- આપણું ગુજરાત
સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પૂર્વે GPSC ના ચેરમેને આપી મહત્ત્વની માહિતી…
ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector)ની ભરતીને લઈને GPSCના ચેરમેન હસમુખ પટેલે (IPS Hasmukh Patel) પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફાળવવા બાબતે…
- આપણું ગુજરાત
પાટણ ‘ડમી કેન્ડિડેટ કેસ’માં સાત વર્ષ પછી આરોપીને કોર્ટે ફટકારી સજા, જાણો સમગ્ર કેસ?
પાટણ: પાટણમાં બહુચર્ચિત ડમી કેન્ડિડેટ કેસમાં આખરે સાત વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. પાટણની ન્યાયિક અદાલતે ત્રણ આરોપીને એક વર્ષની જેલ અને દસ-દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ નહીં ભરે તો વધુ બે મહિનાની કેદની સજા ફટકારવામાં…
- આમચી મુંબઈ
વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોણ ક્યાં રહેશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બની છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે અને એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું પદ દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નંબર બેનું રહેશે. તેમને નાગપુરનો…
- નેશનલ
આમ આદમી પાર્ટીની સરકારે કેગના 14 રિપોર્ટ દબાવ્યાનો ભાજપનો આરોપઃ વિધાનસભા સત્ર બોલાવવાની કરી માંગ…
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્યોએ આજે આમ આદમી પાર્ટી (આપ) પર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના 14 રિપોર્ટને દબાવી રાખવાનો આરોપ લગાવ્યો અને તેને ગૃહમાં રજૂ કરવા માટે વિધાનસભા સત્ર તત્કાળ બોલાવવાની માંગ કરી હતી. આ પણ વાંચો…
- આમચી મુંબઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર,મહારાષ્ટ્ર તેની કરોડરજ્જુ બનશે: ફડણવીસ…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્ર્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે, જેમાં ગતિ, પારદર્શિતા અને સર્વસમાવેશકતાને આવરી લેવામાં આવ્યા છે. આ પણ વાંચો : કુર્લા બસ અકસ્માત કે…
- આમચી મુંબઈ
પથ્થર અને બામ્બુ ફટકારી શ્વાનને મારી નાખ્યો: બે જણ સામે ગુનો…
થાણે: ભિવંડીમાં પથ્થર મારવાને અને બામ્બુ ફટકારવાને કારણે રસ્તે રખડતા શ્વાનનું મૃત્યુ થયું હોવાની ઘટનામાં પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પણ વાંચો : માનવતા શરમાઈઃ હેલ્મેટ પહેરેલ વ્યક્તિએ મૃત મહિલાના હાથમાંથી બંગડીઓ ચોરી, વીડિયો વાયરલ અધિકારીના જણાવ્યા…
- આપણું ગુજરાત
રૂપાલાએ પાટીદાર સમાજને શું કરી ટકોર? જાણો વિગત…
Rajkot News: રાજકોટના જસવંતપુર ખાતે ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાનું મંદિર બની રહ્યું છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે ઉપસ્થિત પાટીદાર સમાજને ટકોર…
- આમચી મુંબઈ
‘મેટ્રો વુમન’ અશ્વિની ભિડેની CM ના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક…
મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેની બદલી કરી તેમની નિમણૂક મુખ્ય પ્રધાન કાર્યાલયમાં પ્રધાન સચિવ તરીકે કરવામાં આવી છે. અશ્વિની ભીડેને તાત્કાલિક આ પદ સંભાળવા અને આગામી આદેશ સુધી મેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવવા…
- આમચી મુંબઈ
Assembly Election પછી હાલમાં BMC ની ચૂંટણી યોજવાના કોઈ આસાર નહીં, જાણો કારણ?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને જોરદાર વિજય મળ્યા બાદ હવે પાલિકાની ચૂંટણીઓ વિશે ચર્ચા ચાલી રહી છે, પણ હાલમાં પાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા નથી. સુપ્રીમ કોર્ટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેની સુનાવણી ચાલી રહી છે અને તેનો નિર્ણય આવ્યા બાદ ત્રણ મહિના…