- ધર્મતેજ
મનન : સંન્યાસ અને ત્યાગ…
-હેમંત વાળા આ એક અનેરો ભેદ છે. ભેદ સૂક્ષ્મ છે પણ પ્રગટ છે. ભેદ વ્યવહારુ છે અને સચોટ છે. ભેદ મૂળભૂત છે છતાં તેમાં કંઈક સમાનતા છે. એમ કહી શકાય કે બંને એક જ વૃક્ષ પર ઊગેલી બે ડાળીઓ છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આ ચાર વસ્તુને ખોરાકમાં આપો સ્થાન પછી દૂર થઈ જશે વિટામિન B12ની ઉણપ…
વિટામિન B-12 એક પ્રકારનું પોષક તત્ત્વ છે જેની ઉણપ શરીરને ગંભીર રોગો માટે સંવેદનશીલ બનાવે છે. વિટામિન B-12 આપણા મગજના કાર્યમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત લીવર, કિડનીથી લઈને નખ સુધીની સમસ્યાઓ પણ આ તત્વની ઉણપને કારણે થાય…
- નેશનલ
Farmers Protest: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ખેડૂત આંદોલનનો મુદ્દો; શંભુ બોર્ડર ખોલવાની માંગ…
નવી દિલ્હી : હરિયાણા શંભુ બોર્ડર પર સુરક્ષાકર્મીઓએ ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા બાદ હવે આંદોલનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ખેડૂતોએ શંભુ બોર્ડર સહિત અન્ય તમામ સરહદો ખોલવાની માંગ કરી છે. પંજાબના…
- સ્પોર્ટસ
જુઓ અપશુકનિયાળ રવિવારે ક્રિકેટમાં ભારતના ત્રણ પરાજય કેવી રીતે થયા?
(1) ભારતનો 19મી વખત 10 વિકેટે પરાજયઃ ઍડિલેઇડમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ રવિવારે 10 વિકેટે હારી ગઈ. ભારત ટેસ્ટના ઇતિહાસમાં સૌથી વધુ વખત દસ વિકેટના માર્જિનથી હારી જનાર બીજા નંબરનો દેશ છે. 19 વાર ભારતે 10 વિકેટના તફાવતથી પરાજય…
- આમચી મુંબઈ
ગૌરવવંતા ચાર ગુજરાતીઓનું “મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ” દ્વારા સન્માન…
મુંબઈ: ગુજરાતી ભાષાના સૌથી જૂના અને 203 વર્ષ જેટલી લાંબી પત્રકારત્વની સફર ખેડનાર અખબાર મુંબઈ સમાચાર દ્વારા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની અનન્ય પ્રતિભાનો પરિચય આપીને નામના મેળવનારા ગૌરવવંતા ચાર ગુજરાતીઓને મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં…
- સ્પોર્ટસ
સૌપ્રથમ ક્રો-થોર્પ ટ્રોફી ઇંગ્લૅન્ડે જીતી લીધી…
વેલિંગ્ટનઃ ઇંગ્લૅન્ડે અહીં રવિવારે યજમાન ન્યૂ ઝીલૅન્ડને બીજી અને અંતિમ ટેસ્ટમાં ત્રીજા દિવસે 323 રનથી હરાવીને 2-0થી ક્લીન સ્વીપ કરી હતી. કિવીઓ 583 રનના લક્ષ્યાંક સામે 259 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયા હતા. ટૉમ બ્લન્ડેલની સદી (115) એળે ગઈ…
- આપણું ગુજરાત
ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત બનશે મહાકુંભમાં મહેમાન, UP સરકારના મંત્રીઓએ આપ્યું આમંત્રણ…
ગાંધીનગર: આગામી 13 જાન્યુઆરીથી પ્રારંભ થનારા મહાકુંભ મેળાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સરકારના મંત્રીઓ દેશના જુદા જુદા રાજ્યના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનોની મુલાકાત કરીને મહાકુંભ માટે આમંત્રણ આપી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે…
- સ્પોર્ટસ
રોહિત શર્માએ કહ્યું, `શમી માટે ટીમનો દરવાજો ખુલ્લો છે, પરંતુ તેના ઘૂંટણ પર…’
ઍડિલેઇડઃ ભારત ઍડિલેઇડમાં બીજી ટેસ્ટ હારી ગયું અને જસપ્રીત બુમરાહને શનિવારે બોલિંગ દરમ્યાન પગમાં કળતર થઈ હોવાથી તેના વિશે ટીમ ઇન્ડિયા થોડી ચિંતિત થઈ છે એટલે મોહમ્મદ શમી જેવા અનુભવી બોલરની ઑસ્ટ્રેલિયામાં ટીમને ખાસ જરૂર છે. જોકે કૅપ્ટન રોહિત શર્માએ…
- સ્પેશિયલ ફિચર્સ
21 દિવસ સુધી પાણીમાં નાખીને આ વસ્તુ પીવો અને જુઓ મેજિક…
ભારતીય રસોડામાં અનેક વસ્તુઓ, મસાલાઓ હોય છે કે જેઓ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે જ સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. આજે અમે અહીં તમને આવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છે. આ વસ્તુ એટલે વરિયાળી. વરિયાળી મોટાભાગના ઘરોમાં જોવા…
- આમચી મુંબઈ
વસઈ-વિરાર મૅરેથોનમાં વિજયી થયા આ રનર્સ…
મુંબઈઃ રવિવારની વસઈ-વિરાર મ્યૂનિસિપલ કોર્પોરેશન મૅરેથોનમાં સાતારાનો 30 વર્ષનો કાલીદાસ હિરવે જરાક માટે કોર્સ-રેકૉર્ડ ચૂકી ગયો હતો, પરંતુ તેણે પુરુષોની ફુલ મૅરેથોન જીતી લીધી હતી, જ્યારે રોહિત વર્મા તથા ખેડૂત-પુત્રી સોનિકા પરમાર અનુક્રમે પુરુષોની અને મહિલાઓની હાફ મૅરેથોનમાં વિજયી થયા…