- નેશનલ
‘આ આરોપો નિરાશાજનક છે’, US એ ભાજપના આરોપોને નકારી કાઢ્યા…
નવી દિલ્હી: યુનાઈટેડ સ્ટેટ્સમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અદાણી જૂથના કર્મચારીઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. અદાણી પર લાગેલા આરોપ મામલે રાહુલ ગાંધી સહીત કોંગ્રેસ નેતાઓ સંસદમાં ચર્ચા માટે માંગ કરી રહ્યા છે. એવામાં થોડા દિવસો અગાઉ ભાજપે…
- સ્પેશિયલ ફિચર્સ
એક એપિસોડ માટે આટલી ફી વસૂલે છે TMKOC નો આ કલાકાર, રોજ ખરીદી શકશો…
આસિત મોદીની કોમેડી ટીવી સિરીયલ તારક મહેતા કા ઊલટા ચશ્મા (TMKOC)ની ફેનફોલોઈંગ ખૂબ જ તગડી છે અને ટીવી સિરીયલના એક એક કલાકાર વર્ષો બાદ પણ દર્શકો ખૂબ જ પ્રેમ કરે છે. તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શો 2008થી શરૂ થયો…
- આમચી મુંબઈ
ભાજપ સાથે જોડાતા જ દાઉદ સંબંધિત મિલકત મુક્ત કરાઇ: સંજય રાઉત…
મુંબઈ: એનસીપીના પ્રમુખ અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગ તરફથી તેમની જપ્ત કરાયેલી મિલકત દિલ્હી કોર્ટના આદેશ બાદ મુક્ત કરવામાં આવી છે, એમ શિવસેનાના નેતા સંજય રાઉતે પત્રકાર પરિષદ યોજીને ભાજપને લક્ષ્ય બનાવ્યો હતો.‘હું અજિત પવારને અભિનંદન આપું…
- આમચી મુંબઈ
ટિટવાલામાં વૃદ્ધા પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો…
મુંબઈ: ટિટવાલાની એક કોલોનીમાં શુક્રવારે મધરાતે રખડતા શ્ર્વાનોના હુમલામાં એક ૬૦ વર્ષીય વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. તેની હાલત બહુ ખરાબ હોવાથી તેને મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ પણ વાંચો : અગ્નિવીર ભરતી પ્રક્રિયા પાર કરવામાં…
- સ્પોર્ટસ
ટ્રેવિસને ચાર-પાંચ રનમાં આઉટ કર્યો હોત તો ઠીક છે, 140 રન બનાવનારને જોશમાં `સૅન્ડ-ઑફ’ આપવાનો શું મતલબ: ગાવસકર…
ઍડિલેઇડઃ ભારતને અહીં પિન્ક બૉલ ડે-નાઇટ ટેસ્ટ-મૅચ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)માં શનિવારના બીજા દિવસે પાંચમા નંબરનો બૅટર ટ્રેવિસ હેડ (140 રન, 141 બૉલ, ચાર સિક્સર, સત્તર ફોર) સૌથી વધુ ભારે પડ્યો હતો, પરંતુ તેને ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની 82મી ઓવરમાં ક્લીન બોલ્ડ…
- આમચી મુંબઈ
અંબરનાથની શાળામાં ત્રણ વિદ્યાર્થીનું જાતીય શોષણ: શિક્ષકની ધરપકડ…
મુંબઈ: અંબરનાથની ખાનગી શાળામાં શિક્ષણ દ્વારા શરમજનક કૃત્ય કરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્રણ વિદ્યાર્થીનું કથિત જાતીય શોષણ કરનારા શિક્ષકે વીડિયો રેકોર્ડિંગ પણ કરી લીધું હતું અને એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે શિક્ષકની…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યા કેસ: આઠ આરોપીને અદાલતી કસ્ટડી…
મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં શનિવારે વિશેષ એમસીઓસીએ કોર્ટે આઠ આરોપીને 16 ડિસેમ્બર સુધીની અદાલતી કસ્ટડી ફટકારી હતી. આ પણ વાંચો : વડા પ્રધાન મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! મુંબઈ પોલીસ દોડતી થઇ…
- આમચી મુંબઈ
પંજાબના ભજન ગાયક પર નવી મુંબઈમાં હુમલો: 10 થી વધુ સામે ગુનો…
થાણે: પંજાબના 45 વર્ષના ભજન ગાયક પર નવી મુંબઈમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે 10થી વધુ લોકો સામે ગુનો દાખલ કરાયો હતો. આ પણ વાંચો : કોમેડિયન સુનીલ પાલના અપહરણનાચાર દિવસ પછી એફઆઈઆર નોંધાયો… ગુરદાસપુરના રહેવાસી લકવિંદર સુરજિત સિંહ…
- આમચી મુંબઈ
અગ્નિવીર ભરતી પ્રક્રિયા પાર કરવામાં મદદ ને બહાને યુવાનો સાથે ઠગાઇ: બે જણ પકડાયા…
પાલઘર: પાલઘર જિલ્લામાં અગ્નિવીર ભરતી પ્રક્રિયા પાર કરવામાં મદદને બહાને ઉમેદવારો સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે સાતારા જિલ્લાના બે રહેવાસીની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અણ્ણાસાહેબ ધનાજી કાકાડે (30) અને ગણેશ કાળે…