ ઇતિહાસ છે. છોલે-ભટૂરેની વાર્તા ભારતના ભાગલા પહેલા શરૂ થઈ હતી. આ વાનગી શરણાર્થીઓની આશાઓ અને નવા જીવનનું પ્રતીક છે. વાંચો તેની રસપ્રદ વાત…દિલ્હી અને છોલે ભટૂરે વચ્ચે એવો રોમાંસ…
- આપણું ગુજરાત
ગાંધીધામ ફેક ED રેડ કેસમાં પોલીસે ઘટનાસ્થળે કર્યું રિકન્સ્ટ્રક્શન; લોકો આરોપીને જોવા ચડયા…
ભુજ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નામે ગાંધીધામના જાણીતા જ્વેલર અને તેમના પિતરાઈ ભાઈના ઘરે દરોડો પાડીને 25.25 લાખની કિંમતના ઘરેણાં તફડાવી લેનારા 12 આરોપીઓના નામદાર અદાલતે 11 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા આ ગુનાની તપાસ કરી રહેલી ગાંધીધામ…
- સ્પોર્ટસ
વિકેટકીપિંગમાં પંતની હાજરીથી બુમરાહને શું નુકસાન થયું છે?
ઍડિલેઇડઃ અહીં પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટ (સવારે 9.30થી વાગ્યાથી)માં પ્રથમ દિવસે કુલ 11 વિકેટ પડી હતી તો કેટલાક કૅચ પણ છૂટ્યા હતા. ભારતીય ટીમ 180 રનમાં આઉટ થઈ ગઈ ત્યાર પછી ઑસ્ટ્રેલિયાએ 86 રનમાં એક વિકેટ ગુમાવી હતી. જસપ્રીત બુમરાહ…
- આપણું ગુજરાત
Kutch માં માતાના મઢ અને ધોરડો સફેદ રણ જવું સરળ બનશે, ભૂજ –નખત્રાણા ફોર લેન વિકસાવાશે…
ગાંધીનગર : ગુજરાતમાં કરછ(Kutch)જિલ્લાના પ્રવાસન સ્થળો માતાના મઢ- ધોરડો- સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે જવામાં લોકોને સરળતા રહે તે માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભૂજ –નખત્રાણા 45 કિ.મી. રોડને ફોર લેન હાઈ સ્પિડ…
- આપણું ગુજરાત
ભુજના લોરીયા પાસે કેમિકલ ભરેલું પલટ્યું; લોકોની આંખો-ત્વચામાં બળતરાથી ભય…
ભુજ: ભુજ તાલુકાના લોરીયા ગામ નજીક શુક્રવારની વહેલી પરોઢે હાઈડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અકસ્માતે માર્ગ પરથી પલટી જતા તેમાં રહેલુ આ કેમિકલ લીક થવા લાગતાં લોકોની આંખો-ત્વચામાં બળતરા અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ પણ…
- સ્પોર્ટસ
ઍડિલેઇડમાં પહેલા દિવસે રસાકસી વચ્ચે ગરમાગરમી, કોહલી-બુમરાહે લાબુશેનને નિશાન બનાવ્યો…
ઍડિલેઇડઃ અહીં પિન્ક બૉલ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)નો પ્રથમ દિવસ સંપૂર્ણપણે ઑસ્ટ્રેલિયાના નામે હતો. જોકે બન્ને ટીમ વચ્ચે રસાકસી તો થઈ જ હતી અને એમાં એક તબક્કે મેદાન પર વાતાવરણ થોડું ગરમ હતું. વિરાટ કોહલીએ…
- આપણું ગુજરાત
કચ્છના ત્રણ તાલુકાઓમાં પશુરોગ લમ્પીની દેખા; માલધારીઓમાં ચિંતા…
ભુજ: આજથી બરાબર બે વર્ષ પહેલા દુધાળાં પશુઓ માટે જાણે કાળ બનીને ત્રાટકેલા લમ્પી નામના રોગચાળાને મળતાં આવતાં લક્ષણો ધરાવતો રોગ કચ્છના કેટલાક વિસ્તારોમાં ફરી દેખાવા લાગતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. માંડવી તાલુકાના કાઠડા, શિરવા, નાના લાયજા સહિતના ગામડાંઓમાં આ…