- આપણું ગુજરાત
નકલી ED મામલે હર્ષ સંઘવીની ટ્વીટ પર ઇટાલિયાએ ફેંકી ચેલેન્જ; સામી છાતીએ ચર્ચા કરો…
અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નામે ગાંધીધામના જાણીતા જ્વેલર અને તેમના પિતરાઈ ભાઈના ઘરે દરોડો પાડીને 25.25 લાખની કિંમતના ઘરેણાં પડાવી લીધા હતા. આ 4 ડિસેમ્બરના રોજ આ ઘટનાક્રમ ખુલાસા બાદ પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ અદાલતે 11 દિવસના રીમાન્ડ…
- સ્પોર્ટસ
બ્રિસ્બેનનું મેદાન ભારત માટે નસીબવંતુ, ઑસ્ટ્રેલિયા સામે આવતી કાલથી ત્રીજી ટેસ્ટ…
બ્રિસ્બેનઃ અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર આવતી કાલે (સવારે 5.50 વાગ્યાથી) ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ શરૂ થશે. બન્ને દેશ 1-1ની બરાબરીમાં છે. આ પણ વાંચો : ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો આ ઝડપી બોલર કરશે વાપસી… ભારતના ટેસ્ટમાં જે સૌથી…
- નેશનલ
“લાલ કિલ્લા પર મુઘલ વંશજોએ માંગી માલિકી” દિલ્હી કોર્ટે આપ્યો ઝટકો…
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે લાલ કિલ્લા પર માલિકીની માંગ એ કાઇ જૂનો વિવાદ નથી. ફરી એક વખત દિલ્હી હાઇકોર્ટે લાલ કિલ્લા પર માલિકીની માંગની અરજીને ફગાવી દીધી છે. આ અરજી મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર IIના વંશજો દ્વારા કરવામાં આવી…
- સ્પોર્ટસ
ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી ટ્રોફીને કેમ હાથ પણ ન અડાડ્યો?
સિંગાપોરઃ ચેસના ગૅ્રન્ડ માસ્ટર ડી. ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ પોતાની લાગણીઓને એટલી બધી કાબૂમાં રાખી હતી અને માતા-પિતા તેમ જ વડીલો તથા કોચ પાસેથી મળેલા સંસ્કારોની ઓળખ અહીં ચેસની સર્વોત્તમ ટ્રોફી જીત્યા પછી આપી હતી. તેણે ચીનના ડિન્ગ લિરેનને…
- નેશનલ
કાશ્મીરમાં મેદાની વિસ્તારોમાં હિમવર્ષા બાદ તાપમાનમાં ઘટાડોઃ પહેલગામમાં મોસમની સૌથી ઠંડી રાત…
શ્રીનગરઃ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં મોસમની પ્રથમ હિમવર્ષા થયાના એક દિવસ બાદ શુક્રવારે ખીણમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં કેટલાક સ્થળોએ ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પણ વાંચો :…
- સ્પેશિયલ ફિચર્સ
Nita Ambani, Shloka કે Radhika પાસે નહીં પણ આ મહિલા પાસે છે પરિવારનો સૌથી મોંઘો હાર…
દુનિયાના ધનવાન પરિવારમાં એક એવા અંબાણી પરિવાર (Ambani Family)ની લેડિઝ ક્લબ પાસે એકથી ચઢિયાતા એક મોંઘા મોંઘા ઘરેણાંઓ છે અને આ ઘરેણાંઓ દરેક માનુનીના ડ્રીમ કલેક્શનમાંથી એક હશે. વારે તહેવારે અંબાણી પરિવારનો મહિલા મંડળ આ શાનદાર અને શાહી જ્વેલરી પહેરીને…
- આમચી મુંબઈ
રવિવારે મુંબઈમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના હોય તો વાંચી લો મહત્ત્વની માહિતી…
મુંબઈ: રેલવે દ્વારા ટ્રેક, સિગ્નલિંગ તથા ઓવરહેડ વાયરના સમારકામને કારણે રવિવાર ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ત્રણેય રેલવે લાઈનમાં વિશેષ મેજર બ્લોક રહેશે. બ્લોક દરમિયાન લાંબા અંતરની સાથે લોકલ ટ્રેનો રદ રહેશે જેથી નિર્ધારિત સમયમાં ટ્રાવેલ કરવાનું સુવિધાજનક બની શકે છે.બોરીવલી…
- આમચી મુંબઈ
ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પરાગ ઇંગ્લિશ સ્કૂલ, ભાંડુપ વિજેતા…
મુંબઈઃ ઘાટકોપર તથા આસપાસના પરાઓની 8 સ્કૂલ વચ્ચે ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ચૅરમૅન રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ અજમેરા, સેક્રેટરી મૂકેશ ભાઇ બદાણી, પરેશભાઇ શાહ, ટ્રસ્ટી ગણ તથા મેનેજિંગ કમિટીના પીઠબળ હેઠળ ઘાટકોપર જૉલી જિમખાનાની ક્રિકેટ સબ કમિટી દ્વારા…
- નેશનલ
Swarna Andhra-2047: નાયડૂએ ‘સમૃદ્ધ, સ્વસ્થ અને સુખી’ રાજ્ય માટે રજૂ કર્યું ‘વિઝન’…
વિજયવાડાઃ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન.ચંદ્રબાબુ નાયડુએ આજે “સ્વર્ણ આંધ્ર-2047” વિઝન દસ્તાવેજનું અનાવરણ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય આંધ્ર પ્રદેશને ‘સમૃદ્ધ, સ્વસ્થ અને સુખી’ બનાવવાનો છે. મુખ્ય પ્રધાને અહીંના ઈન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમ ખાતે જાહેર સભા દરમિયાન તેની જાહેરાત કરી હતી,…
- સ્પોર્ટસ
ગુકેશના સંસ્કાર અને વિનમ્રતા આખી દુનિયાએ નિહાળ્યા, વીડિયો વાઇરલ થયો…
સિંગાપોરઃ 18 વર્ષની ઉંમરના ચેસના સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન ભારતના ડી. ગુકેશે ગુરુવારે અહીં ચીનના ડિન્ગ લિરેનને 14મી તથા અંતિમ ગેમમાં હરાવીને વિશ્વ વિજેતાપદની સર્વોત્તમ ટ્રોફી તો જીતી લીધી, પરંતુ એ સાથે તેણે ચેસની મહાન રમતનું જે રીતે સન્માન કર્યું…