- સ્પોર્ટસ
આનંદો! ભારતનો ડી. ગુકેશ વર્લ્ડ ચૅમ્પિયન બનવાની દિશામાં એક મોટું ડગલું આગળ વધ્યો…
સિંગાપોરઃ ભારત માટે ક્રિકેટમાં આજનો રવિવાર અપશુકનિયાળ નીવડ્યો, પણ ચેસમાં સુપર સન્ડે સાબિત થયો. 18 વર્ષનો ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં ચીનના ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયનને 11મી ગેમમાં હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બનવાની દિશામાં મોટું પગલું ભર્યું હતું. Check out…
- આમચી મુંબઈ
વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે વિપક્ષી સભ્યોએ શપથ લીધા…
મુંબઈ : વિપક્ષી એમવીએના મોટાભાગના નવા ચૂંટાયેલા મોટાભાગના સભ્યોએ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે શપથ લીધા હતા. પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરના જણાવ્યા અનુસાર, હજી ૮ સભ્યોએ શપથ લેવાના બાકી છે, જેમને સોમવારે સવારે શપથ લેવડાવવામાં આવશે. નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના શપથગ્રહણ…
- આપણું ગુજરાત
આ વર્ષે Gujarat Police માં આપઘાતની ઘટનાઓ; ચાર મહિલા કોન્સ્ટેબલે ટૂંકાવ્યું જીવન!
અમદાવાદ: તાજેતરમાં જ સંસદમાં સેનાના જવાનોના આપઘાતના આંકડાઓ વિશે ચર્ચા થઈ હતી. પરંતુ આ વર્ષની અંદર ગુજરાત પોલીસમાં પણ અનેક આપઘાતના બનાવો બન્યા હતા. ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન 10 જેટલા પોલીસ કોન્સ્ટેબલોએ આપઘાત કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે.…
- નેશનલ
પીડીપી નેતા ઇલ્તિજા મુફ્તીએ Hindutav વિરુદ્ધ આપ્યું આ વિવાદિત નિવેદન…
શ્રીનગર : દેશમાં હિંદુઓ અને હિંદુત્વ(Hindutva)વિરુદ્ધ ઝેર ઓકવામાં હવે પીડીપી નેતા અને મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી પર સામેલ થઈ છે. તેણે હિન્દુત્વને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઇલ્તિજા મુફ્તીએ કહ્યું…
- મનોરંજન
રૂહબાબા હવે તમારા મોબાઈલમાં બતાવશે ચમત્કારઃ ઓટીટી રિલિઝની જાહેરાત…
કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તી ડીમરીને ચમકાવતી ભુલભુલૈયા ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી ચૂકી છે. અનીસ બઝ્મીની હૉરર-કૉમેડીની આ ત્રીજી સિઝન પણ લોકોને ગમી છે. કાર્તિકની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે. દિવાળીના તહેવારોમાં રિલિઝ…
- આમચી મુંબઈ
એમવીએના નેતાઓ મુખ્ય પ્રધાન ફડણવીસને મળ્યા, વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ માગ્યું…
મુંબઈ: મહા વિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓ રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને વિપક્ષી ગઠબંધનમાંના એક ઘટક પક્ષ માટે ડેપ્યુટી સ્પીકરનું પદ માગ્યું હતું.નેતાઓએ ફડણવીસને કહ્યું કે વિપક્ષ વિધાનસભાના સ્પીકરને બિનહરીફ ચૂંટવાની મંજૂરી આપશે પરંતુ શાસક પક્ષ પણ…
- આમચી મુંબઈ
મમતા બેનર્જી એક સક્ષમ નેતા: શરદ પવાર…
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ઈન્ડી ગઠબંધનનો હવાલો પોતાના હાથમાં લેવાની ઈચ્છા દર્શાવતા નિવેદનને સમર્થન આપ્યું છે. શનિવારે કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વડા એક સક્ષમ…
- નેશનલ
Farmers Protest: ખેડૂતોએ દિલ્હી ચલો કૂચ હાલ પૂરતી મોકૂફ રાખી, પછી જાહેર કરશે ભાવિ કાર્યક્રમ…
નવી દિલ્હી : પંજાબ-હરિયાણા સરહદ પાસે શંભુ બોર્ડર પરથી લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ સાથે ખેડૂતો ફરીથી દિલ્હી કૂચ(Farmers Protest)કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, પોલીસ સાથે ઘર્ષણ અને પોલીસે છોડેલા ટીયર ગેસના સેલ બાદ ખેડૂતોએ દિલ્હી ચલો કૂચ…
- સ્પોર્ટસ
ભારતના મુદ્દે વિફરેલા શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન બોર્ડને કહ્યું કે…
કરાચીઃ 2025 ના વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં યોજાનારી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીની મડાગાંઠ ઉકેલાતી નથી અને પાકિસ્તાનને બાદ કરતા બધો પ્રવાહ ભારતની સગવડ માટેના હાઇબ્રિડ મૉડેલ તરફ જઈ રહ્યો છે એ જોઈને ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન શાહિદ આફ્રિદી ગુસ્સે થઈ ગયો છે…