- સ્પોર્ટસ
ગુકેશ-લિરેન પાંચ કલાક સુધી ઝઝૂમ્યા અને 13મી ગેમનું આવ્યું આ પરિણામ…
સિંગાપોરઃ ચેન્નઈમાં રહેતો 18 વર્ષનો ડી. ગુકેશ ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન ચીનના 32 વર્ષની ઉંમરના ડિન્ગ લિરેનને વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં જોરદાર લડત આપી રહ્યો છે આજે બન્ને માટે જીતવું અત્યંત જરૂરી હતું, પરંતુ પાંચ કલાક સુધી ચાલેલા મુકાબલામાં તેમની 13મી ગેમ…
- નેશનલ
‘વેલકમ’ ફિલ્મના અભિનેતા મુસ્તાક ખાનનું અપહરણ: ભાગવામાં સફળ…
બિજનૌરઃ ‘વેલકમ’ અને ‘સ્ત્રી ૨’ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા મુસ્તાક ખાનનું મેરઠમાં એક કાર્યક્રમમાં આમંત્રણ આપવાના બહાને કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. એક દિવસ સુધી બંધક બનાવ્યા બાદ અભિનેતા ભાગવામાં સફળ રહ્યા હતા, એમ પોલીસે જણાવ્યું…
- આમચી મુંબઈ
જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની જૈફ વયે નિધન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સુપ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની જૈફ વયે બુધવારે મુંબઈમાં નિધન થયું હતું. પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયક અને સંગીતકાર બંને હતા. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે પણ તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેમના નિધનથી…
- આપણું ગુજરાત
ગુજરાત થશે ટાઢુંબોળઃ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જોઈ લો Video…
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાએ (Gujarat Winter 2024( જમાવટ કરી લીધી છે. અનેક વિસ્તારોમાં હાડ થીજવતી (cold wave in Gujarat) ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel forecast) ઠંડી અને કમોસમી વરસાદ અંગે આગાહી કરી છે.…
- આમચી મુંબઈ
14 ડિસેમ્બર સુધીમાં મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા; દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર દિલ્હીમાં પીએમ મોદીને મળશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણને લઈને હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, ભાજપના નેતાએ કહ્યું હતું કે, કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થઈ શકે છે. તેને જોતા આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર દિલ્હીના પ્રવાસે છે. જોકે,…
- આમચી મુંબઈ
Shahrukh Khan ના બંગલો ‘મન્નત’નું કદ વધશે? ગૌરી ખાને ઓથોરિટી પાસે માંગી મંજૂરી…
મુંબઈઃ અભિનેતા શાહરૂખ ખાનનું મુંબઈના બાંદ્રા ખાતેના બંગલો ‘મન્નત’ દેશમાં જાણીતો છે. શાહરૂખના સી-ફેસિંગ, કોલોનિયલ-શૈલીનું હેરિટેજ બિલ્ડિંગ ૨,૦૯૧.૩૮ ચોરસ મીટરના પ્લોટ પર બાંધવામાં આવ્યું છે, જેમાં આધુનિક 6 માળ છે, જેમાં શાહરુખ પરિવાર સાથે રહે છે.અહેવાલ મુજબ અભિનેતાની પત્ની ગૌરી…
- આમચી મુંબઈ
ગેરકાયદે રોહિંગ્યા વસાહતીએ પુણેમાં જમીન ખરીદી, ઘર બાંધ્યું: પોલીસ…
પુણે: ભારતમાં ગેરકાયદે વસવાટ કરવા બદલ આ વર્ષે ધરપકડ કરાયેલા મ્યાનમારના રોહિંગ્યા વસાહતીએ પુણેમાં જમીન ખરીદી હતી અને પોતાના પરિવાર માટે ઘર બાંધ્યું હતું, એવું તપાસમાં જાણવા મળ્યું હતું. આ પણ વાંચો : બંધારણનું અપમાન કરવા મુદ્દે મહારાષ્ટ્રના પરભણીમાં ફાટી…
- આમચી મુંબઈ
ઍરફોર્સના જવાને માથામાં ગોળી મારીને કરી આત્મહત્યા…
નાગપુર: ઍરફોર્સના 36 વર્ષના જવાને બુધવારે વહેલી સવારે ફરજ દરમિયાન માથામાં ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પણ વાંચો : પોલીસની નોકરી મળતા ઉજવણી શોકમાં ફેરવાઈ, ચાર મિત્રોના રોડ અકસ્માતમાં મૃત્યુ… ગિટ્ટીખદાન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું…
- આપણું ગુજરાત
રણોત્સવ ૨૦૨૪ માં લાઈટ એન્ડ સાઉન્ડ શો માણ્યો પર્યટકોએઃ સમૃતિવન ઝળક્યું…
ભુજઃ પ્રવાસન ક્ષેત્રે વિશ્વના નકશામાં આગવું સ્થાન મેળવી ચૂકેલું કચ્છનું ભાતીગળ ધોરડો ગામ અને શ્વેત રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવમાં આકર્ષણરૂપ વોચ ટાવર ખાતે કચ્છીયતને દર્શાવતા લાઈટ એન્ડ સાઉન્ડ શો માં આ વખતે ભુજના સ્મૃતિવનને સ્થાન અપાયું છે. આ પણ…
- આપણું ગુજરાત
બસ મોડી થતાં પ્રવાસીઓ વિફર્યાઃ કચ્છ પર્યટને આવેલા પર્યટકોએ પણ વેઠવી પડી મુશ્કેલી…
ભુજઃ રાજ્ય પરિવહનની બસની સતત અનિયમિતતાના પગલે રોષે ભરાયેલા ભુજ તાલુકાના ક્રાફટ વિલેજ તરીકે ઓળખાતા ભુજોડી ગામના રહેવાસીઓએ ચક્કાજામનું શસ્ત્ર ઉગામતાં વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. આ પણ વાંચો : Khyati Hospital કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, શહેરની 145…