- આપણું ગુજરાત
ઊંઝામાંથી ફરી પકડાઈ નકલી જીરું-વરિયાળીની ફેક્ટરી, 74 લાખનો મુદ્દામાલ જપ્ત…
મહેસાણાઃ ઊંઝામાંથી ફરી એક વખત નકલી જીરુ-વરિયાળીની ફેક્ટરી ઝડપાઈ હતી. મહેસાણા એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી કરી એક આરોપીની અટકાયત કરી હતી. કલર મિક્સ કરીને વરિયાળી બનાવવામાં આવતી હોવાની બાતમી મળ્યા બાદ ઊંઝામાં આવેલી કીર્તિ ટ્રેડિંગ નામની ફેક્ટરીમાં ફૂડ વિભાગ અને…
- નેશનલ
Thailand જવા માટે હવે વિઝાની મગજમારી થઈ દૂર; 2025 થી મળશે ઈ-વિઝાનો લાભ…
નવી દિલ્હી: જો તમે બેંગકોક કે થાઈલેન્ડ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તમારા માટે સારા સમાચાર છે. નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીએ બુધવારે જાહેરાત કરી છે કે થાઈલેન્ડના ઈ-વિઝા ભારતમાં 1 જાન્યુઆરી, 2025થી લાગુ કરવામાં આવશે. દૂતાવાસે એ…
- ટોપ ન્યૂઝ
7 કરોડ લોકો માટે ખુશખબર, ATM થી ઉપાડી શકાશે PF ના પૈસા…
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડ મેમ્બર્સ માટે સારા સમાચાર છે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ કરેલી જાહેરાત મુજબ, શ્રમ તથા રોજગાર મંત્રાલય વર્તમાનમાં ભારતના કાર્યબળને શ્રેષ્ઠ સેવા આપવા માટે આઈટી સિસ્ટમને શાનદાર બનાવવાની પ્રક્રિયામાં છે. ઈપીએફઓ મેમ્બર્સને…
- નેશનલ
સંસદનું શિયાળુ સત્ર: ગૃહમાં ભલે ધમાલ કરે પણ બહાર સબ સલામત!
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. અઢળક વિવાદો, હોબાળા વચ્ચે સંસદનું સત્ર ચાલી રહ્યું છે. આ વખતે વિપક્ષ ગૃહમાં ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે જેના કારણે લોકસભા અને રાજ્યસભાના ભારે હોબાળો મચી જાય છે…
- નેશનલ
પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત: સ્પેશ્યલ ટ્રેનોમાં 12,000 જનરલ કોચ લગાવાશે…
નવી દિલ્હી: ભારતીય રેલવે દેશના કરોડો લોકોનું મુસાફરીનું સાધન છે. પરંતુ રેલવેમાં ટિકિટની એક મોટી સમસ્યા છે. ઘણી વખત ટિકિટ મળે છે, પરંતુ ઘણા લોકોને સીટના અભાવે ટિકિટ નથી મળતી. જો કે રેલવેમાં મુસાફરી કરનારા કરોડો લોકો માટે સારા સમાચાર…
- આપણું ગુજરાત
અમદાવાદમાંથી હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઈ, આવી રીતે બનાવતા હતા ટાર્ગેટ…
અમદાવાદઃ અમદાવાદ રૂરલ પોલીસે (ahmedabad rural police) હનીટ્રેપમાં (honey trap)ફસાવીને તોડબાજી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકને હનીટ્રેપમાં ફસાવીને નળસરોવર (nal sarovar) નજીક પોલીસ હોવાનું કહીને તેના પર ગુનો દાખલ કરવાની ધમકી આપીને ક્રેડિટ કાર્ડ (credit…
- આપણું ગુજરાત
૧.૪૭ કરોડના કોકેઈનની ખેપ મારતાં ઝડપાયેલાં બે આરોપીઓ પંજાબમાં કચ્છ પોલીસને થાપ આપી ફરાર…
ભુજઃ ૧.૪૭ કરોડની કિંમતના ૧૪૭ ગ્રામ કોકેઈન સાથે લાકડીયા નજીક હાઈવે પર કારમાંથી ઝડપાયેલાં પંજાબના બે આરોપીઓ સામખિયાળી પોલીસને ચકમો આપીને ભટિંડાથી પરત ફરતી વેળાએ પંજાબના મલેર કોટલા જિલ્લાના અહેમદગઢ નજીક રાતના અંધારામાં નાસી છૂટતાં પૂર્વ કચ્છ પોલીસ બેડામાં દોડધામ…
- સ્પોર્ટસ
બુમરાહની બોલિંગમાં થોડા વધુ ફટકા તો મારવા જ છેઃ ઓપનર મૅક્સ્વીની…
બ્રિસ્બેનઃ વિશ્વના નંબર-વન ટેસ્ટ-બોલર જસપ્રીત બુમરાહે બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ચારમાંથી ત્રણ ઇનિંગ્સમાં નવા ઓપનર નૅથન મૅક્સ્વીનીને આઉટ કર્યો છે એમ છતાં આ યુવા બૅટરને ખાતરી છે કે બ્રિસ્બેનના ગૅબામાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં તે બુમરાહની બોલિંગમાં થોડા ફટકા તો મારશે જ.પર્થની પ્રથમ…