- આપણું ગુજરાત
આ જંગલી પશુઓ બન્યા નારાયણ સરોવરના કાયમી મહેમાનઃ ઈકો ટુરિઝમને વેગ મળશે…
ભુજ: વધતી જતી માનવ વસાહતો વચ્ચે વર્ષોથી અટવાતા રહેલા રાની પશુ દીપડાઓના બચાવ માટે સરહદી કચ્છના નારાયણ સરોવર ખાતે બનાવાઈ રહેલા જંગલ સફારી પ્રોજેક્ટ માટે સાત જેટલા દીપડાઓ બે ખાસ વાહનોમાં ૬૩૨ કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડીને પાવાગઢથી લખપત તાલુકાના ધુણઈ…
- મનોરંજન
Happy Birthday: જેની પહેલી ફિલ્મે પ્રેમીઓને ઘેલા કર્યા તેને પ્રેમ ન મળ્યો ને…
બોલીવૂડની ઘણી એવી હસ્તીઓ છે જેની પહેલી ફિલ્મે ધૂમ મચાવી હોય અને સિનેસા ઈતિહાસની યાદગાર ફિલ્મોમાંની તે એક બની હોય. આજે આવી જ એક ફિલ્મથી હિન્દી સિનેમાજગતમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીનો જન્મદિવસ છે. રતિ આજે પોતાનો 65મો જન્મદિવસ મનાવી…
- નેશનલ
ધર્મના આધારે અનામત પર સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી; કોર્ટે કહી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે…
નવી દિલ્હી: ધર્મના આધારે અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેંચ કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલની સુનાવણી કરી રહી હતી. કોલકત્તા હાઈકોર્ટે તેમને અન્ય પછાત વર્ગ (ઓબીસી) તરીકે વર્ગીકૃત કરવાના…
- નેશનલ
શિયાળુ સત્રમાં “વન નેશન, વન ઇલેક્શન” રજૂ કરવા સરકારની તૈયારી; 32 પક્ષોનું સમર્થન…
નવી દિલ્હી: એક દેશ એક ચૂંટણીના (One Nation One Election) રિપોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, સરકાર સંસદના ચાલુ સત્રમાં આ બિલને રજૂ કરી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રામનાથ…
- આપણું ગુજરાત
Breaking: રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર: 25 IPS અધિકારીઓની બદલી…
ગાંધીનગર: ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તેની ચર્ચા વચ્ચે રાજ્યનાં પોલીસ બેડામાં એકસાથે ધરખમ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં 35 IPS અધિકારીઓને ટ્રાન્સફરના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ પણ વાંચો : Gujarat સરકારની…
- નેશનલ
ઓડિશા, બિહાર પર કબજાના નિવેદન પર મમતાનો પલટવાર “અમે શું લોલીપોપ લઈને બેશીશું?”
કોલકાતા: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસાનો સિલસિલો યથાવત છે, તેના સતત અહેવાલો પણ મળી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશની BNP પાર્ટીના સંયુક્ત મહાસચિવ કબીર રિઝવીએ બફાટ કરતાં કહ્યું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશાને કબજે કરવાની વાત કરી હતી. તેમના નિવેદનથી…
- સ્પેશિયલ ફિચર્સ
Public Toilet ના દરવાજા નીચેની બાજુએથી કેમ ખુલ્લા હોય છે? કારણ જાણશો તો ચોંકી ઉઠશો…
જો તમે નોટિસ કર્યું હશે તો તમને ખ્યાલ આવ્યો જ હશે કે જાહેર સ્થળો પછી એ મૂવી થિયેટર હોય કે મોલ બધી જગ્યાએ પબ્લિક ટોઈલેટના દરવાજા નીચેની તરફથી ખુલ્લા હોય છે. પરંતુ શું તમને આ પાછળનું કારણ ખબર છે? તમને…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનાની અરજીઓની પુન: ચકાસણી કરવાનો નિર્ણય નહીં: અદિતી તટકરે…
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અદિતિ તટકરેએ મુખ્ય ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ હેઠળ લાભાર્થી મહિલાઓની અરજીઓની ફેરતપાસ કરવાની મહાયુતિ સરકારના વિચાર અંગેના કથિત અહેવાલોને રદિયો આપ્યો છે. આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્ર્વાસનો મત…
- નેશનલ
ચપ્પલ, અન્ડરવેર પર ભગવાન ગણેશની તસવીરથી વિવાદોમાં ઘેરાઈ અમેરિકન કંપની; હિંદુ સમુદાયનો આકરો વિરોધ…
વિશ્વની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટ હાલ હિંદુ સમુદાયના રોષનો ભોગ બની છે. તેનું કારણ છે વોલમાર્ટની અમુક પ્રોડક્ટ્સ કે જેના પર ભગવાન ગણેશની તસવીરો છપાયેલી છે. આ ઉત્પાદનો એટલા માટે વિરોધનો ભોગ બન્યા કારણ કે ચપ્પલ, અન્ડરગાર્મેન્ટ્સ અને સ્વિમસ્યુટ…
- આમચી મુંબઈ
થાણે-સાતારામાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:292 દેશી બોમ્બ સાથે દંપતી સહિત ત્રણની ધરપકડ…
થાણે: થાણે પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટે થાણે અને સાતારા જિલ્લામાં કાર્યવાહી કરીને 292 દેશી બોમ્બ સાથે દંપતી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : ચક્રવાત ફેંગલ બાદ મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો આરોપીઓની ઓળખ મુરલીબાઇ પાલિશ સિકરે (35) અને…