- આપણું ગુજરાત
પ્રોગ્રામ બાબતે ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલો, 7 લોકો સામે ફરિયાદ
ગાંધીનગર: ગુજરાતી સિંગર અને ભાજપના કાર્યકર વિજય સુવાળા (Vijay Suvala) પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. વિજય સુંવાળાની કાર પર પ્રોગ્રામને લઈને હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સૂત્રો પાસેથી…
- સ્પોર્ટસ
કીર્તિ આઝાદનો આક્ષેપ, `દિલ્હી ક્રિકેટ ઍસોસિયેશને 140 કરોડ રૂપિયામાંથી…’
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને આ અઠવાડિયે દિલ્હી ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણીમાં પ્રમુખપદ માટે લડનારા કીર્તિ આઝાદે ઍસોસિયેશનના વર્તમાન શાસન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે જેમાં તેમણે ખાસ ઉલ્લેખમાં કહ્યું છે કે ગયા નાણાકીય વર્ષ દરમ્યાન બીસીસીઆઇ તરફથી દિલ્હી ક્રિકેટ…
- મનોરંજન
અક્ષય કુમારની ‘Bhoot Bangla’ની રિલીઝ ડેટ જાહેર; લાલ ટેન સાથે જોવા મળ્યા અક્ષય કુમાર…
અક્ષય કુમારે (Akshay Kumar)પ્રિયદર્શન સાથે ભૂત બંગલાનું (Bhoot Bangla) શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ 14 વર્ષ પછી અક્ષય અને પ્રિયદર્શનની જોડીનું કમબેક છે. મસ્ટ અવેટેડ ફિલ્મ 2 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય કુમારે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર…
- સ્પોર્ટસ
અમ્પાયરને ગાળ આપી એટલે અલ્ઝારી જોસેફને મૅચ રેફરીએ…
બૅસેટીયરઃ રવિવારે અહીં સિરીઝની પ્રથમ વન-ડે મૅચ પહેલાં અમ્પાયરને ગાળ આપવા બદલ વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફને મૅચ-ફીના પચીસ ટકા હિસ્સાનો દંડ ફટકારવામાં આવ્યો છે.રવિવારે બાંગ્લાદેશ સામેની આ મૅચ વેસ્ટ ઇન્ડિઝે 14 બૉલ બાકી રાખીને પાંચ વિકેટે જીતી લીધી…
- મનોરંજન
લગ્નના છ જ દિવસમાં નવી નવેલી દુલ્હન બનેલી એક્ટ્રેસે બદલ્યો રંગ…
સાઉથના સ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાએ ચોથા ડિસેમ્બરના જ મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કર્યા. સોશિયલ મીડિયા પર કપલના લગ્નના ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને ફેન્સ પણ બંનેને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. દુલ્હા-દુલ્હનના પારંપારિક કપડામાં બંનેનો અંદાજ લોકોને…
- મનોરંજન
આખો કપૂર ખાનદાન કેમ PM Narendra Modi ને મળવા પહોંચ્યો?
બોલીવુડમાં કપૂર ખાનદાનનું યોગદાન અમુલ્ય છે અને આ બધા વચ્ચે આજે એટલે કે 10 ની ડિસેમ્બરના આખો કપૂર ખાનદાન નવી દિલ્હી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા મળી ઉપડી ગયો છે. હવે તમને થશે કે આખરે અચાનક એવું તે શું થયું…
- નેશનલ
આસારામને હાઈકોર્ટની મોટી રાહત; 17 દિવસની પેરોલ મંજૂર…
જયપુરઃ યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ બાપુને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટ તરફથી ફરી એકવાર 17 દિવસ માટે પેરોલની મંજૂરી મળી ગઈ છે. જોધપુર હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનોદ માથુરની ખંડપીઠે આસારામ બાપુની…
- નેશનલ
પાકિસ્તાન પોલીસમાં પ્રથમ હિંદુ બન્યા અધિકારી! જાણો રાજેન્દ્ર મેઘવારની સ્ટોરી…
ઇસ્લામાબાદ: રાજેન્દ્ર મેઘવારને પાકિસ્તાન પોલીસ સર્વિસમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસમાં અધિકારી બનનાર તે પ્રથમ હિન્દુ છે. તેમની આ પદ પર નિયુક્તિ બાદ તેઓ ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ હિંદુ અધિકારીની આ પ્રકારની પોસ્ટ પર…
- આપણું ગુજરાત
Morbi ઝૂલતા પુલ કેસમાં આરોપીઓને ડીસ્ચાર્જ કરવાની અરજી પર 31 ડિસેમ્બરે વધુ સુનાવણી…
મોરબીઃ મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના (Morbi Bridge Collapse) કેસમાં ગત માસમાં આરોપીઓએ વકીલ મારફત તમામને બિનતહોમત ડીસ્ચાર્જ કરવા માટે અરજી કરી હતી. જેને પગલે આજે મુદત હોવાથી પીડિત પરિવારના વકીલ દ્વારા અરજી નામંજૂર કરવા અને કેસ ચલાવવા માટે દલીલો કરવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં મહાયુતીની સરકારના ગઠન બાદ પ્રધાનમંડળનું વિસ્તરણ ક્યારે?
રાજ્યમાં ગઠબંધનની સરકાર બની છે. ૫ ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. સરકારની રચના બાદ વિધાનસભાનું ત્રણ દિવસનું વિશેષ સત્ર પણ યોજાયું હતું. આ…