- આપણું ગુજરાત
“માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન” સરકારની આ યોજનાએ સંતોષી કરોડો શ્રમિકોની ભૂખ…
ગાંધીનગર: ગુજરાત રાજ્યના માર્ગ અને અન્ય મકાન બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જૂન-2017 માં શ્રમીક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. બાદમા કોરોનામાં આ યોજના બંધ થઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજનાને ફરીથી ગત…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી ઃ ચિત્તની ચંચળતા અનિદ્રાનું એક કારણ…
-ભાણદેવ હવે આપણે જોઇએ કે બસ્તિક્રિયાથી શું થાય છે.બસ્તિક્રિયા એક ઉત્તમ શોધનકર્મ છે. તેના અભ્યાસથી મલાશય અને મોટા આંતરડાની સફાઇ થાય છે. પરિણામે તેમની ક્ષમતા વધે છે. વાયુજન્ય રોગોના નિવારણ માટે બસ્તિકિયા ઉત્તમ ઉપાય છે.કબજિયાત અને અપાનવાયુની ક્રૂરતા બસ્તિના અભ્યાસથી…
- તરોતાઝા
મોજની ખોજ ઃ દારૂમાં નશો હોત, તો બોટલ ના ડોલતી હોત?
-સુભાષ ઠાકર કહેવું પડે આ તો મારું બેટું જબરું, ચંબુલાલ..અમે જિંદગીભર પ્રાણાયામો, આસનો, કસરતો, સ્વિમિંગ, વોકિંગ આ બધુ કરી કરીને થાકી ગયા, તૂટી ગયા ને છતાં ઇકોતેરે પહોંચતા તો ગળી ગયેલા કેળાં જેવા થઈ ગયા ને મોઢા ઉપર તો નારિયેળના…
- આમચી મુંબઈ
‘તો પહેલેથી જતા રહેતા હોય તો…’ સોનુ નિગમે રાજસ્થાનના મુખ્ય પ્રધાન સામે રોષ ઠાલવ્યો, જાણો શું છે ઘટના…
મુંબઈ: કોઈ કલાકર પરફોર્મ કરી રહ્યો હોય ત્યારે તેની સામેથી કોઈ દર્શક ઉભો થઇને જતો રહે એ નિરાશાજનક બાબત હોય છે. બોલિવૂડના જાણીતા ગાયક સોનુ નિગમે (Sonu Nigam) હાલમાં જ આવી એક ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સોનુએ રાજસ્થાનના…
- નેશનલ
14 કે 15 જાન્યુઆરી, જાણો ક્યારે છે મકર સંક્રાંતિ, પૂજા વિધિ…
હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવા વર્ષનો આ પહેલો તહેવાર છે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં જવાનું…
- આપણું ગુજરાત
આ જંગલી પશુઓ બન્યા નારાયણ સરોવરના કાયમી મહેમાનઃ ઈકો ટુરિઝમને વેગ મળશે…
ભુજ: વધતી જતી માનવ વસાહતો વચ્ચે વર્ષોથી અટવાતા રહેલા રાની પશુ દીપડાઓના બચાવ માટે સરહદી કચ્છના નારાયણ સરોવર ખાતે બનાવાઈ રહેલા જંગલ સફારી પ્રોજેક્ટ માટે સાત જેટલા દીપડાઓ બે ખાસ વાહનોમાં ૬૩૨ કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડીને પાવાગઢથી લખપત તાલુકાના ધુણઈ…
- મનોરંજન
Happy Birthday: જેની પહેલી ફિલ્મે પ્રેમીઓને ઘેલા કર્યા તેને પ્રેમ ન મળ્યો ને…
બોલીવૂડની ઘણી એવી હસ્તીઓ છે જેની પહેલી ફિલ્મે ધૂમ મચાવી હોય અને સિનેસા ઈતિહાસની યાદગાર ફિલ્મોમાંની તે એક બની હોય. આજે આવી જ એક ફિલ્મથી હિન્દી સિનેમાજગતમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીનો જન્મદિવસ છે. રતિ આજે પોતાનો 65મો જન્મદિવસ મનાવી…
- નેશનલ
ધર્મના આધારે અનામત પર સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી; કોર્ટે કહી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે…
નવી દિલ્હી: ધર્મના આધારે અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેંચ કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલની સુનાવણી કરી રહી હતી. કોલકત્તા હાઈકોર્ટે તેમને અન્ય પછાત વર્ગ (ઓબીસી) તરીકે વર્ગીકૃત કરવાના…
- નેશનલ
શિયાળુ સત્રમાં “વન નેશન, વન ઇલેક્શન” રજૂ કરવા સરકારની તૈયારી; 32 પક્ષોનું સમર્થન…
નવી દિલ્હી: એક દેશ એક ચૂંટણીના (One Nation One Election) રિપોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, સરકાર સંસદના ચાલુ સત્રમાં આ બિલને રજૂ કરી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રામનાથ…
- આપણું ગુજરાત
Breaking: રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર: 25 IPS અધિકારીઓની બદલી…
ગાંધીનગર: ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તેની ચર્ચા વચ્ચે રાજ્યનાં પોલીસ બેડામાં એકસાથે ધરખમ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં 35 IPS અધિકારીઓને ટ્રાન્સફરના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ પણ વાંચો : Gujarat સરકારની…